kaviraj (@yogeshdangadhvi) 's Twitter Profile
kaviraj

@yogeshdangadhvi

ID: 724922833286094849

calendar_today26-04-2016 11:27:26

2,2K Tweet

657 Followers

287 Following

harishankar parsai (@harish_parsai) 's Twitter Profile Photo

जो पत्थर हो चुके हैं, वो अपने हिस्से का रो चुके हैं। ~~अज्ञात ❤️

जो पत्थर हो चुके हैं,
वो अपने हिस्से का रो चुके हैं।

~~अज्ञात ❤️
kaviraj (@yogeshdangadhvi) 's Twitter Profile Photo

રામા તમારા દેવડે, ચડે ગુગળના ધૂપ નરનારી નમન કરે, નમે મોટા મોટા ભૂપ જય રામાપીર 🙏

kaviraj (@yogeshdangadhvi) 's Twitter Profile Photo

હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો, આઘાત દુર્દશાનો હતો કોણ માનશે? – રૂસ્વા મઝલુમી

sidharajsinhji c. padhiyar (प्रतिहार) 🇮🇳🇮🇳🇮🇳 (@sidharajsinhjic) 's Twitter Profile Photo

માડી તારા ભેળીયામાં ઉજળું અમારુ ભાવી રે, જગદંબા આવળ ભલે રે ઓઢ્યો રે માડી ભેળીયો...❤️🚩

kaviraj (@yogeshdangadhvi) 's Twitter Profile Photo

પ્રથમ ધરે જો, ધ્યાન તુમ્હારો તીસકે પૂરણ કારજસારે જય ગણેશ ગણનાથ દયાનિધિ સકલ વિઘન કર દૂર હમારે

Ågh👽ri~𝕏 (@haru_bharwad) 's Twitter Profile Photo

. ખમીરાત ને ખુમારી તણી, વાતું તારી વખણાય... અજોડ ચારણ ઈશરના, શૂર હજી સંભળાય...!! ઇ હલક ઇ હાકલા, ઇ પડકારા પડછંદ... રાજ તારલીયા રય ગ્યા, આથમ્યા ઈશર 'ચંદ'...!! લોકસાહિત્યકાર અને વીર રસના પ્રખર કવિશ્ની ની જન્મ તિથિ નિમિત્તે શત શત વંદન..!!🙏 #ઈશરદાન_ગઢવી

🖤વૈરાગી🖤 (@btprajapati) 's Twitter Profile Photo

ભૂખે મારું ભોંય સુવાડું, ને તનની પાડું ખાલ; તોપણ મને જે ન મૂકે, તો તેને કરું હું ન્યાલ.

kaviraj (@yogeshdangadhvi) 's Twitter Profile Photo

સમય સમય બલવાન હૈ, નહિ પૂરૂષ બલવાન, કાબે અર્જુન લૂંટિયો વોહી ધનુષ, વોહી બાણ !

Kishan Patel (@kishanp71966791) 's Twitter Profile Photo

શ્રી ઝવેરચંદ મેઘાણી ને તેઓની જયંતિ પર તેમને કોટી કોટી નમન, એ માત્ર એક સાહિત્યકાર નહોતા, એ તો ગુજરાતની સંસ્કૃતિના જીવંત પ્રતિક હતા.

શ્રી ઝવેરચંદ મેઘાણી
ને તેઓની જયંતિ પર તેમને કોટી કોટી નમન,
          એ માત્ર એક સાહિત્યકાર નહોતા,
એ તો ગુજરાતની સંસ્કૃતિના જીવંત પ્રતિક હતા.
kaviraj (@yogeshdangadhvi) 's Twitter Profile Photo

તારી કવિતા તણા,જેણે પીધેલ હશે પાણી; લાખો સરોવર લાગશે,એને મોળા મેઘાણી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ પર સત સત વંદન

MLA. LANKESH (@surti_locho) 's Twitter Profile Photo

તમારા માં અને અમારા માં ફરક એટલો છે તમે શેક્સપીયરને વાંચ્યા છે અને અમે મેઘાણી ને #zaverchandmeghani #મેઘાણી

Nitin Bhatt 🇮🇳 (@nitinbhatt3004) 's Twitter Profile Photo

મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. ઘનઘોર ઝરે ચહુ ઓર,મારું મન મોર બની થનગાટ કરે. - રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ને જન્મજયંતી એ સાદર નમન🙏🏻🙏🏻

મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે.
ઘનઘોર ઝરે ચહુ ઓર,મારું મન મોર બની થનગાટ કરે.
- રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ને જન્મજયંતી એ સાદર નમન🙏🏻🙏🏻
kaviraj (@yogeshdangadhvi) 's Twitter Profile Photo

English कमजोर थी साहब वरना हम भी किसी के बाबू सोना होते वो cute लिखती रही, और हम कुत्ते समझते रहे।

kaviraj (@yogeshdangadhvi) 's Twitter Profile Photo

ખડખડાટ હસવાથી મન નિર્વિચાર થઈ જાય છે ..શાહબુદ્દીન રાઠોડ

Architect Ketan Shaparia🇮🇳 (@shapariaketan) 's Twitter Profile Photo

પત્રકાર : શું તમે માનો છો કે ઉડતી રકાબી નુ અસ્તિત્વ છે...? હું : હા... પત્રકાર : તમે વૈજ્ઞાનીક છો....?? હું : ના, હું પરણેલો છું. 😂😂😂😂😂😂😂😂

kaviraj (@yogeshdangadhvi) 's Twitter Profile Photo

અભણ બોલે ને, ભણેલા સાંભળે એનું નામ .. લોક સાહિત્ય.. ઝવેરચંદ મેઘાણી