Hasmukh Patel (@hasmukhpatelips) 's Twitter Profile
Hasmukh Patel

@hasmukhpatelips

IPS officer, DGP,
Standing for Change and Honesty, Parenting for peace movement, views are strictly personal, Likes, RTs are not endorsements

ID: 867351614138572801

linkhttp://lrdgujarat2021.in calendar_today24-05-2017 12:08:34

3,3K Tweet

539,539K Followers

17 Following

Hasmukh Patel (@hasmukhpatelips) 's Twitter Profile Photo

પહેલા બનતા તેવા મોટા કદના લાડુ છૂટથી ખાઈ શકીએ તેવી જીવનશૈલી આપનાવી શકીએ તેવી શક્તિ આપવા ભગવાન ગણેશને પ્રાર્થના.

Hasmukh Patel (@hasmukhpatelips) 's Twitter Profile Photo

પોલીસ ભરતીમાં અરજી કરવાના છેલ્લા બે દિવસ બાકી. જેમણે અરજી કરેલ છે પણ કન્ફર્મ કરવાની બાકી છે તેઓ ઝડપથી કન્ફર્મ કરી લે. ફી ભરવાની બાકી છે તેઓ ઝડપથી ફી ભરી લે.

Hasmukh Patel (@hasmukhpatelips) 's Twitter Profile Photo

આજે ભાદરવા સુદ પાંચમ ઋષિ પંચમી. બહેનો સ્વાસ્થ્ય માટે સામો ખાઈ ઉપવાસ કરે છે. બહેનોને સ્વાસ્થ્ય માટે ખુબ ખુબ શુભેચ્છાઓ. આ દિવસે સામો કુરી બંટી ચેણો નાગલી કોદરી જુવાર બાજરી જેવા બરસઠ અનાજના ખોરાકનુ મહત્વ સમજી સ્વાસ્થ્ય જાળવવા પ્રયત્ન કરીએ.

Hasmukh Patel (@hasmukhpatelips) 's Twitter Profile Photo

આવતીકાલે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ છે.‌ સમયસર પગલાં લેવામાં આવે તો મોટાભાગની આત્મહત્યા અટકાવી શકાય છે. તમે તેમાં કઈ રીતે યોગદાન આપી શકો તે જાણવા માટે એ અંગેના સેમિનારમાં ભાગ લેવા માટે નીચેની લીંક ક્લિક કરો. સમય બપોરે 1:00 વાગે facebook.com/khabarchhe?mib…

Hasmukh Patel (@hasmukhpatelips) 's Twitter Profile Photo

આવતીકાલે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ છે.‌ સમયસર પગલાં લેવામાં આવે તો મોટાભાગની આત્મહત્યા અટકાવી શકાય છે. તમે તેમાં કઈ રીતે યોગદાન આપી શકો તે જાણવા માટે એ અંગેના સેમિનારમાં ભાગ લેવા માટે નીચેની લીંક ક્લિક કરો. સમય બપોરે 1:00 વાગે. youtube.com/@khabarchhe?si…

Hasmukh Patel (@hasmukhpatelips) 's Twitter Profile Photo

પંચાયત પસંદગી મંડળની ભરતીમાં ખાલી જગ્યાઓ માટે પ્રતીક્ષા યાદીની કાર્યવાહી તારીખ 11, 12 સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવેલ છે. ગ્રામ સેવકની 4 જગ્યાઓ સિવાય કોઈ સંવર્ગમાં 20% મર્યાદા ના કારણે કોઈ જગ્યા ખાલી રહેતી નથી.

Hasmukh Patel (@hasmukhpatelips) 's Twitter Profile Photo

લોકરક્ષક તથા પીએસઆઇ ભરતી માટે 154000 જેટલી અરજી કન્ફર્મ થઈ.

