Info Junagadh GoG (@infojunagadhgog) 's Twitter Profile
Info Junagadh GoG

@infojunagadhgog

Official X (Twitter) handle of District Information Office, Junagadh, Government of Gujarat

ID: 1423622255532154890

linkhttp://gujaratinformation.gujarat.gov.in calendar_today06-08-2021 12:29:49

38,38K Tweet

2,2K Followers

53 Following

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે તેમની બનાસકાંઠાના નડાબેટ ખાતેની મુલાકાત દરમિયાન સુપ્રસિદ્ધ શ્રી નડેશ્વરી માતાના મંદિરે દર્શન કર્યા હતા તેમજ ગુજરાતની સર્વાંગીણ ઉન્નતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

સરકારની આર્થિક સહાયથી નર્મદાના નાંદોદના પ્રવીણભાઈનું પાકા ઘરનું સપનું થયું સાકાર... નર્મદાના નાંદોદ તાલુકાના મોટા લીમટવાડાના પ્રવીણભાઈ વસાવાની પીએમ આવાસ યોજનાની આર્થિક સહાયની ગાથા બની લોકો માટે પ્રેરણારૂપ બની... #HousingForAll #Narmada #GujaratGovernment

સરકારની આર્થિક સહાયથી નર્મદાના નાંદોદના પ્રવીણભાઈનું પાકા ઘરનું સપનું થયું સાકાર...

નર્મદાના નાંદોદ તાલુકાના મોટા લીમટવાડાના પ્રવીણભાઈ વસાવાની પીએમ આવાસ યોજનાની આર્થિક સહાયની ગાથા બની લોકો માટે પ્રેરણારૂપ બની...

#HousingForAll #Narmada #GujaratGovernment
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

નર્મદા જિલ્લામાં વર્ષ 2016-17થી 2024-25 સુધીમાં કુલ 19 હજારથી વધુ લોકોને પીએમ આવાસ યોજનાનો લાભ મળ્યો... પીએમ આવાસ યોજના અને પરિવારના સહયોગથી પાકા ઘરનું સપનું સાકાર થયું - લાભાર્થી પ્રવીણભાઈ વસાવા #SuccessStory #PMAwasYojana #wecare #ProPeople

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

રાજ્યના વિદ્યાર્થીઓના ઉજ્જ્વળ ભવિષ્યના નિર્માણમાં નોંધપાત્ર ફાળો પ્રદાન કરતી સમરસ હોસ્ટેલ... #SamrasHostel #StudentEmpowerment #EducationForAll #ProPeople #wecare #GujaratGovernment

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

પ્રાકૃતિક ખેતીમાં મલ્ચિંગનું મહત્ત્વ... અરવલ્લી જિલ્લાના ખેડૂત આ પદ્ધતિનો ઉપયોગ કરી પાકને પોષણયુક્ત બનાવે છે... ખેડૂતો મલ્ચિંગ પદ્ધતિ અપનાવી ખેતીમાં સારામાં સારું ઉત્પાદન મેળવી રહ્યા છે... #NaturalFarming #MulchingMatters

પ્રાકૃતિક ખેતીમાં મલ્ચિંગનું મહત્ત્વ...

અરવલ્લી જિલ્લાના ખેડૂત આ પદ્ધતિનો ઉપયોગ કરી પાકને પોષણયુક્ત બનાવે છે...

ખેડૂતો મલ્ચિંગ પદ્ધતિ અપનાવી ખેતીમાં સારામાં સારું ઉત્પાદન મેળવી રહ્યા છે...

#NaturalFarming #MulchingMatters
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

મલ્ચિંગ એટલે છોડના મૂળની આસપાસ જમીન પર ભૂસાનું કે ઘાસનું કુદરતી આવરણ બનાવી પાક સાથે જમીનનું સંરક્ષણ... #SustainableAgriculture #CropProtection #OrganicFarming

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાના વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા બાદ નડાબેટ બોર્ડર આઉટ પોસ્ટ ખાતે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનો સાથે સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ સરહદના સંત્રીઓના સાહસ-શૌર્યને બિરદાવ્યું હતું તેમજ માનનીય વડાપ્રધાન શ્રી

