Gram Sevak Mandal Navsari (@gsteamnavsari21) 's Twitter Profile
Gram Sevak Mandal Navsari

@gsteamnavsari21

📢The Official Handle Of'District Gram Sevak Union Navsari Concerned Of Agriculture Department⚡Get Useful Information, News And Activities Of Our Agri.sector

ID: 1646182075886866432

linkhttp://ikhedut.gujarat.gov.in calendar_today12-04-2023 16:03:10

74 Tweet

122 Takipçi

101 Takip Edilen

Gram Sevak Mandal Navsari (@gsteamnavsari21) 's Twitter Profile Photo

ફાર્મ મિકેનાઇઝેશન ઘટકોનું બીજા તબક્કાનું એસેટ વેરિફિકેશન કેમ્પ સિસોદ્રા(ગ) તા.નવસારી

ફાર્મ મિકેનાઇઝેશન ઘટકોનું બીજા તબક્કાનું એસેટ વેરિફિકેશન કેમ્પ તાલુકો: ગણદેવી

ચીખલી તાલુકાના સુરખાઈ, કુકેરી અને દોણજા ગામ તેમજ તે વિસ્તાર નજીક ખેતરોમાં ડ્રોન(કૃષિવિમાન) દ્વારા દવા-ખાતર તેમજ નેનો-યુરિયાનો સ્પ્રે કરવાની કામગીરી શરૂ કરાઇ.

આજ રોજ જિલ્લા પંચાયત નવસારી ખાતે માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને માન.જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીના વરદ હસ્તે નવસારી તાલુકાના ગ્રામસેવકશ્રી મયુરકુમાર એચ.પટેલ ને પ્રાકૃતિક ખેતીની ઉત્કૃષ્ટ કામગીરીના ભાગરૂપે સન્માનિત કરવામાં આવ્યા.

"સ્વચ્છ નવસારી,જવાબદારી અમારી" તથા "રસાયણમુક્ત નવસારી" પ્રોજેક્ટ હેઠળ પ્રા. કૃષિ વેચાણ બજાર,જૂની કલેકટર કચેરી,જૂનાથાણા,નવસારી ખાતે વેચાણ અર્થે આવતા ખેડૂતોને ટોકન ભાવે કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું તથા ભવિષ્યમાં પ્લાસ્ટિક ની કોથળીનું વપરાશ-વિતરણ ન કરવા અંગે સમજણ આપવામાં આવી

સતીમાળ & નાનીભમતી(વાસંદા) ખાતે જિ.પં.ઉ.પ્રમુખશ્રી અંબાબેન, જિ.પં.સભ્યશ્રી બાબજુભાઇ,ચંદુભાઇ,તા.પં.પ્ર.શ્રીદિપ્તીબેન,તા.પં.ઉ.પ્ર.શ્રી,તા.પં.સદસ્યશ્રીના હસ્તે ખેડૂતોને હાઇબ્રીડ ડાંગર કીટ સામગ્રી,જિ.પં.સ્વભંડોળ સહાયીત રા.મુ.નવસારી પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોને ડાંગર બીયારણ કિટ વિતરણ કરાયું

આજરોજ નવસારી તાલુકામાં નાગધરા સહકારી મંડળી, નાગધરા ખાતે "જિલ્લામાં રસાયણમુક્ત ખેતીને પ્રોત્સાહન પ્રોજેક્ટ" અંતર્ગત ડાંગર અને શાકભાજીની ખેતી કરતા તાલુકાના ખેડૂતોને વિનામૂલ્યે બિયારણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું.

આજ રોજ મરોલી મંડળી ખાતે જલાલપોર તાલુકાનું રાસાયણમુક્ત ખેતી પ્રોજેક્ટ અંતર્ગત ડાંગર બિયારણ કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં જિલ્લા પંચાયત સભ્યશ્રી મહુવર અનિતાબેન પટેલ તેમજ તાલુકા પંચાયત સભ્યશ્રી જગુભાઇ આહિર અને મનીષભાઈએ હાજરી આપી હતી.

ગ્રામસેવક દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમનું આયોજન કરી ઓછા ખર્ચે કઈ રીતે જમીની ફળદ્રુપતામાં વધારો કરી શકાય તેમજ માનવ જીવન પણ સ્વસ્થ રહે તે અંગેની માહિતી આપી.

નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી સાહેબશ્રી વાંસદાના વરદ હસ્તે કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગ્રામસેવક કલ્પેશભાઈ ટી. પટેલ તેમજ ગ્રામસેવિકા ત્વિષાબેન આર. પટેલને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા.

જી. પં. નવસારી, જૂના થાણા : પ્રાકૃતિક ખેતી ઉત્પાદન વેચાણ બજાર ગ્રામસેવકશ્રીઓની કામગીરી અને પ્રાકૃતિક ખેતીની પ્રચારનું પરિણામ

જી. પં. નવસારી, જૂના થાણા 
: પ્રાકૃતિક ખેતી ઉત્પાદન વેચાણ બજાર 
ગ્રામસેવકશ્રીઓની કામગીરી અને પ્રાકૃતિક ખેતીની પ્રચારનું પરિણામ
Gram Sevak Mandal Navsari (@gsteamnavsari21) 's Twitter Profile Photo

વાસદા તાલુકાના ખરજઈ ગામે વિસ્તરણ અધિકારીશ્રી ની હાજરીમાં ઓમકાર સખી મંડળ ખરજઈ દ્વારા ચાલતાં જીવામૃત ઉત્પાદન યુનિટ ની મુલાકાત કરી.

નવસારીના અલગ અલગ તાલુકામાં આયોજિત પ્રાકૃતિક ખેતપેદાશોનું વેચાણ બજાર!

આજ 76 માં પ્રજાસત્તાક દિન નિમિતે ખેતીવાડી શાખાના સેજો.સાદકપોર ગ્રામસેવકશ્રી ગીતેશભાઈ ભુસારા તા. ચીખલી ને પ્રાકૃતિક ખેતી અંગેની ખુબ ઉત્કૃષ્ટ કામગીરી બદલ મા.જિલ્લા વિકાસ અધિકારી મેડમ સાહેબના વરદ હસ્તે અને જિલ્લા ખેતીવાડી અધિકારી સાહેબશ્રીના હસ્તે સન્માન પત્ર એનાયત કરવામાં આવેલ છે.

આજ 76 માં પ્રજાસત્તાક દિન નિમિતે ખેતીવાડી શાખાના સેજો.સાદકપોર ગ્રામસેવકશ્રી ગીતેશભાઈ ભુસારા તા. ચીખલી ને પ્રાકૃતિક ખેતી અંગેની ખુબ ઉત્કૃષ્ટ કામગીરી બદલ
 મા.જિલ્લા વિકાસ અધિકારી મેડમ સાહેબના વરદ હસ્તે અને જિલ્લા ખેતીવાડી અધિકારી સાહેબશ્રીના હસ્તે સન્માન પત્ર એનાયત કરવામાં આવેલ છે.
Gram Sevak Mandal Navsari (@gsteamnavsari21) 's Twitter Profile Photo

નવસારી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં ગ્રામ સેવકોના પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસારનું પરિણામ! આજે નવસારી જિલ્લાના ઘણા લોકો ઝેર મુક્ત શાકભાજી આરોગી પોતાનું સ્વાસ્થ્ય સુધારી રહ્યા છે!

*પ્રાકૃતિક વેચાણ બજાર* - * નવસારી જિલ્લાના જુદા જુદા તાલુકામાં!