Mission Mangalam (@glpclivelihood) 's Twitter Profile
Mission Mangalam

@glpclivelihood

Official accounts of Gujarat Livelihood Promotion Company Ltd.(Gujarat SRLM)
Facebook : facebook.com/Glpcgujarat

ID: 1313066571061841920

linkhttp://glpc.co.in/ calendar_today05-10-2020 10:40:49

3,3K Tweet

1,1K Followers

258 Following

Mission Mangalam (@glpclivelihood) 's Twitter Profile Photo

કુદરત, કળા અને કલાકારોનો ત્રિવેણી સંગમ – સાપુતારાનો સરસ મેળો 2025! વાદળો સાથે રેલાતા ગીર ધોધના સૂર અને વારલી કળાની ઝાંખી સાથે સમગ્ર ગુજરાતમાંથી આવેલી સખી બહેનોની હસ્તકલા... એક મેળો, જ્યાં દરેક કળા સાથે જોડાયેલી છે એક સંઘર્ષ ગાથા! હસ્તકળા, કુદરતી પ્રોડક્ટ્સ, ગૃહ સુશોભન, પરંપરાગત

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અંભેટા ગામના નમઃ શિવાય સખીમંડળના ૫ બહેનો દ્વારા ભોજનલાય ચલાવી આજીવિકા મેળવવામાં આવે છે. તેમની મહિનાની આવક ૪૦ થી ૫૦ હજાર છે. આત્મનિર્ભર બહેનો, સશક્તિકરણની નવી ઓળખ! #navsari #sakhimandal #shgwomen #shggujarat #glpc #foodmaking #gandevi

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અંભેટા ગામના નમઃ શિવાય સખીમંડળના  ૫ બહેનો દ્વારા ભોજનલાય ચલાવી આજીવિકા મેળવવામાં આવે છે. તેમની મહિનાની આવક ૪૦ થી ૫૦ હજાર છે. આત્મનિર્ભર બહેનો, સશક્તિકરણની નવી ઓળખ!

#navsari #sakhimandal #shgwomen #shggujarat #glpc #foodmaking #gandevi
Mission Mangalam (@glpclivelihood) 's Twitter Profile Photo

ગુજરાતના ગિરી મથક સાપુતારામાં આયોજિત મોન્સુન ફેસ્ટિવલ ખાતે GLPC આયોજિત સાપુતારા સરસ મેળાનું માન. મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને માન. મંત્રી શ્રી કુંવરજી હળપતિ દ્વારા આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ મેળો તારીખ 26-07-2025થી 16-08-2025 સુધી આયોજિત થયેલો છે, જેમાં ગુજરાતના ખૂણેખૂણેથી

સાપુતારા સરસ મેળો ખાતે વિવિધ સખીમંડળની બહેનોના સ્ટૉલ્સની મુલાકાત લઈ તેમને પ્રોત્સાહન આપતાં અને સખીબહેનો પાસેથી પ્રોડક્ટ્સની જાણકારી મેળવતાં મહાનુભાવો. આવો, આપ પણ સાપુતારા સરસ મેળાની મુલાકાત લો અને સખીબહેનોના આત્મવિશ્વાસમાં વધારો કરો. આત્મનિર્ભરતાની કેડી પર આગળ વધતી બહેનોને આપની

Regional Workshop on FNHW – 2025 | Ranchi Under the DAY-NRLM scheme, the Gujarat SRLM team, led by Ms. Rajshree Kushwaha, Joint Managing Director of GLPC, and CRP from Dang, actively participated in the Regional Workshop on Food, Nutrition, Health & Wash held on 22–23 July in

Regional Workshop on FNHW – 2025 | Ranchi

Under the DAY-NRLM scheme, the Gujarat SRLM team, led by Ms. Rajshree Kushwaha, Joint Managing Director of GLPC, and CRP from Dang, actively participated in the Regional Workshop on Food, Nutrition, Health & Wash held on 22–23 July in
Mission Mangalam (@glpclivelihood) 's Twitter Profile Photo

