गुजरात_❷ʘ❷⑦ (@yes_u_are_right) 's Twitter Profile
गुजरात_❷ʘ❷⑦

@yes_u_are_right

Unemployed TET Pass Primary Teacher | Follow me=I'll Follow back | Tweets are personal | RTs are not endorsement | Jai Hind 🇮🇳

ID: 1156049496834314240

linkhttps://twitter.com/search?q=from:Yes_U_Are_Right/exclude:replies calendar_today30-07-2019 03:50:53

29,29K Tweet

676 Followers

672 Following

गुजरात_❷ʘ❷⑦ (@yes_u_are_right) 's Twitter Profile Photo

સૌ મિત્રોને #વિશ્વ_માતૃભાષા_દિવસ ની શુભેચ્છાઓ! આપણા શીર્ષ નેતાઓ હંમેશાથી 'માતૃભાષામાં શિક્ષણ' ની વાતો કરતા આવ્યા છે તેથી આશા કરીયે કે ચાલી રહેલી #વિદ્યાસહાયક_ભરતી થકી સરકાર પ્રાથમિક શાળાના બાળકોને ગુજરાતી ભાષાના શિક્ષકોની ભેટ પૂરતા પ્રમાણમાં જ આપશે CMO Gujarat Dr. Kuber Dindor PMO India

સૌ મિત્રોને
#વિશ્વ_માતૃભાષા_દિવસ ની શુભેચ્છાઓ!
આપણા શીર્ષ નેતાઓ હંમેશાથી 'માતૃભાષામાં શિક્ષણ' ની વાતો કરતા આવ્યા છે તેથી આશા કરીયે કે ચાલી રહેલી #વિદ્યાસહાયક_ભરતી થકી સરકાર પ્રાથમિક શાળાના બાળકોને ગુજરાતી ભાષાના શિક્ષકોની ભેટ પૂરતા પ્રમાણમાં જ આપશે

<a href="/CMOGuj/">CMO Gujarat</a>
<a href="/kuberdindor/">Dr. Kuber Dindor</a>
<a href="/PMOIndia/">PMO India</a>
Lakhan Dhuva (@lakhandhuva001) 's Twitter Profile Photo

ગુજરાત ભરમાર હજારો શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ધોરણે પુરી પાડો અને ખાસ કચ્છમા જગ્યાઓ પુરી કરવામા આવે એવા માંથે આજે ગાંધીનગર મા આંદોલન કરવામા આવ્યુ! CMO Gujarat Harsh Sanghavi Dr. Kuber Dindor

Lakhan Dhuva (@lakhandhuva001) 's Twitter Profile Photo

શિક્ષકોની જગ્યાઓ વધારો મારા કચ્છમા 4000 ઉપર શિક્ષકોની જગ્યાઓ ખાલી છે એ વેકેશન પહેલા પુરી કરવામા આવે નહીતર Dr. Kuber Dindor મંત્રી શ્રી રાજીનામુ આપીદેજો અન્યથા કચ્છમા તમારા પૂતડા દહન કરી વિરોધ કરાસે! CMO Gujarat Collector & DM, Kachchh DDO Kutch Vinod Chavda 🇮🇳

गुजरात_❷ʘ❷⑦ (@yes_u_are_right) 's Twitter Profile Photo

Narendra Modi સાહેબ આગામી 8મી માર્ચના આપશ્રીનું એકાદું સોશિયલ મીડિયા એકાઉન્ટ આપના ગૃહરાજ્ય ગુજરાતની #TET TAT પાસ #બેરોજગાર_મહિલા ઉમેદવારોને પણ આપજો, જેથી પોતાના હક્ક અને આત્મસન્માન માટે લડી રહેલી આ બહેનોનો અવાજ ગુજરાતની બહેરી સરકાર સુધી પહોંચી શકે x.com/Zee24Kalak/sta… CMO Gujarat

Pandya Piyush (@pandyapiyush19) 's Twitter Profile Photo

#કાયમી_શિક્ષકોની_ભરતી_પ્રક્રિયા_ઝડપી _અને_ક્રમિક _રીત_પૂર્ણ_કરવામાં_આવે ગુજરાત ના Tet -Tat પાસ ઉમેદવારો ઉપર અન્યાય બંધ કરો. Bhupendra Patel Amit Shah CMO Gujarat Dr. Kuber Dindor Narendra Modi તેજસ મજીઠીયા Yuvrajsinh Jadeja Harsh Sanghavi Bhupatsinh Rajput Advocate Nik Banna

गुजरात_❷ʘ❷⑦ (@yes_u_are_right) 's Twitter Profile Photo

આ 156 સીટો નું ઘમંડ બોલે છે ભાઈ.. કાંઈ વાંધો નહિ. ભગવાન ભરોસે ગરીબ માં બાપ ના સંતાનો જેમ તેમ જીવી લેશે જય શ્રી રામ 🙏

