
Harshvardhan Jadeja_GAS
@harshjadeja05
SDM & Deputy collector
ID: 1423205141369352192
05-08-2021 08:52:31
75 Tweet
459 Takipçi
162 Takip Edilen

સખપર ગામે PMAYG અંતર્ગત ચાલતા મકાનની મુલાકાત. District Panchayat MORBI District Rural Development Agency Morbi Harshvardhan Jadeja_GAS


આજ રોજ ટંકારા તાલુકાના ગાયત્રીનગર તાલુકા શાળા ની તેમજ સ્કૂલ ઓફ એકસલન્સ ની સ્થળ વિઝીટ.Collector & District Magistrate, Morbi Guj DCoffice Panchayat, Rural Housing & Rural Dev. Department CMO Gujarat


આજ રોજ ટંકારા તાલુકા પંચાયત ખાતે માન.જિલ્લા વિકાસ અધિકારશ્રીની ઉપસ્થિતિ માં " મેરી માટી મેરા દેશ કાર્યક્રમ" અંતર્ગત સીલાફલકમનુ સમર્પણ, પંચપ્રાણ પ્રતિજ્ઞા સેલ્ફી, વસુધા વંદન, વીરો ને વંદન, ધ્વજવંદન રાષ્ટ્રગાન નો કાર્યક્રમ.Guj DCoffice Panchayat, Rural Housing & Rural Dev. Department CMO Gujarat District Panchayat MORBI Harshvardhan Jadeja_GAS




રૂડૂ ધારી વતન તમ... ઝંખે વહાલ તવ મતદાનનું ધારી બહાર વસતા વ્હાલાઓ વતનનાં, ભલે હો વાટે સૌ અણધારી. વતનની કેડીએ રાહ જુએ સૌ આપ પધારો કરવા, ખોબલે ખોબલે મતદાન ધારી. આપની રાહમાં... સમગ્ર વહિવટી તંત્ર.... ૯૪ -ધારી વિધાનસભા મતદાર વિભાગ. તા.૦૭ મે ૨૦૨૪ Collector & DM Amreli Election Commission of India Chief Electoral Officer, Gujarat



૯૪ - ધારી નાં ચાંચઇ બૂથ ચકાસણી તથા શાળા ની મુલાકાત લીધી Gujarat Education Department Collector & DM Amreli DDO Amreli Chief Electoral Officer, Gujarat Election Commission of India ELECTION AMRELI District Election Office Amreli SVEEP (TIP) Amreli


નવા માલકનેસ તાલુકો ખાંભા ગામે રાત્રી સભાનું આયોજન કરવામાં આવેલ જેમાં પ્રાંત અધિકારીશ્રી ધારી મામલતદારશ્રી ખાંભા તથા અન્ય વિભાગના અધિકારીશ્રી હાજર રહી લોકો નાં પ્રશ્નો સાંભળી અને નિરાકરણ કરવામાં આવેલ હતું CMO Gujarat Panchayat, Rural Housing & Rural Dev. Department Collector & DM Amreli DDO Amreli Mamlatdar Khambha


ધારી તાલુકાનાં કાથરોટા ગામે રાત્રી સભાનું આયોજન કરી ગ્રામજનોનાં પ્રશ્નો સાંભળી નિકાલ કરવામાં આવ્યાં. CMO Gujarat Panchayat, Rural Housing & Rural Dev. Department Collector & DM Amreli DDO Amreli Mamlatdar dhari AERO DHARI 94-DHARI


ખાંભા તાલુકાના નેસડી-2 ગામે રાત્રી સભા યોજી લોકોના પ્રશ્નો સાંભળી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી તથા ગામે તલાટી દફતર તપાસણી કરી એ ફોર્મ ભરવામાં આવ્યું વ્યાજબી ભાવની દુકાનની, મધ્યાન ભોજનની , આંગણવાડી કેન્દ્રની પણ ચકાસણી કરવામાં આવી CMO Gujarat Panchayat, Rural Housing & Rural Dev. Department Collector & DM Amreli DDO Amreli



Rainfall Alert Today. સાવધ રહો સતર્ક રહો. SEOC Gujarat Revenue Dep. Gujarat CMO Gujarat


વરસાદી સ્થિતિના પગલે સાવચેતી રાખીએ, સુરક્ષિત રહીએ.... CMO Gujarat Jayanti Ravi Revenue Dep. Gujarat SEOC Gujarat #RainfallinGujarat


Take the Bharat Vikas Pledge on MyGov! Commit to the unity and integrity of India while working towards the vision of ‘Ek Bharat, Shreshth Bharat’. Join me by taking the pledge at pledge.mygov.in/bharat-vikas/ pledgeapi.mygov.in/api/v2/bharat-… via MyGovIndia



માનનીય કલેક્ટર સાહેબ અમરેલીની સૂચના અન્વયે અને પ્રાંત અધિકારી ધારીના માર્ગદર્શન હેઠળ મામલતદારશ્રી ખાંભા દ્વારા ખાંભા તાલુકા ના પાટી ગામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ અરજી નું દબાણ આજરોજ તા ૩/૧/૨૦૨૫ ના રોજ દૂર કરવામાં આવ્યું. Collector & DM Amreli DDO Amreli


તારીખ 6 /1/ 2025 ના રોજ મહેરબાન કલેકટર સાહેબની સૂચના અને પ્રાંત સાહેબ ધારી ના માર્ગદર્શન હેઠળ પ્રાંત કચેરી ધારી તથા મામલતદાર કચેરી ધારીના સ્ટાફ દ્વારા ખનીજ ચોરી બાબતે મેગા ડ્રાઈવ કરતા રેતી તથા કપચી ભરેલ છ ટ્રક અને એક ટ્રેક્ટર પકડવામાં આવેલ Collector & DM Amreli DDO Amreli Ministry of Mines
