Yuvrajsinh Jadeja (@yajadeja) 's Twitter Profile
Yuvrajsinh Jadeja

@yajadeja

તું ચાલજે સત્યના રાહ પર અડીખમ બનીને એકલો, યાદ રાખજે તારી પાછળ હશે એક દિવસ કાફલો. #યુવા_અધિકાર_ન્યાય_ચળવળ #યુવા_શક્તિ_રાષ્ટ્ર_શક્તિ
🤳9099409723

ID: 1198844522953871360

linkhttps://yuvrajsinh.in calendar_today25-11-2019 06:10:12

5,5K Tweet

259,259K Followers

17 Following

Yuvrajsinh Jadeja (@yajadeja) 's Twitter Profile Photo

ભાવનગર : ડિસ્ટ્રીક્ટ બેન્કમાં ભરતી બાબતે તપાસ ન થતા હાઇકોર્ટ નોટિસ 📌ભરતી બાબતે તપાસ ન થતા #કન્ટેમ્પ_ઓફ_કોર્ટની નોટિસ 📌ડિસ્ટ્રીક્ટ કો-ઓપ. બેન્કમાં ભરતી ગેરકાયદેસર થયાનો આક્ષેપ 📌80 ક્લાર્કની ગેરકાયદેસર થઇ હોવાનો આક્ષેપ 📌હાઈકોર્ટનો 15 દિવસમાં તપાસનો ઓર્ડર છતાં કાર્યવાહી ન થઈ