નામ છે ‘મંગલમ’, કામ છે સ્વાવલંબન! નદીસર ગામના પ્રગતિ મહિલા બચત ધિરાણ સ્વસહાય જૂથ દ્વારા જિલ્લા પંચાયત ગોધરા ખાતે શરુ થઇ મંગલમ કેન્ટીન #glpc #mangalam #gujarat #godhra #women #womenempowement #shgwomen #shggujarat #manglamcanteen Narendra Modi @cmogujarat @raghavjipatelofficial

નામ છે ‘મંગલમ’, કામ છે સ્વાવલંબન!
નદીસર ગામના પ્રગતિ મહિલા બચત ધિરાણ સ્વસહાય જૂથ દ્વારા જિલ્લા પંચાયત ગોધરા ખાતે શરુ થઇ મંગલમ કેન્ટીન

#glpc #mangalam #gujarat #godhra #women #womenempowement #shgwomen #shggujarat #manglamcanteen
<a href="/narendramodi/">Narendra Modi</a> @cmogujarat @raghavjipatelofficial
Mission Mangalam (@glpclivelihood) 's Twitter Profile Photo

પોરબંદરના બગવદર ગામના સિંધવી સિકોતર સખીમંડળના કંચનબેન ભરતગૂંથણથી ગૃહસુશોભનની વિવિધ વસ્તુઓ બનાવીને આત્મનિર્ભર બન્યાં છે. તેમની માસિક આવક 15000 રૂપિયા સુધી પહોંચી છે. સખીમંડળની બહેનો આત્મવિશ્વાસ અને ગૌરવ સાથે આગળ વધી રહી છે અને રોજગારી સાથે વિકાસ પણ કરી રહી છે #handicraft

પોરબંદરના બગવદર ગામના સિંધવી સિકોતર સખીમંડળના કંચનબેન ભરતગૂંથણથી ગૃહસુશોભનની વિવિધ વસ્તુઓ બનાવીને આત્મનિર્ભર બન્યાં છે. તેમની માસિક આવક 15000 રૂપિયા સુધી પહોંચી છે. સખીમંડળની બહેનો આત્મવિશ્વાસ અને ગૌરવ સાથે આગળ વધી રહી છે અને રોજગારી સાથે વિકાસ પણ કરી રહી છે

#handicraft
Mission Mangalam (@glpclivelihood) 's Twitter Profile Photo

સખીમંડળની બહેનો દ્વારા સ્વચ્છતાનું ધ્યાન રાખીને વિવિધ નાસ્તાઓ બનાવતી બહેનો -જેમાં મીઠાઈથી લઈને વિવિધ પ્રકારના નાસ્તાઓ બનાવવામાં આવે છે, સ્વાદ, શુદ્ધતા,સ્વચ્છતા અને સ્વાવલંબન-સઘળું ; હવે સખીબહેનોના હાથમાં. આપ પણ આ સખીબહેનોએ બનાવેલા નાસ્તાઓ ઘેરબેઠાં મંગાવી શકો છો અને સ્વાદિષ્ટ

જ્યારે સુગંધ બને આત્મવિશ્વાસ ... RSETIની અગરબત્તી તાલીમ સાથે હવે સખી બહેનો હાથમાં હશે નવો હુનર અને રોજગારની નવી દિશા! એક નાનકડી શરૂઆત અને આત્મનિર્ભરતાની મોટી પહેલ !" ઘરેથી શરૂ કરો તમારો નાનકડો વ્યવસાય!" #rseti #incensestıcks #workfromhome #bankofbaroda #godhra #gujarat

જ્યારે સુગંધ બને આત્મવિશ્વાસ ...
RSETIની અગરબત્તી તાલીમ સાથે હવે સખી બહેનો હાથમાં હશે નવો હુનર અને રોજગારની નવી દિશા!
એક નાનકડી શરૂઆત અને આત્મનિર્ભરતાની મોટી પહેલ !"
ઘરેથી શરૂ કરો તમારો નાનકડો વ્યવસાય!"

