
Gopal Kateshiya
@gopalreports
Correspondent of BBC News Gujarati. Ex Assistant editor @IndianExpress @dna @sandeshnews. Retweets are for information
ID: 2903374315
18-11-2014 06:30:15
8,8K Tweet
1,1K Followers
709 Following




As the sowing season starts in Gujarat post the advent of south-west monsoon, farmers are going all-out to lay their hands on seeds of a groundnut variety. Why the craze? Read details in my story BBC News Gujarati bbc.com/gujarati/artic…

Ahmedabad air crash has shone light on a link between the Union Territory of Diu and Portugal which remains alive even 63 years after Diu's liberation from Portuguese rule. What is it? Read about it in our report from Diu BBC News Gujarati bbc.com/gujarati/artic…

અમદાવાદ વિમાન દીર્ઘટનાએગુજરાતના દરિયાકાંઠે આવેલ નાનકડા ટાપુ દીવ અને યુરોપ ખંડના પોર્ટુગલ દેશ વચ્ચેની એક કડીને ઉજાગર કરી છે.દીવ પોર્ટુગલના શાસનમાંથી મુક્ત થયું તેને ૬૩વર્ષ થયા પણ આ કડી હજુ જીવંત છે.તે કઈ કડી છે?અમાર ગ્રાઉન્ડરિપોર્ટમાં વાંચો BBC News Gujarati bbc.com/gujarati/artic…

In early trends of sowing in Gujarat this Kharif season, cotton, the dominant crop of the state for long, is no longer dominant. What other crop has overtaken it? Read the phenomenon in this piece via BBC News Gujarati bbc.com/gujarati/artic…

ગુજરાતમાં દાયકાઓથી કપાસ એ ચોમાસુ ઋતુ દરમિયાન સૌથી વધારે વિસ્તારમાં વવતો પાક છે પરંતુ આ વર્ષે વાવેતરના પ્રારંભિક ટ્રેન્ડ્ઝમાં તે પાછળ રહી ગયો છે. કયો પાક આ વર્ષે કપાસને બરાબર ટક્કર આપી રહ્યો છે અને કેમ? વાંચો BBC News Gujarati bbc.com/gujarati/artic…

ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી ક્યારેક ગ્રાહકોને, ક્યારેક ડુંગળી પકવતા ખેડૂતોને તો ક્યારેક સરકારને પણ રડાવે છે. નીચા બજારભાવોને કારણે સરકારે ડુંગળીના ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરી છે. પણ ડુંગળીના ભાવો કેમ તળિયે છે? વાંચો આ અહેવાલમાં BBC News Gujarati bbc.com/gujarati/artic…

Onion prices give jitters to consumers some times, to farmers at other times and even to governments some times. Now, Gujarat govt has announced assistance to onion growers. In what context has that decision been made? Read in this story BBC News Gujarati bbc.com/gujarati/artic…

The matriarch of a family divided by continents is lonelier after losing her daughter to the #AhmedabadPlaneCrash Watch BBC News Gujarati the story of Mattuma, the octogenarian living in the Indian Union Territory of Diu, the island off Gujarat coast bbc.com/gujarati/artic…


What tree species do lions of Gir forest prefer to deposit their scent by body rubbing, scratching and urine spraying? Read in this BBC News Gujarati story about findings of a research conducted by DCFSasan-Gir bbc.com/gujarati/artic…

ગીરના સિંહો એકબીજા સાથે વાત કેવી રીતે કરે છે, પેશાબ કરીને તે બીજા પ્રાણીઓને શું સંકેત આપે છે? સાસણ વાઈલ્ડલાઈફ ડિવિઝનના નાયબ વનસંરક્ષક ડો. મોહન રામ અને અન્ય સંશોધકો કયા તારણ પર પહોંચ્યા છે તે વાંચો BBC News Gujarati bbc.com/gujarati/artic…

What is the connection between Gujarat and Yemen where Indian nurse Nishisha Priya is on death row. Read in this story BBC News Gujarati bbc.com/gujarati/artic…

ભારતીય નર્સ નિમીષા પ્રિયાને જ્યાં ફાંસી થવાની ભીતિ છે તે યમન દેશ સાથે ગુજરાતનો શું સંબંધ છે? વાંચો આ અહેવાલમાં BBC News Gujarati bbc.com/gujarati/artic…