Government Engineering College Dahod_Official (@gecdahod_2004) 's Twitter Profile
Government Engineering College Dahod_Official

@gecdahod_2004

ID: 1891819952392503299

calendar_today18-02-2025 12:00:38

95 Tweet

34 Followers

428 Following

Government Engineering College Dahod_Official (@gecdahod_2004) 's Twitter Profile Photo

દાહોદ, સરકારી ઈંજનેરી કોલેજ માં “"પાવર સિરીઝ સોલ્યુશન ઓફ ડિફરેન્શિયલ ઇક્વેશન્સ" વિષય પર નિષ્ણાત ડો. ટી આર . સિંઘ, એસવીએનઆઇટી, સુરત, દ્રારા વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં પેહલા વર્ષ માં ભણતા દરેક ઈંજનેરી શાખાના વિધાથીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતી. #gecdahod #gec_palanpur_official

દાહોદ, સરકારી ઈંજનેરી કોલેજ માં “"પાવર સિરીઝ સોલ્યુશન ઓફ ડિફરેન્શિયલ ઇક્વેશન્સ" વિષય પર નિષ્ણાત ડો. ટી આર . સિંઘ, એસવીએનઆઇટી, સુરત, દ્રારા વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં પેહલા વર્ષ માં ભણતા દરેક ઈંજનેરી શાખાના વિધાથીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતી. 
#gecdahod
#gec_palanpur_official
Government Engineering College Dahod_Official (@gecdahod_2004) 's Twitter Profile Photo

પ્રેમ, ભક્તિ અને ઉત્સવનો મેળો, માધવપુરનો મેળો...📷 માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલી  "એક ભારત શ્રેષ્ઠ ભારત"ની ભાવનાને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દહસ્તે થશે માધવપુર મેળાનું ભવ્ય ઉદ્ઘાટન.. તારીખ: 6 એપ્રિલ થી 10 એપ્રિલ #madhavpurfair2025

પ્રેમ, ભક્તિ અને ઉત્સવનો મેળો, માધવપુરનો મેળો...📷

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલી  "એક ભારત શ્રેષ્ઠ ભારત"ની ભાવનાને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દહસ્તે થશે માધવપુર મેળાનું ભવ્ય ઉદ્ઘાટન..
તારીખ: 6 એપ્રિલ થી 10 એપ્રિલ
#madhavpurfair2025
Government Engineering College Dahod_Official (@gecdahod_2004) 's Twitter Profile Photo

માધવપુર મેળો એટલે ગુજરાત અને અરૂણાચલ પ્રદેશ વચ્ચેનો ગૌરવપૂર્ણ સાંસ્કૃતિક સંબંધ... આ મેળામાં પૂર્વોત્તરના રાજ્યોના કલાકારો ઢોલ અને વાંસળી જેવા વાદ્યો સાથે તેમનું પરંપરાગત સંગીત રજૂ કરે છે, #MadhavpurFair2025 #madhavpurFair Collector Dahod #GujDah

માધવપુર મેળો એટલે ગુજરાત અને અરૂણાચલ પ્રદેશ વચ્ચેનો ગૌરવપૂર્ણ સાંસ્કૃતિક સંબંધ...

આ મેળામાં પૂર્વોત્તરના રાજ્યોના કલાકારો ઢોલ અને વાંસળી જેવા વાદ્યો સાથે તેમનું પરંપરાગત સંગીત રજૂ કરે છે, 
#MadhavpurFair2025 #madhavpurFair
<a href="/CollectorDahod/">Collector Dahod</a> #GujDah
Government Engineering College Dahod_Official (@gecdahod_2004) 's Twitter Profile Photo

સરકારી કોલેજ દાહોદમાં, નેહા સૈની મેડમ અને કુંદન મેડમના કોર્ડિનેટર હેઠળ,જીપી દાહોદના પ્રો. મનોજ પટેલ દ્વારા BJT સર્કિટના AC વિશ્લેષણ પર વ્યાખ્યાનનું તા. ૩ એપ્રિલ ૨૦૨૫ રોજ વ્યાખ્યાનમાં 70 વિદ્યાર્થી હાજર હતા. #gecdahod #gec_palanpur_official #ctegujarat #GTU #collectordahod

સરકારી કોલેજ દાહોદમાં, નેહા સૈની મેડમ અને કુંદન મેડમના કોર્ડિનેટર હેઠળ,જીપી દાહોદના પ્રો. મનોજ પટેલ  દ્વારા BJT સર્કિટના AC વિશ્લેષણ પર  વ્યાખ્યાનનું તા. ૩ એપ્રિલ ૨૦૨૫ રોજ  વ્યાખ્યાનમાં 70 વિદ્યાર્થી હાજર હતા.
#gecdahod
#gec_palanpur_official
#ctegujarat
#GTU
#collectordahod
Government Engineering College Dahod_Official (@gecdahod_2004) 's Twitter Profile Photo

સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે એડમિશન અવેરનેસ પ્રોગ્રામ આજરોજ સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે ધોરણ 12 સાયન્સ પછીના એન્જિનિરીંગ અને ફાર્મસી પ્રવેશ માટે એ. સી. પી. સી. અમદાવાદ ખાતેથી ઉપસ્થિત તજજ્ઞ પ્રો. હાર્દિક શુક્લા સાહેબ ના માર્ગદર્શન હેઠળ એડમિશન અવેરનેસ પ્રોગ્રામ નું આયોજન થયું.

સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે એડમિશન અવેરનેસ પ્રોગ્રામ
આજરોજ સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે ધોરણ 12 સાયન્સ પછીના એન્જિનિરીંગ અને ફાર્મસી પ્રવેશ માટે એ. સી. પી. સી. અમદાવાદ ખાતેથી ઉપસ્થિત તજજ્ઞ પ્રો. હાર્દિક શુક્લા સાહેબ ના માર્ગદર્શન હેઠળ એડમિશન અવેરનેસ પ્રોગ્રામ નું આયોજન થયું.
Government Engineering College Dahod_Official (@gecdahod_2004) 's Twitter Profile Photo

સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે 2026 બેચ માટે પ્લેસમેન્ટ અંતર્ગત કોડવિન્ગલૅટ પ્રાઇવેટ લિમિટેડ, સુરત દ્વારા કમ્પ્યુટર એન્જિનિરીંગના વિદ્યાર્થીઓ માટે કેમ્પસ પ્લેસમેન્ટ ચાર વિદ્યાર્થીઓનું સિલેકશન કરવામાં આવેલ છે. કંપની દ્વારા વિદ્યાર્થીઓને રૂપિયા ચાર લાખનું પેકેજ ઑફર કરવામાં આવેલ

સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના યાંત્રિક ઇજનેરી વિભાગમાં સહ-પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો. ડી. બી. જાની દવારા આજ રોજ વડોદરા ખાતે ઇન્ડિયન સોસાયટી ફોર હીટિંગ, રેફ્રિજરેશન એન્ડ એર-કન્ડિશનિંગ એન્જિનિયર્સ (ઈસરે) દવારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં CWC તરીકે ભાગ લીધો