SDM Anand
@ero_anand53446
ID: 1719995468439289856
02-11-2023 08:31:19
1,1K Tweet
136 Takipçi
128 Takip Edilen
આજરોજ મહીનદીમાં છોડવામાં આવેલ 2 લાખ કયુસેક પાણી સંદર્ભે તાલુકાના મહીકિનારે આવેલ સુંદલપુરા,લાલપુરા,અહીમા,પ્રતાપપુરા શીલી,ખોરવાડ ગામોમાં TDOશ્રી સાથે સરપંચશ્રી તકમશ્રીઓ અને ગ્રામજનો સાથે મુલાકાત કરી SDM Anand Collector and DM Anand ERO 111-Umreth Revenue Dep. Gujarat Jayanti Ravi
આજરોજ થામણા ઘોરા અને અરડી ગામો જ્યાંથી શેઢી નદી પસાર થાય છે તે ગામોની મુલાકાત લીધી અને તલાટીકમમંત્રી શ્રીઓ ને સાવચેતી રાખવા જણાવ્યું હતું Revenue Dep. Gujarat Collector and DM Anand SDM Anand DDOANAND dso anand
આજરોજ પ્રતાપપુરા ગામે ગ્રામજનો સરપંચ શ્રી તથા તલાટી કમ મંત્રીશ્રી સાથે તાલુકા વિકાસ અધિકારી શ્રી સહિત મુલાકાત કરી અને વધતા જતા નદીના સ્તરના કારણે સાવચેતીના પગલાં લેવા સૂચવ્યું Revenue Dep. Gujarat Collector and DM Anand SDM Anand DDOANAND dso anand
આજરોજ તાલુકા વિકાસ અધિકારી શ્રી સાથે ગામના તલાટી કમ મંત્રીશ્રીને સાથે રાખી શેઢી નદી પસાર થાય છે તેવા થામણા ઘોરા અને અરડી ગામની મુલાકાત લીધી Revenue Dep. Gujarat Collector and DM Anand DDOANAND dso anand SDM Anand
આજરોજ ગ્રામ સંવાદ કાર્યક્રમ અંતર્ગત થામણા રતનપુરા અને ધુળેટા ગામની મુલાકાત કરી ગ્રામજનો સાથે સંવાદ કર્યો અને ગામને લગતા પ્રશ્નો વિશે ચર્ચા કરી સંબંધિત વિભાગોને પ્રશ્નો નિકાલ કરવા મોકલી આપ્યા હતા Revenue Dep. Gujarat Collector and DM Anand SDM Anand DDOANAND dso anand
આજરોજ 111 ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના મતદાર યાદી સુપરવાઇઝર શ્રીઓ સાથે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન 2026 બાબત મતદારયાદી કામગીરી અંગે મીટીંગ યોજી અને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચવ્યું Revenue Dep. Gujarat Collector and DM Anand SDM Anand DDOANAND dso anand
આજરોજ ઘોરા ગામે તલાટી કમ મંત્રીશ્રીની સામાન્ય દફતર તપાસણી કરી અને જરૂરી સૂચન કર્યા Revenue Dep. Gujarat Collector and DM Anand SDM Anand dso anand DDOANAND
Visited Children home for boys with THO and CWC members. Verified the healthcare facilities, food facilities, and residential facilities for children. Collector and DM Anand DDO Anand Jayanti Ravi Revenue Dep. Gujarat
આજરોજ નાયબ કલેક્ટર સાહેબ શ્રી આણંદની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો Revenue Dep. Gujarat Collector and DM Anand SDM Anand DDOANAND dso anand
ઉમરેઠ શહેરની આગમ સ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો બાળ વિજ્ઞાન મેળો 2025-26 યોજાયો હતો જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉમરેઠ સાથે ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા Revenue Dep. Gujarat Collector and DM Anand SDM Anand DDOANAND dso anand
આજ રોજ ઉમરેઠ ગામે મામલતદાર કોર્ટ એક્ટ હેઠળ દાખલ થયેલ કેસના સ્થળ સ્થિતિ પંચકયાસ માટે સ્થળે ગયા હતા અને પંચરોજકામ કર્યું હતું. Revenue Dep. Gujarat Collector and DM Anand SDM Anand dso anand DDOANAND
આજરોજ મામલતદાર કોર્ટ એકટ હેઠળ દાખલ થયેલ કેસો ભરોડા અને સુંદલપુરા ના નવા દુધાપુરા ગામે સ્થળ સ્થિતિ પંચકયાસ માટે ગયા અને પંચરોજ કામ કર્યું Revenue Dep. Gujarat Collector and DM Anand SDM Anand dso anand DDOANAND
આજરોજ બડાપુરા ગામે ગ્રામ પંચાયત બડા પુરાની મુલાકાત કરી અને તલાટી કમ મંત્રીશ્રીના એપેન્ડિક્સ એ નું ફોર્મ ભરી જરૂરી સુચના આપી Revenue Dep. Gujarat Collector and DM Anand SDM Anand dso anand DDOANAND
BLO and Supervisor training for ongoing SIR at 112- Anand assembly constituency. Collector and DM Anand
Distribution of Enumeration forms at 112- Anand assembly constituency. #SIR2025 Collector and DM Anand Chief Electoral Officer, Gujarat Spokesperson ECI