Dinesh Makwana (@idineshmakwana) 's Twitter Profile
Dinesh Makwana

@idineshmakwana

• 𝐌𝐞𝐦𝐛𝐞𝐫 𝐨𝐟 𝐏𝐚𝐫𝐥𝐢𝐚𝐦𝐞𝐧𝐭(𝐋𝐒)-𝐀𝐡𝐦𝐞𝐝𝐚𝐛𝐚𝐝 𝐖𝐞𝐬𝐭
• 𝐂𝐨𝐮𝐧𝐜𝐢𝐥𝐥𝐨𝐫(1995-2020)
• 𝐃𝐞𝐩𝐮𝐭𝐲 𝐌𝐚𝐲𝐨𝐫(2005-08, 2018-20)

ID: 1008176595511758848

calendar_today17-06-2018 02:36:46

3,3K Tweet

4,4K Takipçi

349 Takip Edilen

Jagat Prakash Nadda (@jpnadda) 's Twitter Profile Photo

Political Leadership अत्यंत महत्वपूर्ण होती है, क्योंकि फौज को आदेश राजनीतिक नेतृत्व ही देता है।

Jagat Prakash Nadda (@jpnadda) 's Twitter Profile Photo

अमावस्या देखने से ही पूर्णिमा समझ आती है... 2004 से लेकर 2014 तक की अमावस्या को देश भूला नहीं है।

Jagat Prakash Nadda (@jpnadda) 's Twitter Profile Photo

1947 के बाद पहली बार किसी प्रधानमंत्री ने सार्वजनिक रूप से घोषणा की कि उरी आतंकी हमले के दोषियों को बख्शा नहीं जाएगा। और तीन दिनों के भीतर, सर्जिकल स्ट्राइक की गईं - सीमा पार आतंकवादी ठिकानों को नष्ट कर दिया गया। यह प्रधानमंत्री श्री Narendra Modi जी की राजनीतिक इच्छाशक्ति है।

Dinesh Makwana (@idineshmakwana) 's Twitter Profile Photo

जलियांवाला बाग हत्याकांड का प्रतिशोध लेने वाले महान क्रांतिकारी सरदार उधम सिंह जी की पुण्यतिथि पर सादर नमन। #sardarudhamsingh #jaliyavalabaag #bjp4india

जलियांवाला बाग हत्याकांड का प्रतिशोध लेने वाले महान क्रांतिकारी सरदार उधम सिंह जी की पुण्यतिथि पर सादर नमन।
#sardarudhamsingh #jaliyavalabaag  #bjp4india
Dinesh Makwana (@idineshmakwana) 's Twitter Profile Photo

महान समाज सुधारक विचारक और स्वतंत्रता सेनानी लोकमान्य बाल गंगाधर तिलक जी की पुण्यतिथि पर कोटि कोटि नमन। #lokmanyabalgangadhartilak #punyatithi #bjp4india #swatantratasenani

महान समाज सुधारक विचारक और स्वतंत्रता सेनानी लोकमान्य बाल गंगाधर तिलक जी की पुण्यतिथि पर कोटि कोटि नमन।
#lokmanyabalgangadhartilak #punyatithi #bjp4india #swatantratasenani
Dinesh Makwana (@idineshmakwana) 's Twitter Profile Photo

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના સંગઠન મહામંત્રી શ્રી Ratnakar જી ને પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે 4 વર્ષ સફળતાપૂર્વંદ પૂર્ણ થવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ. #bjp #bjp4india #bjp4bharat #bjp4ahmedabad

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના સંગઠન મહામંત્રી શ્રી Ratnakar  જી ને પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે 4 વર્ષ સફળતાપૂર્વંદ પૂર્ણ થવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ.
#bjp #bjp4india #bjp4bharat #bjp4ahmedabad
Dinesh Makwana (@idineshmakwana) 's Twitter Profile Photo

આજરોજ ગોમતીપુર વોર્ડ ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કર્યા. આ પ્રસંગે વોર્ડના સૌ હોદ્દેદારો , કાર્યકરો તથા સ્થાનિકો ઉપસ્થિત રહ્યા. #gomtipur #bjp #bjp4ahmedabad #bjp4india

આજરોજ ગોમતીપુર વોર્ડ ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કર્યા. 

