ગઝલ (@gujarati_gazal_) 's Twitter Profile
ગઝલ

@gujarati_gazal_

અહીંયા કરેલી બધી જ પોસ્ટ અલગ અલગ શાયરો, ગઝલકાર અને લેખકોની છે અમુક પોસ્ટની નીચે નામ લખેલું હશે અમુકમાં નહીં એટલે કોઈ પણ પોસ્ટની ક્રેડિટ માટે મેસેજ કરી લેવો..

ID: 753606287867256832

calendar_today14-07-2016 15:05:15

3,3K Tweet

35,35K Takipçi

0 Takip Edilen

ગઝલ (@gujarati_gazal_) 's Twitter Profile Photo

સ્વર્ગમાં હાલરડા એને સંભળાવે કોણ? તેથી ઇશ્વર પણ કનૈયો થઈને આવે છે – સુરેશ વિરાણી

ગઝલ (@gujarati_gazal_) 's Twitter Profile Photo

તારી નજર ને કહે થોડો વિચાર કરે આમ આપણી લાગણી નો પ્રચાર ના કરે

ગઝલ (@gujarati_gazal_) 's Twitter Profile Photo

એના ઘરની બહાર "લક્ષ્મી વિલા" લખેલું છે અને મારા ઘરની બહાર "પ્રધાનમંત્રી આવાસ યોજના"

ગઝલ (@gujarati_gazal_) 's Twitter Profile Photo

મળ્યું’તું કોઇ એક જ વાર તે પણ અડધી ક્ષણ માટે , મિલન બસ આટલું કાફી હતું એના સ્મરણ માટે ..

ગઝલ (@gujarati_gazal_) 's Twitter Profile Photo

પ્રેમિકામાંથી પત્ની બનવા માટે એક જીદ હોવી જોઈએ, બાકી ઘરવાળા તો માતા પાર્વતીના પણ નતા માનતા..

ગઝલ (@gujarati_gazal_) 's Twitter Profile Photo

ગંગા નહાવાથી કર્મ ના ધોવાય વહાલા, રોવડાવ્યા છે તો રોવું પણ પડશે જ.

ગઝલ (@gujarati_gazal_) 's Twitter Profile Photo

શ્વાસ મારા સાથિયા થઇ ઉંબરે પુરાય છે આંગળી કંકાવટીમાં એમણે બોળી હશે !

ગઝલ (@gujarati_gazal_) 's Twitter Profile Photo

આવી સમતુલા મહોબતના વિના બીજે નથી, એને એવું દુઃખ રહે છે, જેને જેવું વહાલ છે! મરીઝ

ગઝલ (@gujarati_gazal_) 's Twitter Profile Photo

વરસતા વરસાદમાં તું સાથે હોય તો કેવું, વરસાદને પણ લાગે કંઈક વરસ્યા જેવું.....

ગઝલ (@gujarati_gazal_) 's Twitter Profile Photo

ગયો છું તારી સભામાંથી એ દશા લઈને, કદમ કદમ પર હવે આવકાર શોધું છું.

ગઝલ (@gujarati_gazal_) 's Twitter Profile Photo

જીવનમાં વોલ્વો બસમાં ના બેઠા હોય એ લોકો પણ એમ કહે છે કે વિમાનમાં બેસતા બીક લાગે છે.

ગઝલ (@gujarati_gazal_) 's Twitter Profile Photo

નથી કોઈ દુઃખ મારા આંસુનું કારણ, હતી એક મીઠી મજા યાદ આવી. મરીઝ

ગઝલ (@gujarati_gazal_) 's Twitter Profile Photo

ના કોઈ ગડગડાટ ના કોઈ ચમકારા.. કેમ થોડું થોડું વરસે છે... શંકાસ્પદ છે આગમન તારૂ ... કેમ માણસ ની જેમ વરર્તે છે...

ગઝલ (@gujarati_gazal_) 's Twitter Profile Photo

બીજું તો શું મળવાનું છે વાવ્યું છે, એ લણવાનું છે તાણાવાણા તું સમજાવે, વસ્તર આખું વણવાનું છે તારા ભાગે હાર જીત છે મારા હિસ્સે લડવાનું છે સદ્ધર છે તે અમર થવાનું, જર્જર છે એ, પડવાનું છે પાટી પેન પછી, જીવનમાં ભણતર સાચું ભણવાનું છે! ભૂલી જવાનો વિષય હતો તે, ફરી ફરી ને ગણવાનું છે

ગઝલ (@gujarati_gazal_) 's Twitter Profile Photo

જીવવું થોડું ને મનમાં શું લેવું.... છે બધું આપણું....એ ભ્રમમાં શું રહેવું...!!!

ગઝલ (@gujarati_gazal_) 's Twitter Profile Photo

તારી એક નઝર થી ઘાયલ થયો છું, તારી બીજી નઝર થી શાયર થયો છું, આજે ખબર પડી... નીંદર કેમ નથી આવતી રાતમાં, એ તો તારી યાદો માં પાગલ થયો છું...