GujaratExclusive (@gujgujaratex) 's Twitter Profile
GujaratExclusive

@gujgujaratex

Gujarat based a Multilingual news portal for unique stories.
Gujarat Exclusive is a digital platform for the news, views, and facts and figures of the day today

ID: 1120941699285434369

linkhttp://gujaratexclusive.in/ calendar_today24-04-2019 06:45:02

33,33K Tweet

11,11K Followers

2 Following

GujaratExclusive (@gujgujaratex) 's Twitter Profile Photo

Garvi Gujarat: ગુજરાતનો પ્રવાસ કરાવશે આ ટ્રેન, હોટલ જેવી સુવિધા મળશે Ashwini Vaishnaw #GarviGujarat gujaratexclusive.in/garvi-gujarat-…

GujaratExclusive (@gujgujaratex) 's Twitter Profile Photo

અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે બનાવી એક્સપર્ટ કમિટી, SEBIને 2 મહિનામાં તપાસ રિપોર્ટ સોપવાનો આદેશ #AdaniScam #SupremeCourt gujaratexclusive.in/the-supreme-co…

GujaratExclusive (@gujgujaratex) 's Twitter Profile Photo

મેઘાલયમાં કિંગમેકર બનતી જોવા મળી મમતાની TMC, કોંગ્રેસને નુકસાન #MeghalayaElections2023 gujaratexclusive.in/mamatas-tmc-se…

GujaratExclusive (@gujgujaratex) 's Twitter Profile Photo

ચૂંટણી પંચ પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, CJI,PM અને લોકસભામાં વિપક્ષના નેતા કમિટીની નિયુક્તિ કરશે #ElectionCommission gujaratexclusive.in/supreme-court-…

GujaratExclusive (@gujgujaratex) 's Twitter Profile Photo

ત્રિપુરા-નાગાલેન્ડમાં ભાજપની સત્તામાં વાપસી, મેઘાલયમાં ત્રિશંકુ સરકાર #electionresults2023 gujaratexclusive.in/bjp-returns-to…

GujaratExclusive (@gujgujaratex) 's Twitter Profile Photo

મહારાષ્ટ્ર પેટા ચૂંટણી: કોંગ્રેસે ભાજપ પાસેથી 27 વર્ષ પછી છીનવી બેઠક, બંગાળમાં પણ ખાતુ ખુલ્યુ #Congress #RahulGandhi gujaratexclusive.in/maharashtra-by…

GujaratExclusive (@gujgujaratex) 's Twitter Profile Photo

ભાવનગર-વેરાવળને જોડતો બ્રિજ તૂટી પડ્યો #Rajula gujaratexclusive.in/amreli-under-c…

GujaratExclusive (@gujgujaratex) 's Twitter Profile Photo

નાથન લાયનની 8 વિકેટ, ભારત બીજી ઇનિંગમાં 163 રનમાં ઓલ આઉટ #IndiaVsAustralia gujaratexclusive.in/indvsaus-threa…

GujaratExclusive (@gujgujaratex) 's Twitter Profile Photo

સુષ્મિતા સેનને આવ્યો હતો હાર્ટ એટેક, એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર જણાવ્યુ કેવી રીતે થઇ સર્જરી #heartattack #SushmitaSen #सुष्मितासेन gujaratexclusive.in/sushmita-sen-h…

GujaratExclusive (@gujgujaratex) 's Twitter Profile Photo

રાજ્યમાં આગામી 4,5 અને 6 માર્ચે કમોસમી વરસાદની આગાહી #Weather gujaratexclusive.in/unseasonal-rai…

GujaratExclusive (@gujgujaratex) 's Twitter Profile Photo

રાજકોટમાં ડુંગળી વેચવા ગયેલા ખેડૂતે સામેથી 131 રૂપિયા ચુકવવા પડ્યા, ગોંડલમાં ખેડૂતને મળ્યો માત્ર 10 રૂપિયાનો જ નફો #OnionPrice gujaratexclusive.in/farmers-get-le…

GujaratExclusive (@gujgujaratex) 's Twitter Profile Photo

INDVsAUS: ભારતનો ત્રીજી ટેસ્ટ મેચમાં પરાજય, ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે હરાવ્યું #INDvsAUSTest gujaratexclusive.in/australia-beat…

GujaratExclusive (@gujgujaratex) 's Twitter Profile Photo

શાહરૂખ ખાનની સુરક્ષામાં ચૂક, મન્નતમાં દાખલ થયેલા 2 અજાણ્યા શખ્સની ધરપકડ #ShahRukhKhan gujaratexclusive.in/shah-rukh-khan…

GujaratExclusive (@gujgujaratex) 's Twitter Profile Photo

કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીના ભાષણ પર BJPનો પલટવાર, પેગાસસ હતુ તો ફોન જમા કરવામાં શું તકલીફ હતી? #RahulGandhi gujaratexclusive.in/bjp-hits-back-…

GujaratExclusive (@gujgujaratex) 's Twitter Profile Photo

મેઘાલયમાં કોનરાડ સંગમાએ સરકાર બનાવવાનો દાવો કર્યો, ગવર્નરને મળ્યા, ભાજપ સાથે ગઠબંધન કર્યુ #Meghalaya gujaratexclusive.in/conrad-sangma-…

GujaratExclusive (@gujgujaratex) 's Twitter Profile Photo

સુપ્રીમ કોર્ટ કોલેજીયમે ગુજરાત હાઈ કોર્ટમાં નવા સાત જજની નિમણુંકની ભલામણ કરી #GujaratHighcourt gujaratexclusive.in/supreme-court-…

GujaratExclusive (@gujgujaratex) 's Twitter Profile Photo

સોનિયા ગાંધીની તબિયત બગડી, દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલમાં દાખલ #SoniaGandhi gujaratexclusive.in/sonia-gandhis-…

GujaratExclusive (@gujgujaratex) 's Twitter Profile Photo

કોંગ્રેસ-AAPને અમિત શાહનો પડકાર: ઇશ્વર તમારૂ નહી સાંભળે, મોદીજીના લાંબા આયુષ્ય માટે જનતા પ્રાર્થના કરે છે #AmitShah gujaratexclusive.in/amit-shahs-cha…

GujaratExclusive (@gujgujaratex) 's Twitter Profile Photo

ગુજરાત હાઈકોર્ટના આદેશનું પાલન ન કરવા બદલ પ્રાથમિક શિક્ષણ નિયામકને ઠપકો #Gujarat gujaratexclusive.in/gujarat-high-c…

GujaratExclusive (@gujgujaratex) 's Twitter Profile Photo

હેમંત બિસ્વા સરમા: કોંગ્રેસના નેતાથી પૂર્વોત્તરમાં 'ભાજપના ચાણક્ય' સુધીની સફર BJP Himanta Biswa Sarma #HimantaBiswaSarma #BJP gujaratexclusive.in/himanta-biswa-…