
Adivaraha
@vajrayudha11
Interested in Indian History, Art and Architecture.
likes and retweets are not endorsements.
ID: 738352793791041536
02-06-2016 12:53:18
33,33K Tweet
51,51K Followers
279 Following





ઐતિહાસિક સ્મારકો અને હેરિટેજ શહેરોમાં હેરિટેજ પ્રવાસનની દ્રષ્ટીએ હકારાત્મક વાતાવરણ ઉભું કરવું અને સ્મારકોને સાંસ્કૃતિક ગતિવિધિઓ દ્વારા જીવંત કરવા અતિ આવશ્યક છે. વડનગરમાં ગુજરાત પ્રવાસન નિગમ સાથે અમો એ જ પ્રયાસ કરી રહ્યા છીએ.Gujarat Tourism #vadnagar #heritagecity