#rseti #incensestıcks #workfromhome #bankofbaroda #godhra #gujarat
Mission Mangalam (@glpclivelihood) 's Twitter Profile Photo

સાપુતારા સરસ મેળામાં, અવનવું કલેક્શન,આકર્ષક ડિઝાઈનર પોશાક સાથે માણો ખરીદીનો આનંદ. સખીબહેનોની મહેનતની રંગત સાથે જુઓ ગૃહઉપયોગી વસ્તુઓ અને આનંદ, ઉત્સાહ અને સ્વનિર્ભરતાનો ઉત્સવ. #saputarasarasmelo #sarasmelo2025 #glpc #shgwomen #shggujarat #glpc #womenempowernment

Mission Mangalam (@glpclivelihood) 's Twitter Profile Photo

જુદાં જુદાં સખીમંડળની બહેનો દ્વારા બનાવાયેલી આ દરેક વસ્તુ તહેવારમાં આપને ત્યાં પહોંચાડવામાં આવશે, સખીમંડળના નામ અને આપેલા નંબર પર સંપર્ક કરી આપને ગમતી વસ્તુઓ ઓર્ડર કરી શકો છો. તહેવારોમાં આપના એક ઓર્ડરથી તમારી ઉજવણી સાથે સખીબહેનોના ઘરે પણ તહેવાર ઉજવાશે. આવો સાથે મળીને ઉજવીએ

આવતી કાલે તારીખ 01/08/2025 થી બેંક ઓફ બરોડા RSETI ગાંધીનગર દ્વારા " લઘુ ઉદ્યમી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી" ની તાલીમ ચાલુ થઇ રહી છે. સમય : 9:30 થી 5:30 તાલીમનું સ્થળ : બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (BOBRSETI ) ગાંધીનગર, મુ. રૂપાલ, તા. અને જિલ્લો : ગાંધીનગર સંપર્ક નંબર :

આવતી કાલે તારીખ 01/08/2025 થી બેંક ઓફ બરોડા RSETI ગાંધીનગર દ્વારા " લઘુ ઉદ્યમી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી" ની તાલીમ ચાલુ થઇ રહી છે.
સમય : 9:30 થી 5:30
તાલીમનું સ્થળ : બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (BOBRSETI ) ગાંધીનગર, મુ. રૂપાલ, તા. અને જિલ્લો : ગાંધીનગર
સંપર્ક નંબર :
Mission Mangalam (@glpclivelihood) 's Twitter Profile Photo

સાપુતારાના રમણીય મોન્સુન ફેસ્ટિવલ સાથે સખીબહેનોના સરસ મેળામાં માણો અદ્ભુત કળા અને કલાકારોનો સંગમ, જ્યાં મળશે વિવિધ પોશાક, આભૂષણો અને કળાના વિવિધ નમૂનાઓ. આવો અને મળો આ વરસાદી માહોલમાં સશક્તિકરણની જીવંત મિસાલ એવી સખીબહેનોને પણ. #saputarasarasmelo #sarasmelo2025 #handicraftproduct

Mission Mangalam (@glpclivelihood) 's Twitter Profile Photo

હસ્તકલા, પરંપરા અને સ્વાવલંબનનો મેળો! સાપુતારાના સરસ મેળામાં ખૂણે ખૂણે છુપાયેલો છે ગ્રામ્ય કળાનો ખજાનો...સખી બહેનોના હાથે બનેલી વસ્તુઓ – પ્રેમ, પરિશ્રમ અને પોષણથી ભરેલી! સાપુતારાના સરસ મેળામાં આવી જોઈ લો સ્વાવલંબનની સાક્ષાત અનુભૂતિ... #saputarasarasmelo #sarasmelo2025

હસ્તકલા, પરંપરા અને સ્વાવલંબનનો મેળો!
સાપુતારાના સરસ મેળામાં ખૂણે ખૂણે છુપાયેલો છે ગ્રામ્ય કળાનો ખજાનો...સખી બહેનોના હાથે બનેલી વસ્તુઓ – પ્રેમ, પરિશ્રમ અને પોષણથી ભરેલી!
સાપુતારાના સરસ મેળામાં આવી જોઈ લો સ્વાવલંબનની સાક્ષાત અનુભૂતિ...