गुजरात_❷ʘ❷⑦ (@yes_u_are_right) 's Twitter Profile Photo

"પીટીસી, બી.એડ... કરવા કરતાં અભણ રહીને મંત્રી બનવું." હવે ભાવિ પેઢીને આવી સલાહ આપજો🙏 હવે શિક્ષણ નું કાંઈ જ મતલબ રહ્યો નથી.. મસમોટા થોથા વાંચીને સેકડો પરીક્ષાઓ પાસ કરીને અંતે લોલીપોપ જ મળવાનું હોય તો આવા ભણતર ની શું જરૂર! #વિદ્યાસહાયકો_નો_રામ_જ_રખેવાળ

Iqbal Radhanpura (@radhanpuraiqbal) 's Twitter Profile Photo

ટેટ ટાટ પાસ ઉમેદવાર માટે કાયમી શિક્ષક બનવાની રેસમાં જો કોઈએ જીત અપાવી હોય તો te તેજસભાઇ અને એમની ટીમ છે .. ખાલી વાતો નથી કરી કામ કર્યું છે બધા ને એક રાખવાનું નેક દિલ થી કામ કર્યું છે .. સૂર્યનું તેજ હમેશા બધા માટે હોય એમ જ તેજસનું તેજ પણ હમેશા બધા માટે જ રહ્યું છે.

गुजरात_❷ʘ❷⑦ (@yes_u_are_right) 's Twitter Profile Photo

ગમે તેટલો ખરાબ દિવસ જાય... હંમેશા એ વાત યાદ રાખજો કે... જે થાય છે એ સારા માટે જ થાય છે... જ્યારે કાંઇ નાં સમજાય ત્યારે... બધુ ઇશ્વર પર છોડી દેવું કારણ કે... ડાળીએ સુતેલા પક્ષીને નથી પડવા દેતો એ આપણને પણ સંભાળી જ લેશે...!! ,,શુભ રાત્રી.. જય શ્રી રામ 🙏🙏

Yogesh Chavda (@raviraj506) 's Twitter Profile Photo

Janak Dave સાહેબ જે મુખ્ય માંગ હતી ધોરણ 1 થી 5 મા જગ્યા વધારા ની તે હજી બાકી છે... હાલ 17980 જગ્યા ખાલી છે RTI માહિતી મુજબ અને બીજા 31-05-2025 નાં રોજ 3374 શિક્ષક નિવૃતિ થવાના છે 1 થી 5 માં એમ કુલ 21354 જગ્યા ખાલી છે પ્રાથમિક શાળા માં... જગ્યા વધારો શિક્ષણ સુધારા

गुजरात_❷ʘ❷⑦ (@yes_u_are_right) 's Twitter Profile Photo

ઘણા બધા #બેરોજગાર #વિદ્યાસહાયક ઉમેદવારો દરરોજ હજારો ટ્વીટ્સમાં ગુજરાતના શિક્ષણ મંત્રી, મુખ્ય મંત્રી થી લઈને પ્રધાનમંત્રી સુધીના મહાનુભાવોને ટેગ કરી કરીને આપણી રજૂઆતો કરીયે છીએ પણ આ મંત્રીઓના પેટનું પાણીએ હલતું નથી તો શું આ મંત્રીઓના ટ્વિટર હેન્ડલ્સ ડમી છે!!?

NewsCapital Gujarat (@newscapitalgj) 's Twitter Profile Photo

#Gandhinagar : શિક્ષણ વિભાગની ભરતી પસંદગી સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષક ભરતી મુદ્દે બેઠક. #EducationDepartment | #TeacherRecruitment | #SelectionCommittee Report : malhar vora Anchor : Juhi Pandya Gandhi

Ravat Rakeshkumar (@rakeshk2707) 's Twitter Profile Photo

સરકારી નોકરી પાછળ જીવન બરબાદ કરતો ઉમેદવાર Dr. Kuber Dindor સાહેબ શ્રી અમારી વેદના ને સમજીને પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક ની ચાલુ ભરતીમાં જગ્યાઓ વધારવા વિનંતી...

Ravat Rakeshkumar (@rakeshk2707) 's Twitter Profile Photo

આવી કાળી મજૂરી કરવા માટે મારા માબાપે પીટીસી કરાવી ન હતી!કેટલી આશાઓ રાખીને,આર્થિક પરિસ્થિતી સારી ના હોવા છતાં દેવું કરીને પીટીસી કરાવી. અને મહા મહેનતે ટેટ પાસ કરી. છેલ્લે મજૂરી કરવાનો વારો આવ્યો.ધો. 1 થી 5 માં 20000 જેટલી જગ્યાઓ ખાલી હોવા છતાં માત્ર 5000 ની ભરતી કેમ? ન્યાય આપો.

गुजरात_❷ʘ❷⑦ (@yes_u_are_right) 's Twitter Profile Photo

Narendra Modi Modi ji Gujarat me protest kar rahi TET candidates Mahilaon ke sath aisa durvyavhar kyu kiya ja raha hai!! apne haq ke liye awaz uthana apradh hota hai kya?!! #Vidhyasahsyak x.com/Zee24Kalak/sta…