!! અનંત નો મરજીવો !! (@im_finding1) 's Twitter Profile
!! અનંત નો મરજીવો !!

@im_finding1

I don't know, who I'm...

ID: 288076417

calendar_today26-04-2011 06:07:24

4,4K Tweet

2,2K Takipçi

198 Takip Edilen

Hardikdan Gadhvi (@hardikdangadhvi) 's Twitter Profile Photo

સન્ ૧૯૬૯માં સંન્યસ્ત સ્વીકારીને શક્તિદાનમાંથી નારાયણ સ્વામી બનેલા આ સંન્યાસીએ કબીર, મીરાંબાઈ, નરસિંહ સહિતના ભક્ત કવિઓની રચનાને કંઠ આપ્યો છે. #પરમાત્મામાં જેમનું ચિત ચોટેલું રહેતું એવા #ભજનનાભીષ્મપિતા નારાયણ બાપુ ને એમની પુણ્યતિથિએ મારા ભાવ સુમન અર્પણ Sahitya Akademi

👦ગુજરાતી છોકરો👦 (@gujarati_chhoro) 's Twitter Profile Photo

ખેડુના દિકરાનું બાળપણ જ ખેતરમાં વીત્યું હોય છે એટલે જ તો એ ખેતરના સાધનને પણ પોતાના રમકડાં જેમ રમે.😄🙏❤️

sidharajsinhji c. padhiyar (प्रतिहार) 🇮🇳🇮🇳🇮🇳 (@sidharajsinhjic) 's Twitter Profile Photo

કર્મે લખ્યાં કિરતાર, છઠ્ઠીનાં ચૂકે નહીં; હુનર કરી લે હજાર,(તોય) આખરના આડાં ફરે. #cp

Prrii (@krushnarpan_k) 's Twitter Profile Photo

બારોટ જા બરડે, (જ્યાં) વસે જેઠીરાણ, અધૂરાં પૂરાં કરે, વેણુ - ધણી વખાણ.! #દુહો ✨

!! અનંત નો મરજીવો !! (@im_finding1) 's Twitter Profile Photo

કઈંક જુદું જ લાગે આ શહેર ; જ્યારે થાય છે, અહીં મેઘ મહેર..! #junagadh

अच्छी बातें (@achchheebaaten) 's Twitter Profile Photo

भाई, वो संरक्षक हैं, जो जानता हैं, कितना, कब, कहां,, पिता बनना हैं। #achcheebaten

भाई, वो संरक्षक हैं, जो जानता हैं, कितना, कब, कहां,, पिता बनना हैं।

#achcheebaten
ધુળીયા મારગ ની મોજું (@paresh_boricha7) 's Twitter Profile Photo

દુઃખો ના દરિયા માં ડૂબી નો જાતો,તને લાગે તું એકલો છો,પણ હજી હું જીવું છું એ તું ભૂલી ના જાતો...!

દુઃખો ના દરિયા માં ડૂબી નો જાતો,તને લાગે તું એકલો છો,પણ હજી હું જીવું છું એ તું ભૂલી ના જાતો...!
~ અલખદાસી ~ (@jaydwarikadhish) 's Twitter Profile Photo

અકલમઠાં ને ના આવડે, કોઈ દિ' વિવેક વાળી વાત.. એની કડવી જીભ કજાત, રીહ ચડાવે રાજડા...!

ધુળીયા મારગ ની મોજું (@paresh_boricha7) 's Twitter Profile Photo

જુના લાકડાં દરવાજા સાથે એક સમય ની વાત.. #ગામડું #હોંકારો #ખોંખારો #વિહામો

ધુળીયા મારગ ની મોજું (@paresh_boricha7) 's Twitter Profile Photo

#ચડશે ઘટા ઘનઘોર, ગગને મેઘ #જલ વરસાવસે ; નીલવરણી ઓઢણી, જ્યાં ધરા સર પર ધરશે. ગહેંકાટ ખાતાં ગીર મોરલા પિયુ ધન પોકારશે ; એ વખતે આ ગુજરાતને, પછી યાદ હેમુ આવશે.

तर्क साहित्य (@tarksahitya) 's Twitter Profile Photo

जब बुद्धिमान लोग चुप रहते हैं तो मूर्खों की संख्या बढ़ जाती है। ~ नेल्सन मंडेला

અગ્નિ_અસ્ત્ર (@mukesh_vala12) 's Twitter Profile Photo

✍️ હું સવારથી કહેતો હતો કે કોંગ્રેસે આ મુદ્દો ઉપાડવો જોઈએ પણ એ માન્યા નહીં આ તક પણ ઓવેસી સાહેબે ઝડપી લીધી. આ વાત પર ઓવૈસીનું માન મારી દ્રષ્ટિએ વધી ગયું.

!! અનંત નો મરજીવો !! (@im_finding1) 's Twitter Profile Photo

या देवी सर्वभूतेषु, शक्ति-रूपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै, नमस्तस्यै नमो नमः॥