#saputarasarasmelo #sarasmelo2025
Mission Mangalam (@glpclivelihood) 's Twitter Profile Photo

જય ભવાની સખી મંડળની લખપતિ દીદીઓ દ્વારા બુટ ભવાની સુપર મોલ(જનરલ સ્ટોર) ખોલવામાં આવ્યો. આ મંડળની લગભગ તમામ બહેનો લખપતિ દીદીઓ છે. તેમને આ માટે GLPC અંતર્ગત બેંક દ્વારા 20 લાખ ની કેશ ક્રેડીટ લોન મળેલ છે અને આ સાથે જ તેઓ કસ્ટમ હાઈરિંગ સેન્ટરનું પણ સંચાલન કરે છે. મોરબી જિલ્લાના હળવદ

મહેસાણાના મુલસણ ગામની સખી મંડળની ચાર બહેનો દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે GLPC અંતર્ગત મંગલમ કેન્ટીન શરૂ કરવામાં આવી. જેનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જાસ્મિન અને ઇન્ચાર્જ નિયામક હર્ષ નિધિ શાહના હસ્તે કરવામાં આવ્યું છે. આ કેન્ટીન મારફતે બહેનોને સારી રોજગારી મળી

સખી બહેનો માટે સરકાર સાથે બેન્ક પણ સાથીદાર બની છે, હવે દરેક સપનામાં ભરોસાનો આધાર છે! મિશન મંગલમ કેશ ક્રેડિટ લોન ધિરાણ કેમ્પ- આર્થિક સશક્તિકરણ તરફ એક મજબૂત પગલાં! 53 સ્વ સહાય જૂથોને કુલ ₹57 લાખની લોન મંજૂર! 8 સ્વ સહાય જૂથની બહેનોને ₹12 લાખનું ધિરાણ સુપ્રત સહયોગ: જિલ્લા ગ્રામ

સખી બહેનો માટે સરકાર સાથે બેન્ક પણ સાથીદાર બની છે, હવે દરેક સપનામાં ભરોસાનો આધાર છે!  મિશન મંગલમ કેશ ક્રેડિટ લોન ધિરાણ કેમ્પ- આર્થિક સશક્તિકરણ તરફ એક મજબૂત પગલાં!
53 સ્વ સહાય જૂથોને કુલ ₹57 લાખની લોન મંજૂર!
8 સ્વ સહાય જૂથની બહેનોને ₹12 લાખનું ધિરાણ સુપ્રત
સહયોગ: જિલ્લા ગ્રામ
Mission Mangalam (@glpclivelihood) 's Twitter Profile Photo

વરસાદ અને ખરીદદાર બેઉ મુશળધાર વરસી રહ્યાં છે સાપુતારાના સરસ મેળામાં . "ભીંજાતા રસ્તાઓ, પણ નથી ભીંજાતો આ જુસ્સો – સરસ મેળાની બહેનોને આવકારતો મેળો જામ્યો છે!" #sarasmedo2025 #Saputara #MahilaSashaktikaran #WomenEmpowerment #gujarat #glpc #shgwomen #shggujarat Narendra Modi

વરસાદ અને ખરીદદાર બેઉ મુશળધાર વરસી રહ્યાં છે સાપુતારાના સરસ મેળામાં . "ભીંજાતા રસ્તાઓ, પણ નથી ભીંજાતો આ જુસ્સો – સરસ મેળાની બહેનોને આવકારતો મેળો જામ્યો છે!"

#sarasmedo2025 #Saputara #MahilaSashaktikaran #WomenEmpowerment #gujarat #glpc #shgwomen #shggujarat

<a href="/narendramodi/">Narendra Modi</a>