
GAS Association
@gas_association
Official Twitter handle of Gujarat Administrative Service (GAS) Association.
ID: 1252619922531901443
21-04-2020 15:27:25
40 Tweet
4,4K Followers
211 Following

GAS Association salutes the fallen soldiers who were martyred while safeguarding India’s sovereignty and territorial integrity. May their souls rest in peace. We extend our deepest condolences to their families. We stand in solidarity with the Armed Forces. ADG PI - INDIAN ARMY







The GAS officer Ashish Miyatra 's work is establishing newer benchmarks for public service. Citizen centric administration is very well appreciated during this Pandemic.







ભરૂચના સાંસદશ્રી મનસુખ વસાવા દ્વારા માં-બહેનની ખુજ ગંદી ગાળો બોલીને ગુજરાત સરકારના અધિકારી અને કર્મચારી સાથે જે વર્તન કર્યું છે. તેને અમે ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ અને તેમના આ વર્તન પર કાયદેસર ની કાર્યવાહી થાય તેવી એસોસિયેશનની માંગ છે. CMO Gujarat Pankaj Kumar Rajendra Trivedi Om Birla




ભરણપોષણ અધિનિયમ હેઠળ સામાજિક ન્યાયના ભાગરૂપે દ્રષ્ટાંતરૂપ ચુકાદો આપવામો આવ્યો. અશક્ત વિધવા માજીને પુત્રએ લઈ લીધેલી જમીન તથા મકાન પાછા આપવાનો હુકમ કર્યો તથા માજીને દર મહિને રૂ. ૮૦૦૦ ભરપોષણ તરીકે ચૂકવવા આદેશ કર્યો. CMO Gujarat Collector Rajkot Gujarat Information District Panchayat Rajkot


આજ રોજ માન.મુખ્યમંત્રીશ્રીની GAS એસોસિએશનના નવ નિયુક્ત હોદ્દેદારોએ સૌજન્ય મુલાકાત લીધી CMO Gujarat Gujarat Information