Hasmukh Patel (@hasmukhpatelips) 's Twitter Profile Photo

माननीय स्वास्थ्य मंत्री श्री ऋषिकेषभाई पटेल की अध्यक्षता में आज आर्मी कैंपस गांधीनगरमें वृक्षारोपण कार्यक्रम किया गया जिसमें सेना के अधिकारी-जवान, श्री जीतूभाई पटेल और ग्रीन ब्रिगेड के स्वयंसेवक उपस्थित थे। यह अवसर देने के लिए आर्मी कमांडर श्री राजेशकुमार और टीम का बहुत धन्यवाद।

Hasmukh Patel (@hasmukhpatelips) 's Twitter Profile Photo

11 12 સપ્ટેમ્બરના રોજ રીસફલિંગ તથા પ્રતીક્ષા યાદી ની જિલ્લા ફાળવણી રાખવામાં આવેલ છે.

Hasmukh Patel (@hasmukhpatelips) 's Twitter Profile Photo

પંચાયત પસંદગી મંડળની ભરતીમાં પ્રતીક્ષા યાદીની મર્યાદા 20% થી વધારવા માટે કેટલાક ઉમેદવારો રૂબરૂ મળવા આવે છે.‌ ગ્રામ સેવક ની ચાર જગ્યાઓ સિવાય કોઈ કિસ્સામાં 20% ની મર્યાદા નડતી નથી તેથી ઉમેદવારોએ ધક્કા ખાઈ ખર્ચ કરવાની જરૂર નથી.‌

Hasmukh Patel (@hasmukhpatelips) 's Twitter Profile Photo

મુખ્ય સેવિકા ની ખાલી જગ્યાઓ પૈકી અગાઉ જે ઉમેદવારો નોકરી માં જોડાયા બાદ એક વર્ષની અંદર નોકરી છોડી ગયા છે તેવી ચાર જગ્યાઓ જ પ્રતીક્ષા યાદીથી ભરવાની થાય છે. બાકીની 11 જગ્યાઓ ઉમેદવારો એક વર્ષ પછી નોકરી છોડી ગયા હોય નિયમ મુજબ પ્રતીક્ષા યાદીથી ભરવાપાત્ર નથી.

Hasmukh Patel (@hasmukhpatelips) 's Twitter Profile Photo

આજે ધરો આઠમ છે.‌ આ દિવસે ધરો ન કપાય તેવી માન્યતા છે.‌ ખેતીને નુકસાન કરનાર આ વનસ્પતિને પણ એક દિવસ રક્ષવાની રીત આપણી સંસ્કૃતિમાં છે.

Hasmukh Patel (@hasmukhpatelips) 's Twitter Profile Photo

લોકરક્ષક તથા પીએસઆઇ ભરતીના ફોર્મ રદ થવા અંગે ઉમેદવારો ચિંતા કરી પુછા પૂંછ કરવાને બદલે અભ્યાસ પર ધ્યાન આપે.‌ કોઈને પણ તકલીફ ન થાય તેની કાળજી લેવામાં આવશે.‌ વિગતવાર ની સૂચનાઓ વેબસાઈટ પર મૂકવામાં આવશે.

Hasmukh Patel (@hasmukhpatelips) 's Twitter Profile Photo

પીએસઆઇ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી 15 નવેમ્બરની આસપાસ શરૂ થશે. તે પછી ઝડપથી લેખિત પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવારો તૈયારીમાં લાગી જાય. તૈયારી વિના શારીરિક કસોટી આપવી ઉચિત નથી. તેને લીધે શારીરિક તકલીફ થઈ શકે.

Hasmukh Patel (@hasmukhpatelips) 's Twitter Profile Photo

પીએસઆઈ તથા લોકરક્ષક ભરતી માં શારીરિક કસોટીના ગુણ ન હોઈ ઉમેદવારો તેની તૈયારીમાં પાસ થવા પૂરતો જ સમય ફાળવે. બાકીના સમયનો ઉપયોગ લેખિત પરીક્ષાની તૈયારીમાં કરે.

Hasmukh Patel (@hasmukhpatelips) 's Twitter Profile Photo

યુપીએસસી સિવિલ સર્વિસ મેઇન પરીક્ષા માટે ઉમેદવારોને ખુબ ખુબ શુભેચ્છા.

Hasmukh Patel (@hasmukhpatelips) 's Twitter Profile Photo

આપણે આપણી પેવર બ્લોક તથા બાંધકામની નીતિ તથા વિચારસરણી બદલવી પડશે?