Devjibhai H Varchand
@idevjivarchand
President, Bharatiya Janata Party Kutch District
ID: 1661774597723938816
25-05-2023 16:42:02
3,3K Tweet
1,1K Takipçi
100 Takip Edilen
દેશના યશશ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi જીના 74માં જન્મદિવસ નિમિત્તે ભુજ શહેર ભાજપ દ્વારા રેનબસેરા, ભુજ મધ્યે નિરાધાર લોકોને ભોજન કરાવવામાં આવ્યું.
લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસના ઉપલક્ષમાં યોજાઈ રહેલ સેવા પખવાડિયા અંતર્ગત કચ્છ ખાતે જિલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ સહિત સૌ કાર્યકર્તાઓએ વિવિધ સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કર્યું. #SevaMahayagya2024
Live: માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil જીની ગરિમામયી ઉપસ્થિતિમાં સુરત ઇકોનોમિક રિજિયન G-Hub ના ઇકોનોમિક માસ્ટર પ્લાનનું લોન્ચિંગ. x.com/i/broadcasts/1…