Info Junagadh GoG (@infojunagadhgog) 's Twitter Profile Photo

રાજ્યના વાહનચાલકોએ સાયબર ફ્રોડથી બચવા RTO દ્વારા આપવામાં આવતા ચલણની ઓનલાઈન ભરપાઈ ‘e-challan’ પોર્ટલ echallan.parivahan.gov.in/index/accused-… પર જઈને ભરવા અનુરોધ… Collector Junagadh

રાજ્યના વાહનચાલકોએ સાયબર ફ્રોડથી બચવા RTO દ્વારા આપવામાં આવતા ચલણની ઓનલાઈન ભરપાઈ ‘e-challan’ પોર્ટલ echallan.parivahan.gov.in/index/accused-… પર જઈને ભરવા અનુરોધ…
Collector Junagadh
Info Junagadh GoG (@infojunagadhgog) 's Twitter Profile Photo

સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજનાના બ્લોક તથા ક્લસ્ટર કો-ઓર્ડીનેટર માટે રિફ્રેશર તાલીમ યોજાવામાં આવી તાલીમાર્થીઓને SBM-G PHASE-IIના વિવિઘ ઘટકો અંગે પ્રેઝન્ટેશન, શોર્ટ વિડિયો કલીપ, ગ્રુપ ડિસ્કશન ના માધ્યમથી પ્રશિક્ષણ આપવામાં આવ્યુ Gujarat Information Collector Junagadh DDO Junagadh

સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજનાના બ્લોક તથા ક્લસ્ટર કો-ઓર્ડીનેટર માટે રિફ્રેશર તાલીમ યોજાવામાં આવી
તાલીમાર્થીઓને SBM-G PHASE-IIના વિવિઘ ઘટકો અંગે પ્રેઝન્ટેશન, શોર્ટ વિડિયો કલીપ, ગ્રુપ ડિસ્કશન ના માધ્યમથી પ્રશિક્ષણ આપવામાં આવ્યુ
Gujarat Information
Collector Junagadh
DDO Junagadh
Info Junagadh GoG (@infojunagadhgog) 's Twitter Profile Photo

શાળાકીય રમતોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ જેમા માંગરોળ તાલુકામાં યોજાયેલ કબડ્ડી સ્પર્ધામાં ૪૮ ટીમો એ ભાગ લીધો: વિજેતા ટીમો જિલ્લા કક્ષાએ ભાગ લેશે CMO Gujarat Gujarat Information Collector Junagadh

શાળાકીય રમતોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાની કબડ્ડી  સ્પર્ધા યોજાઈ જેમા માંગરોળ તાલુકામાં યોજાયેલ કબડ્ડી  સ્પર્ધામાં ૪૮ ટીમો એ ભાગ લીધો: વિજેતા ટીમો જિલ્લા કક્ષાએ ભાગ લેશે
CMO Gujarat
Gujarat Information
Collector Junagadh
Info Junagadh GoG (@infojunagadhgog) 's Twitter Profile Photo

જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમા પ્રશ્નો રજૂ કરનારા અરજદારોને વ્યક્તિગત સાંભળ્યા બાદ તેમના પ્રશ્નોના નિકાલ માટે કરવાની થતી કામગીરી ઝડપભેર કરવા અંગે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું CMO Gujarat Gujarat Information

જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમા પ્રશ્નો રજૂ કરનારા અરજદારોને વ્યક્તિગત સાંભળ્યા બાદ તેમના પ્રશ્નોના નિકાલ માટે કરવાની થતી કામગીરી ઝડપભેર કરવા અંગે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું
CMO Gujarat
Gujarat Information
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

લખપતિ દીદી યોજના થકી રાજ્યની ગ્રામીણ મહિલાઓ બની આત્મનિર્ભર… #LakhpatiDidi #WomenEmpowerment #SelfReliantWomen youtu.be/2haYrWJgVxY

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત દરમિયાન નડાબેટ ખાતે BSF જવાનો સાથે સંવાદ કર્યો... #Nadabet #JaiHind #patriotism #BSF

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

અસામાજિક તત્વોને કડક હાથે ડામી દેવા દિશાનિર્દેશો... મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહી 11 રજૂઆતોને સંવેદનાપૂર્વક સાંભળી; 97 રજૂઆતો સંબંધિત જિલ્લા તંત્ર અને સરકારના વિભાગોને યોગ્ય કાર્યવાહી માટે મોકલવામાં આવી... #SwagatOnline

અસામાજિક તત્વોને કડક હાથે ડામી દેવા દિશાનિર્દેશો...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહી 11 રજૂઆતોને સંવેદનાપૂર્વક સાંભળી; 97 રજૂઆતો સંબંધિત જિલ્લા તંત્ર અને સરકારના વિભાગોને યોગ્ય કાર્યવાહી માટે મોકલવામાં આવી...