આ પ્રસંગે વોર્ડના સૌ હોદ્દેદારો , કાર્યકરો તથા સ્થાનિકો ઉપસ્થિત રહ્યા.
#gomtipur #bjp #bjp4ahmedabad #bjp4india
Dinesh Makwana (@idineshmakwana) 's Twitter Profile Photo

આજરોજ ગોમતીપુર વોર્ડ ખાતે વોર્ડના સૌ કાર્યકર્તાઓ સાથે વૃક્ષારોપણ કર્યું. #gomtipur #vruksharopan #bjp #bjp4india #bjp4ahmedabad

આજરોજ ગોમતીપુર વોર્ડ ખાતે વોર્ડના સૌ કાર્યકર્તાઓ સાથે વૃક્ષારોપણ કર્યું.
#gomtipur #vruksharopan #bjp #bjp4india #bjp4ahmedabad
Dinesh Makwana (@idineshmakwana) 's Twitter Profile Photo

આજરોજ ગોમતીપુર વોર્ડના કાર્યક્રમો બાદ અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર-ગોમતીપુર ખાતે મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની કામગીરીની સમીક્ષા કરી સેન્ટરમાં ઉપલબ્ધ તબીબી સુવિધાઓ, સ્ટાફની કામગીરી તથા જનસામાન્યને આપવામાં આવતી આરોગ્ય સેવાને નજીકથી નિહાળી. #UrbanHealthCare #GomtipurUPHC #SevaHiSankalp

આજરોજ ગોમતીપુર વોર્ડના કાર્યક્રમો બાદ અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર-ગોમતીપુર ખાતે મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની કામગીરીની સમીક્ષા કરી સેન્ટરમાં ઉપલબ્ધ તબીબી સુવિધાઓ, સ્ટાફની કામગીરી તથા જનસામાન્યને આપવામાં આવતી આરોગ્ય સેવાને નજીકથી નિહાળી.

#UrbanHealthCare #GomtipurUPHC #SevaHiSankalp
Dinesh Makwana (@idineshmakwana) 's Twitter Profile Photo

"બંધન પ્રેમનું, સંસ્કૃતિનું અને સુરક્ષાનું!" આજરોજ શહેર મહિલા મોરચા અને બ્રહ્માકુમારીની બહેનોએ એકતા, પ્રેરણા અને પ્રેમના સંદેશ સાથે રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી. #bjp #bjp4ahmedabad #bjp4india #Ahmedabad

"બંધન પ્રેમનું, સંસ્કૃતિનું અને સુરક્ષાનું!"

આજરોજ શહેર મહિલા મોરચા અને બ્રહ્માકુમારીની બહેનોએ એકતા, પ્રેરણા અને પ્રેમના સંદેશ સાથે રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી.
#bjp #bjp4ahmedabad #bjp4india #Ahmedabad
Dinesh Makwana (@idineshmakwana) 's Twitter Profile Photo

"બાળકોના હાથે સંસ્કાર અને જ્ઞાનનું શસ્ત્ર આપીએ!" રીશીકેશ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત જરૂરિયાત મંદ બાળકોને ચોપડા વિતરણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહી બાળકોને ચોપડા વિતરણ કર્યા આ સુંદર આયોજન બદલ ટ્રસ્ટના સૌ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન. #bjp4ahmedabad #bjp #bjp4india

"બાળકોના હાથે સંસ્કાર અને જ્ઞાનનું શસ્ત્ર આપીએ!"

રીશીકેશ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત જરૂરિયાત મંદ બાળકોને ચોપડા વિતરણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહી બાળકોને ચોપડા વિતરણ કર્યા આ સુંદર આયોજન બદલ ટ્રસ્ટના સૌ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન.
#bjp4ahmedabad #bjp #bjp4india
Dinesh Makwana (@idineshmakwana) 's Twitter Profile Photo

ઇસનપુર વોર્ડ ખાતે ૭૦ વર્ષથી વધુના વડીલો માટે વય વંદના આયુષ્માન કાર્ડ ઉના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત રહી કાર્ડ નું વિતરણ કર્યું આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ, કાઉન્સિલર શ્રી ઓ, વોટ પ્રમુખ - મહામંત્રી શ્રી તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા #aayushmancard

ઇસનપુર વોર્ડ ખાતે ૭૦ વર્ષથી વધુના વડીલો માટે વય વંદના આયુષ્માન કાર્ડ ઉના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત રહી કાર્ડ નું વિતરણ કર્યું 
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ, કાઉન્સિલર શ્રી ઓ, વોટ પ્રમુખ - મહામંત્રી શ્રી તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
 #aayushmancard
Dinesh Makwana (@idineshmakwana) 's Twitter Profile Photo

ઇસનપુર વોર્ડ ખાતે વિવિધ સોસાયટીમાં લોક સંપર્ક રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત રહી સ્થાનિકો સાથે સંવાદ કર્યો આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અમુલભાઇ ભટ્ટ, ઇસનપુર વોર્ડના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. #isanpur #bjp #bjp4ahmedabad #bjp4karnawati #AhmedabadWest

ઇસનપુર વોર્ડ ખાતે વિવિધ સોસાયટીમાં લોક સંપર્ક  રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત રહી સ્થાનિકો સાથે સંવાદ કર્યો 

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અમુલભાઇ ભટ્ટ, ઇસનપુર વોર્ડના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.
#isanpur #bjp #bjp4ahmedabad #bjp4karnawati #AhmedabadWest
Dinesh Makwana (@idineshmakwana) 's Twitter Profile Photo

