Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile
Gujarat Samachar

@gujratsamachar

The Official Gujarat Samachar (ગુજરાત સમાચાર) Twitter Account. News with the Soul
For the latest updates on breaking news visit our website.

ID: 167345502

linkhttp://www.gujaratsamachar.com calendar_today16-07-2010 10:19:31

238,238K Tweet

396,396K Followers

138 Following

Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile Photo

GPSC recruitment for 70 posts: Know dates, process and how to apply english.gujaratsamachar.com/news/gujarat/g… #GPSCExam2024 #GPSC #GPSCExamDate #GPSCEligibilityCriteria #GPSCAgeLimit #GPSCNotification2024 #GPSCRecruitment #GMC #vacancy #GWRDC #GujaratSamchar #GScard #Gujarat

Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile Photo

મા જગદંબાના રંગે રંગાયું અંબાજી, લાખો ભક્તોએ કર્યા દર્શન, ક્યાંય પગ મૂકવાની જગ્યા નહીં #Ambaji #AmbajiTemple #Jagdambamata #Devotees #GScard #GujaratSamachar

Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile Photo

ગુજરાતના CM રજા પર વિદેશ જવાના છે તે વાત અફવા, હર્ષ સંઘવીએ કહ્યું- અફવા ફેલાવનારા સામે તપાસ શરૂ #Gujarat #CMBhupendraPatel #HarshSanghvi #Surat gujaratsamachar.com/news/gujarat/g…

Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile Photo

Gujarat CM Foreign Trip Fake Rumours: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રજા પર વિદેશ જવાના છે તે વાત આખરે અફવા જ સાબિત થઈ છે. આ અંગે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ 48 કલાક પછી સ્પષ્ટતા કરી છે કે ‘ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવારના હેતુથી એક મહિનાની રજા લઈને વિદેશ જઈ

દેશની સૌથી ઊંચી 70 ફૂટની ગણેશ પ્રતિમાનું હૈદરાબાદના હુસૈન સાગર સરોવરમાં કરાયું વિસર્જન #GaneshVisarjan #LordGanesh #Ganeshotsav #Hyderabad #GScard #GujaratSamachar

Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile Photo

Italy PM Giorgia Meloni: ઈટાલીના PM મેલોનીની વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. મેલોનીએ ટ્વિટ કરી લખ્યું કે, 'ભારતના વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓ. મને વિશ્વાસ છે કે આપણે ભારત અને ઇટાલી વચ્ચેની મિત્રતા અને સહયોગને મજબૂત રાખીશું, જેથી આપણે આવનારા વૈશ્વિક પડકારોનું

બાપ્પાને વિદાય આપતાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા ભક્તો, સુરતની સોસાયટીનો ભાવુક કરી દેતો વીડિયો #GaneshVisarjan #LordGanesh #Ganeshotsav #Surat #GScard #GujaratSamachar

Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile Photo

ભાજપના સદસ્યતા અભિયાન પર સવાલ, 500 રૂપિયા આપવાનો ભાવનગરનો કથિત વીડિયો વાઈરલ (નોંધ - ગુજરાત સમાચાર આ વાઈરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી) #BJP #SadasyataAbhiyan #BJPWorker #ViralVideo #Politics #GScard #GujaratSamachar

Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile Photo

અગલે બરસ તું જલ્દી આ.. ઢોલ-નગારાના તાલે અમદાવાદીઓએ આપી બાપ્પાને ભાવભીની વિદાય #Ahmedabad #GaneshVisarjan #LordGanesh #Ganeshotsav #GScard #GujaratSamachar

Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile Photo

રાજકોટમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવાનો ડૂબ્યાં, એકનું મોત, એક ગંભીર #Rajkot #GaneshVisarjan #Drowned #CivilHospital gujaratsamachar.com/news/gujarat/r…

Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile Photo

VIDEO: લેબનોનમાં સીરિયલ બ્લાસ્ટ, ઈરાનના રાજદૂત સહિત 1000થી વધુ લોકોને ઈજા #Lebanon #Iran #Hezbollah gujaratsamachar.com/news/national/…

Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile Photo

The ICC's Historic Decision : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. આઈસીસીએ હવે T20 વર્લ્ડકપમાં પુરૂષ અને મહિલા ખેલાડીઓને સમાન ઈનામી રકમ આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણય બાદ આઈસીસીની બધી જ ઇવેન્ટમાં જેટલી રકમ પુરુષોને અપાતી હતી, તેટલી જ રકમ હવે મહિલા

Kolkata Incident Hearing in Supreme Court: સુપ્રીમ કોર્ટમાં આજે (17 સપ્ટેમ્બર) કોલકાતા ઘટના પર સુનાવણી થઇ હતી. આ દરમિયાન ચીફ જસ્ટિસે બંગાળ સરકારને ટકોર કરી હતી કે, 'તમે મહિલા ડૉક્ટરોને રાતે કામ કરતી રોકી ના શકો. તમે કંઇ રીતે કહી શકો છો કે મહિલાઓ રાત્રે કામ ન કરી શકે? મહિલાઓ સમાન

આતિશી માટે દિલ્હીનું સુકાન સંભાળવું સહેલું નહીં હોય, જાણો તેમણે કયા પડકારોનો સામનો કરવો પડશે #ChiefMinisterofDelhi #CMDelhi #Atishi #DelhiCMchallenges gujaratsamachar.com/news/national/…

Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile Photo

નોકરીઓમાં મહિલાની સુરક્ષા અને નાઈટ શિફ્ટ અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો નિર્ણય, જાણો શું કહ્યું #SupremeCourt #kolkatarapemurdercase #RGkarmedicalcollege #CJI gujaratsamachar.com/news/national/…

Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile Photo

પેજર સીરિયલ બ્લાસ્ટ પર ભડક્યું હિઝબુલ્લા, ઈઝરાયલ વિરુદ્ધ મિલિટ્રી કાર્યવાહી કરવાની તૈયારીમાં #Lebanon #Pagers #Hezbollah #Israel #MiddleEast #GujaratSamachar gujaratsamachar.com/news/internati…

Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile Photo

ખેડામાં ગણેશ વિસર્જન દરમિયાન બબાલ, ડીજે વગાડવા મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી, પોલીસ કાફલો તહેનાત #Kheda #GaneshVisarjan #Gujarat #Ganeshotsav #GujaratSamachar gujaratsamachar.com/news/gujarat/c…