#SwagatOnline
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

મુખ્યમંત્રીશ્રીએ ગૌચર જમીનમાં દબાણો દૂર કરવા, જાહેર જગ્યા પરના અનઅધિકૃત દબાણો હટાવવા, GIDCના કોમર્શિયલ પ્લોટમાં નામની તબદીલી સહિતના પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓને પોઝિટિવ એપ્રોચ અપનાવીને ઝડપી નિવારણ માટેની કાર્યવાહીની સૂચનાઓ આપી... #GujaratSarkar #Gujarat #Goodgovernance

મુખ્યમંત્રીશ્રીએ ગૌચર જમીનમાં દબાણો દૂર કરવા, જાહેર જગ્યા પરના અનઅધિકૃત દબાણો હટાવવા, GIDCના કોમર્શિયલ પ્લોટમાં નામની તબદીલી સહિતના પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓને પોઝિટિવ એપ્રોચ અપનાવીને ઝડપી નિવારણ માટેની કાર્યવાહીની સૂચનાઓ આપી...

#GujaratSarkar #Gujarat #Goodgovernance
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

નકારાત્મકતા દૂર કરી સકારાત્મક ઊર્જાનો સંચાર કરતા શ્રાવણ માસની હાર્દિક શુભેચ્છાઓ!! #shravan2025

નકારાત્મકતા દૂર કરી સકારાત્મક ઊર્જાનો સંચાર કરતા શ્રાવણ માસની હાર્દિક શુભેચ્છાઓ!!

#shravan2025
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

હર હર મહાદેવ... આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ... #ShravanMas #shravan2025

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

પરંપરાગત રીતે ટાંગલિયા કળા ઊનના કાપડ પર કરવામાં આવતી હતી. હવે કોટન અને સિલ્કની સાડીઓ પર પણ આ કળા અજમાવવામાં આવે છે. આ કળાનો ઉપયોગ શાલ, મફલર, કુર્તા, દુપટ્ટા અને ઝભ્ભા જેવી આધુનિક વસ્તુઓ બનાવવામાં પણ થાય છે. #FactualFriday #MahitiMorning #GItag

પરંપરાગત રીતે ટાંગલિયા કળા ઊનના કાપડ પર કરવામાં આવતી હતી. હવે કોટન અને સિલ્કની સાડીઓ પર પણ આ કળા અજમાવવામાં આવે છે. આ કળાનો ઉપયોગ શાલ, મફલર, કુર્તા, દુપટ્ટા અને ઝભ્ભા જેવી આધુનિક વસ્તુઓ બનાવવામાં પણ થાય છે.

#FactualFriday
#MahitiMorning
#GItag
Info Junagadh GoG (@infojunagadhgog) 's Twitter Profile Photo

સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત મેદસ્વિતામાંથી છુટકારો મેળવવા કપાલભાતિ, ભદ્રાસન,વક્રાસન,પવનમુક્તાસન જેવા આસનો છે શ્રેષ્ઠ છેલ્લા ૬૦ વર્ષથી યોગને ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે યોગગુરૂ પ્રતાપચંદ્ર થાનકી CMO Gujarat Gujarat Information Collector Junagadh

સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત
મેદસ્વિતામાંથી છુટકારો મેળવવા કપાલભાતિ, ભદ્રાસન,વક્રાસન,પવનમુક્તાસન જેવા આસનો છે શ્રેષ્ઠ
છેલ્લા ૬૦  વર્ષથી   યોગને   ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે  યોગગુરૂ પ્રતાપચંદ્ર થાનકી
CMO Gujarat
Gujarat Information
Collector Junagadh