વૃક્ષારોપણ કાર્યક્રમ 🌳 📍 ઇસનપુર વોર્ડ #isanpur #vruksharopan

વૃક્ષારોપણ કાર્યક્રમ 🌳

📍 ઇસનપુર વોર્ડ
#isanpur #vruksharopan
Dinesh Makwana (@idineshmakwana) 's Twitter Profile Photo

દધુ સેવા ટ્રસ્ટ તથા ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત પાવન પાર્થિવ શિવલિંગ પૂજન અને મહારુદ્રાભિષેકના ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી. આ પવિત્ર અવસરે ભાગ લઈને આધ્યાત્મિક શાંતિ અને ભાવિકતાનો અનુભવ થયો. #parthivshivlingabhishekpoojan🙏🙏🙏❤️❤️❤️ #maharudrabhishek #harharmahadev🙏🌿🕉️

દધુ સેવા ટ્રસ્ટ તથા ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત પાવન પાર્થિવ શિવલિંગ પૂજન અને મહારુદ્રાભિષેકના ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી.

 આ પવિત્ર અવસરે ભાગ લઈને આધ્યાત્મિક શાંતિ અને ભાવિકતાનો અનુભવ થયો.
#parthivshivlingabhishekpoojan🙏🙏🙏❤️❤️❤️ #maharudrabhishek #harharmahadev🙏🌿🕉️
Dinesh Makwana (@idineshmakwana) 's Twitter Profile Photo

આજરોજ દરીયાપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન તથા ભાજપ પરિવાર દ્વારા કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ ના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પ્રજાજનો એ લાભ લીધો જમા ઉપસ્થિત રહી વિવિધ લાભાર્થીઓ સાથે મુલાકાત કરી તથા વૃક્ષારોપણ કર્યું.

આજરોજ દરીયાપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન તથા ભાજપ પરિવાર દ્વારા કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ ના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પ્રજાજનો એ લાભ લીધો જમા ઉપસ્થિત રહી વિવિધ લાભાર્થીઓ સાથે મુલાકાત કરી તથા વૃક્ષારોપણ કર્યું.
Dinesh Makwana (@idineshmakwana) 's Twitter Profile Photo

ભારતીય જનતા પાર્ટી - અસારવા વિધાનસભા દ્વારા દર વર્ષની જેમ દશામાના વ્રત નિમિત્તે આયોજિત દશામાં ના હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉત્સવમાં ઉપસ્થિત રહી માતાજીની આરતી નો લાવો પ્રાપ્ત થયો. #bjp #asarava #dashama #bjp4ahmedabad #bjp4india

ભારતીય જનતા પાર્ટી - અસારવા વિધાનસભા દ્વારા દર વર્ષની જેમ દશામાના વ્રત નિમિત્તે આયોજિત દશામાં ના હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉત્સવમાં ઉપસ્થિત રહી માતાજીની આરતી નો લાવો પ્રાપ્ત થયો.
#bjp #asarava #dashama #bjp4ahmedabad #bjp4india
Dinesh Makwana (@idineshmakwana) 's Twitter Profile Photo

अनुच्छेद-370 के समाप्ति के 6 वर्ष पूर्ण होने पर समस्त देशवासियों को हार्दिक शुभकामनाएं। #article370 #6yrears #bjp #bjp4india

अनुच्छेद-370 के समाप्ति के 6 वर्ष पूर्ण होने पर समस्त देशवासियों को हार्दिक शुभकामनाएं।
#article370 #6yrears #bjp #bjp4india
Dinesh Makwana (@idineshmakwana) 's Twitter Profile Photo

एक देश, एक विधान, एक निशान का सपना हुआ साकार। #bjp #bjp4india #ekdeshekvidhan

Dinesh Makwana (@idineshmakwana) 's Twitter Profile Photo

ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ગૃહમંત્રી તરીકેનુ ગૌરવ... 🙏🏻🇮🇳 હાર્દિક અભિનંદન માનનીય શ્રી અમિત શાહજી, જેઓએ આજ રોજ દેશના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા કેન્દ્રીય ગૃહમંત્રી તરીકેનો માઇલસ્ટોન હાંસલ કર્યો છે — 2,258 દિવસ (6 વર્ષ અને 65 દિવસ)ની સતત સેવા!

ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ગૃહમંત્રી તરીકેનુ ગૌરવ... 🙏🏻🇮🇳

હાર્દિક અભિનંદન માનનીય શ્રી અમિત શાહજી,
જેઓએ આજ રોજ દેશના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા કેન્દ્રીય ગૃહમંત્રી તરીકેનો માઇલસ્ટોન હાંસલ કર્યો છે — 2,258 દિવસ (6 વર્ષ અને 65 દિવસ)ની સતત સેવા!