Haresh Chaudhary (@haresh_in) 's Twitter Profile
Haresh Chaudhary

@haresh_in

Gujarat State BJP sports Convener | President Banaskantha District Football Association & Karate Association | Syndicate Member HNGU l Social Activist

ID: 721188620032315392

calendar_today16-04-2016 04:09:00

1,1K Tweet

11,11K Followers

50 Following

Haresh Chaudhary (@haresh_in) 's Twitter Profile Photo

આજ રોજ વાલ્મિકી સમાજના સમુહ લગ્ન પ્રસંગે આયોજક યુવાન મિત્રોને પ્રોત્સાહિત આપવા તથા પ્રભુતામાં પગલાં પાડનાર નવયુગલોને શુભેચ્છાઓ આપવા આજરોજ પાલનપુર તાલુકાના સાસમ ગામ મુકામે ઉપસ્થિત રહેવાનું થયું. ખુબ સરસ અને સુંદર મજાના સમુહ લગ્નના આયોજન બદલ દેવાંશ ચેરીટેબલ ટ્રસ્ટને અભિનંદન સહ

Haresh Chaudhary (@haresh_in) 's Twitter Profile Photo

મામાનું ઘર પાલનપુર આર્થિક પછાત જરૂરીયાતમંદ દીકરીઓને નિ:શુલ્ક અભ્યાસ સાથે રહેવા જમવાની સુવિધા પૂરી પાડતી સેવાભાવી બહેન પ્રિયંકા ચૌહાણના મહિલા દિન નીમીતેના આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સદકાર્યો માટે પ્રોત્સાહન પૂરું પડ્યું. સમાજ સેવાના આ પ્રભુ કાર્યમાં થતી તમામ મદદ કરવાની

Haresh Chaudhary (@haresh_in) 's Twitter Profile Photo

રમત-ગમતની સાથે સેવાના કામના ઉદ્દેશથી ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન થાય.વડગામ તાલુકાના ભૂખલા ગામ મુકામે યુવાનો દ્વારા આયોજિત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો. ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાંથી વધેલા નાણાનો સદુપયોગ કરી સેવાકીય કાર્યોમાં આ નાણાનો ઉપયોગ કરવા માર્ગદર્શન

Haresh Chaudhary (@haresh_in) 's Twitter Profile Photo

જન્મદિવસ એટલે સેવા-દિવસ પાણીની પરબની શરૂઆત... ૧૯ માર્ચ આજ રોજ મારા જન્મદિન નિમિતે છેલ્લા ૧૬ વર્ષથી નિયમિત સેવા દિન તરીકે મનાવતા પાલનપુરના મધ્યે ગુરુનાનક ચોક મુકામે જન્મદિનની પૂર્વ સંધ્યાએ ૧૮ માર્ચે, ૪૫ ડીગ્રી ગરમીમાં ડામરના રોડ પર લોકોની સુખાકારી હેતુ ફરજ બજાવતા સર્વે ટી.આર.બી

Haresh Chaudhary (@haresh_in) 's Twitter Profile Photo

આગામી સંગઠનના કાર્યક્રમોના આયોજન સંદર્ભે તેમજ ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ-જયંતી નિમિતે આજરોજ ડીસા માર્કેટયાર્ડ મુકામે સંગઠનની બેઠક યોજી આગામી કાર્યક્રમોના આયોજન બાબતે આયોજન માર્ગદર્શન કર્યુ...

Haresh Chaudhary (@haresh_in) 's Twitter Profile Photo

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પ્રવક્તા પ્રશિક્ષણ શિબિરમાં આજરોજ પ્રદેશ કાર્યાલય કમલમ ગાંધીનગર મુકામે ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું.

