શુદ્ધ ગુજરાતી (@gujaratiwatch) 's Twitter Profile
શુદ્ધ ગુજરાતી

@gujaratiwatch

ગુજલીશથી ગુજરાતી તરફ. ગુજરાતીને જોવાનો અને મઠારવાનો પ્રયાસ. કોઇએ માઠું લગાડવું નહીં.

અમારું કોઇ જ્ઞાન નથી, જે છે તે ભગવદ્ગોમંડળ અને સાર્થ જોડણીકોષનું છે.

ID: 1337318972329402369

calendar_today11-12-2020 08:51:11

2,2K Tweet

10,10K Takipçi

152 Takip Edilen

શુદ્ધ ગુજરાતી (@gujaratiwatch) 's Twitter Profile Photo

કોઈ લાભ નથી. સંગઠન એ જ શક્તિ છે. મુંબઈના વેપારી નિર્ણય લે કે જ્યા સુધી રાજ ઠાકરે માફી ના માંગે ત્યાં સુધી કોઈ સ્થાનિકને નોકરી નહીં આપે - ૨ દિવસ માં ઘુંટણીએ પડી જાશે!

શુદ્ધ ગુજરાતી (@gujaratiwatch) 's Twitter Profile Photo

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ખાડે ગયેલ છે. માર્ગમકાન, વીજળી સહુનો વહીવટ ખાડે ગયેલો છે. ભાજપે વહેલી તકે શોભાના ગાંઠીયા જેવી સંસ્થાઓને ભંગ કરવી રહી. અને ભ્રષ્ટાચાર ની બુમો પાડતા આપના લોકોને જણાવાનું કે તમારી તો આખી કેબીનેટ ભ્રષ્ટાચારના આરોપમાં અંદર ગઈ હતી.

શુદ્ધ ગુજરાતી (@gujaratiwatch) 's Twitter Profile Photo

આ આમ આદમીવાળા આખો દિવસ લડતા જ કેમ હોય છે? જ્યારે જુઓ ત્યારે કકળાટ.

શુદ્ધ ગુજરાતી (@gujaratiwatch) 's Twitter Profile Photo

બજારમાં ૨૦૦૦૦માં સારામાં સારા પટાવાળા મળે છે. તો સરકારી પટાવાળાનો પગાર ૫૦૦૦૦ કેમ હોય?

શુદ્ધ ગુજરાતી (@gujaratiwatch) 's Twitter Profile Photo

ખાનગી સ્કુલો માં આજે પણ શિક્ષકો, પટાવાળા કે ક્લર્ક ને ૨૦-૨૫૦૦૦ નો પગાર મળે છે. તો સરકારી નોકરને વધારે કેમ? જેમ કામના ટેંડર બહાર પડે છે અને બજારભાવે કામ અપાય છે, તેમ નોકરીના પગાર કેમ બજારભાવે નક્કી નથી થતા? સરકારી નોકરીના પગાર બજારભાવે જ હોવા જોઈએ.

શુદ્ધ ગુજરાતી (@gujaratiwatch) 's Twitter Profile Photo

સરકારી નોકરોની આ ભાષા છે! પ્રજાને તો જાણે ભાજીમૂળાં સમજે છે. આવા લોકોના આંદોલનને પ્રજાનો ટેકો કેમ નથી મળતો, આપ સ્વયં સમજી શકો છો.

સરકારી નોકરોની આ ભાષા છે! પ્રજાને તો જાણે ભાજીમૂળાં સમજે છે.

આવા લોકોના આંદોલનને પ્રજાનો ટેકો કેમ નથી મળતો, આપ સ્વયં સમજી શકો છો.
શુદ્ધ ગુજરાતી (@gujaratiwatch) 's Twitter Profile Photo

નમાજ પઢવા નહીં કે ચર્ચ જાવું નહીં - એ વિશે કોઈ શિક્ષક કેમ ક્યારે પણ કવિતા નથી કરતા?

શુદ્ધ ગુજરાતી (@gujaratiwatch) 's Twitter Profile Photo

કોણે કીધું? મુસલમાન અને ખ્રિસ્તીઓ એ કાયદેસર પુસ્તકો છાપ્યા છે - હિન્દુધર્મ ને નીચા બતાવા માટે. ‘કૃષ્ણ તેરી ગીતા જલાની પડેગી’, ‘સીતા કા છીનાલા’ - જેવા પુસ્તકો છપાઈને વેચાતા હતાં/છે. તેમણે પોતાની કલમો તોડી છે - હિન્દુઓનું અપમાન કરવા માટે.

શુદ્ધ ગુજરાતી (@gujaratiwatch) 's Twitter Profile Photo

સરકારી કર્મચારીઓના પગાર ત્યારે જ વધવા જોઇએ જ્યારે તેમની જવાબદારી વધે. વરસાદમાં રસ્તા ધોવાઈ જાય તો અધિકારી પર ફોજદારી ગુનો દાખલ થાય. આગ કે અન્ય ઘટનામાં લોકોનું મૃત્યુ થાય તો જેતે ખાતાના અધિકારી પર ગુનો દાખલ થાય. આવું દરેક જગ્યાએ હોય. મંજૂર હોય તો જ પગાર વધે, નહીંતર ઘેર બેસો.

શુદ્ધ ગુજરાતી (@gujaratiwatch) 's Twitter Profile Photo

લોકોમાં માત્ર ૧૨% પ્રોટીનની આવશ્યકતા ઈંડા, માછલી અને માંસમાંથી સંતોષાય છે, જયારે દાળ તથા અનાજમાંથી લગભગ ૪૦%. ત્યાં છતાં પ્રોટીનના નામે સતત ઈંડાનો જ પ્રચાર થાય છે — દાળનું નહીં. મધ્યાહ્ન ભોજનમાં પણ ઈંડા ઉમેરવાની જ ચર્ચા થાય છે — દૂધ કે પનીર જેવી શાકાહારી વસ્તુઓની નહીં. એમ કેમ?

શુદ્ધ ગુજરાતી (@gujaratiwatch) 's Twitter Profile Photo

એકલતા અત્યંત ઘાતક હોય છે. જે લોકો આજે એક જ બાળક કે બાળક વગર રહેવા માંગે છે, તેમને ખબર પણ નથી કે એકલતાને કારણે તેમની શું સ્થિતિ થવાની છે. મનુષ્ય સામાજીક પ્રાણી છે. તેને રહેવા સમાજ અને પરિવાર જોઇએ જ છે.

એકલતા અત્યંત ઘાતક હોય છે. જે લોકો આજે એક જ બાળક કે બાળક વગર રહેવા માંગે છે, તેમને ખબર પણ નથી કે એકલતાને કારણે તેમની શું સ્થિતિ થવાની છે.

મનુષ્ય સામાજીક પ્રાણી છે. તેને રહેવા સમાજ અને પરિવાર જોઇએ જ છે.