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પ્રવક્તા પ્રશિક્ષણ શિબિરમાં આજરોજ પ્રદેશ કાર્યાલય કમલમ ગાંધીનગર મુકામે ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું.
Haresh Chaudhary (@haresh_in) 's Twitter Profile Photo

રામ-નવમીના 🙏🚩 પાવન પર્વ નિમિત્તે આજરોજ 11મુખી હનુમાન મંદિર રતનપુર મુકામે ખાસ પૂજા અર્ચના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. ભક્તિમય માહોલમાં સૌ ધર્મ પ્રેમી જનતા જોડાઈ પ્રભુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા..🙏

Haresh Chaudhary (@haresh_in) 's Twitter Profile Photo

આજ રોજ મહેસાણા વિધાનસભાના સક્રિય સભ્ય કાર્યકર્તા સંમેલનમાં વક્તા તરીકે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી વતી મહેસાણા ઉપસ્થિત રહેવાનું થયું... જનસંઘથી લઈ વર્તમાન સમયમાં કામ કરતા સૌ પાર્ટીના જવાબદાર સક્રિય કાર્યકર્તાઓને મળવાનું થયું. ભારતીય-જનતા પાર્ટીનો ગૌરવવંતો ઇતિહાસ અને

Haresh Chaudhary (@haresh_in) 's Twitter Profile Photo

સદભાવના ગ્રુપ ટ્રસ્ટ ભોજન રથ🙏 365 દિવસ દરરોજ 1 હજારથી વધુ લોકોને પ્રભુનો ભોજન પ્રસાદ..

Haresh Chaudhary (@haresh_in) 's Twitter Profile Photo

સમરસતા યાત્રા અંબાજી થી નીકળી બનાસકાંઠામાં સાત દિવસ પરિભ્રમણ કરી ગતરોજ સેભર ગોગ મુકામે સમરસતા યાત્રાની પૂર્ણાહુતિ થઈ શ્રી શ્રી મહામંડલેશ્વર રાજેન્દ્ર આનંદ ગીરી મહારાજ દ્વારા સમરસતાના સંદેશ સાથે શરૂ કરવામાં આવેલી યાત્રામાં ઉપસ્થિત રહેવાનું થયું. યાત્રામાં મોટી સંખ્યામાં લોકો

Haresh Chaudhary (@haresh_in) 's Twitter Profile Photo

જય અર્બુદા...🙏 ભક્તિમય માહોલમાં મા-અર્બુદાનો પાટોત્સવ પાલનપુર મુકામે યોજાયો. આ પાટોત્સવમાં હજારોની સંખ્યામાં માતાજીના ભક્તો ઉપસ્થિત રહ્યા. માતાજીની ભક્તિ આરાધના સાથે આંજણા ચૌધરી સમાજના મેળાવડાનો સરસ પ્રસંગની સફળતા સૌ સમાજના સ્વયં સેવક મિત્રોને જાય છે. સરસ મજાના આયોજન બદલ

જય અર્બુદા...🙏

ભક્તિમય માહોલમાં મા-અર્બુદાનો પાટોત્સવ પાલનપુર મુકામે યોજાયો. આ પાટોત્સવમાં હજારોની સંખ્યામાં માતાજીના ભક્તો ઉપસ્થિત રહ્યા. 
માતાજીની ભક્તિ આરાધના સાથે આંજણા ચૌધરી સમાજના મેળાવડાનો સરસ પ્રસંગની સફળતા સૌ સમાજના સ્વયં સેવક મિત્રોને જાય છે. સરસ મજાના આયોજન બદલ
Haresh Chaudhary (@haresh_in) 's Twitter Profile Photo

વર્તમાન સમયની તાતી જરૂરિયાત, નિરાધાર વડીલો માટેની ભોજન વ્યવસ્થા ટિફિન સેવાની શરૂઆત.🙏 જેમને પોતાના માતા પિતાને તરછોડ્યા છે એવા વડીલો અથવાતો સંજોગોવસાત એકલા રહેવા મજબુર બન્યા છે એવા વડીલો માટેની ભોજન વ્યવસ્થા સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા શરૂ થવા જઇ રહી છે...Narendra Modi

વર્તમાન સમયની તાતી જરૂરિયાત, નિરાધાર વડીલો માટેની ભોજન વ્યવસ્થા ટિફિન સેવાની શરૂઆત.🙏

જેમને પોતાના માતા પિતાને તરછોડ્યા છે એવા વડીલો અથવાતો સંજોગોવસાત એકલા રહેવા મજબુર બન્યા છે એવા વડીલો માટેની ભોજન વ્યવસ્થા સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા શરૂ થવા જઇ રહી છે...<a href="/narendramodi/">Narendra Modi</a>
Haresh Chaudhary (@haresh_in) 's Twitter Profile Photo

મિત્ર prerak ને ભારતીય જનતા પાર્ટીના કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ તરીકેની જવાબદારી પાર્ટી એ સોંપી.પ્રેરકભાઈએ અભ્યાસુ વ્યક્તિ કોઈજ અપેક્ષા વગર પાર્ટીમાં રાષ્ટ્રહિત માટે કામ કરતા છેલ્લા 15 વર્ષથી કામ કરતા હું જોઉં છું.લાયક કાર્યકર્તાની કદર થતા આનંદ થાય. પ્રેરકભાઈ માં-અંબા જગદજનની

મિત્ર <a href="/prerak/">prerak</a> ને ભારતીય જનતા પાર્ટીના કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ તરીકેની જવાબદારી પાર્ટી એ સોંપી.પ્રેરકભાઈએ અભ્યાસુ વ્યક્તિ કોઈજ અપેક્ષા વગર પાર્ટીમાં રાષ્ટ્રહિત માટે કામ કરતા છેલ્લા 15 વર્ષથી કામ કરતા હું જોઉં છું.લાયક કાર્યકર્તાની કદર થતા આનંદ થાય. પ્રેરકભાઈ માં-અંબા જગદજનની
Haresh Chaudhary (@haresh_in) 's Twitter Profile Photo

સદભાવ સભર પ્રેમથી નિરાધાર વડીલોને સદભાવના ગ્રુપ ટ્રસ્ટ તરફથી પીરસાસે ભોજન...🙏Narendra Modi

સદભાવ સભર પ્રેમથી નિરાધાર વડીલોને સદભાવના ગ્રુપ ટ્રસ્ટ તરફથી પીરસાસે ભોજન...🙏<a href="/narendramodi/">Narendra Modi</a>
Haresh Chaudhary (@haresh_in) 's Twitter Profile Photo

બનાસકાંઠા જિલ્લો શિક્ષણ ક્ષેત્રે અવલ નંબરે. જીલ્લાની શ્રેષ્ઠ 30 શાળાના ધોરણ 12 માં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનો વાલીઓ સાથેનો સન્માન કાર્યક્રમ ડીસા મુકામે યોજાયો. કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા તેમજ આગામી શૈક્ષણિક ભવિષ્યને લઈને માર્ગદર્શન કર્યું

Haresh Chaudhary (@haresh_in) 's Twitter Profile Photo

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પ્રભુ સરણ પામેલા તમામ યાત્રીઓ માટે અત્યંત દુઃખની લાગણી અનુભવું છું.🙏અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટના અત્યંત દુઃખદ છે. રૂપાણી સાહેબ આપની અણધારી વિદાય દુઃખદાયી છે. આમની જોડે કાર્યકર્તા તરીકે ગુજરાતમાં અને ખાસ પંજાબમાં એક મહિનો સાથે વિતાવેલા સંસ્મરણો હંમેશા

Haresh Chaudhary (@haresh_in) 's Twitter Profile Photo

૧૬ વર્ષથી આજે પણ ઉનાળાની ઋતુમાં અડીખમ પાલનપુરના હાર્દ સમા વિસ્તારમાં અણનમ એવી સદભાવના ગ્રુપ મિનરલ પાણીની પરબ... જ્યાં સૌ કોઈ પાણી પીવે ને હાશકારો અનુભવે...🙏

Haresh Chaudhary (@haresh_in) 's Twitter Profile Photo

યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ મિત્ર Dr. Rutvij Patel ને જન્મદિનની સ્નેહભર શુભેચ્છાઓ. 💐 માં અંબા માતાજીના આશીર્વાદ સદાય આપના પર બન્યા રહે એ માતાજીને પ્રાર્થના..

યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ મિત્ર  <a href="/DrRutvij/">Dr. Rutvij Patel</a> ને જન્મદિનની સ્નેહભર શુભેચ્છાઓ. 💐  માં અંબા માતાજીના આશીર્વાદ સદાય આપના પર બન્યા રહે એ માતાજીને પ્રાર્થના..