
Swapnil Khare
@swapnilkhare_17
IAS 2017 | Gujarat Cadre | Posted as Municipal Commissioner Morbi
ID: 54465948
07-07-2009 05:54:11
281 Tweet
9,9K Followers
103 Following

The Morbi Municipal Corporation is honored to announce the Best Safai Karmchari of March 2025 for their exceptional dedication to maintaining morbi city clean. Swachh Bharat Mission Urban - Gujarat Swapnil Khare #SwachhSurvekshan2024 #morbimunicipalcorporation


મોરબી મહાનગરપાલિકા દ્વારા શ્રમદાન ફોર મોરબી અંતર્ગત ઉમા ટાઉનશીપ મેઈન રોડ પર સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ. જેમાં માન. કમિશનરશ્રી, મહાનગરપાલિકા સ્ટાફ, વિવિધ NGOs તથા નગરજનો દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવેલ. Swachh Bharat Mission Urban - Gujarat Swapnil Khare #swachhmorbi

Spitting in public? Think again! MMC has started displaying images of offenders. Your face might be the next one on display! MMC is taking strict action to keep our city clean. Don’t be careless – be responsible. Swapnil Khare #SwachhMorbi #Nospitting


"પુસ્તકો ફરી બોલશે, યુવાની ફરી વાંચશે! વિશ્વ પુસ્તક દિવસે યુવાઓમાં વાચન અને લાઇબ્રેરી પ્રત્યે રસ જગાડવા મોરબમાં આવી રહ્યા છે – જય વસાવડા!" આવો, એક સાંજ માણીએ પુસ્તકની દુનિયામાં ખોઈને! 📅 તારીખ: 23/04/2025 📍 સ્થળ: કેસર બાગ ⏰ સમય: 5 PM થી 7 PM" Swapnil Khare #JayVasavada


વાંચન વ્યક્તિને વિચારોમાં સમૃદ્ધ બનાવે છે! વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત 'વાંચવું એટલે જગત જીતવું' કાર્યક્રમમાં જાણીતા વક્તા શ્રી જય વસાવડા આપ સાથે વિચારવિમર્શ કરવા મોરબી આવી રહ્યા છે. આવશો ને? Swapnil Khare jay vasavada JV #WorldBookDay #MorbiReads

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે, મોરબી મહાનગરપાલિકા રજુ કરે છે - મોરબીની અસ્મિતા! રાસ ગરબા | સોલો ડાન્સ | ગાયન | વાદન | એકપાત્રિય અભિનયની રંગીન ઝલક. સ્થળ: કેસર બાગ, મોરબી | સમય: સાંજે ૬:૦૦ રજીસ્ટ્રેશન છેલ્લી તારીખ: ૩૦/૦૪/૨૦૨૫, બપોરે ૧૨:૦૦ Swapnil Khare #GujaratSthapanaDivas


ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત "મોરબીની અસ્મિતા"નું આયોજન કરવામાં આવેલ. જેમાં વિવિધ પ્રવૃતિમાં ૬૮ સ્પર્ધકો દ્વારા ભાગ લેવામાં આવેલ. આ કાર્યક્રમમાં માન. કલેકટરશ્રી, માન. કમિશનરશ્રી તથા માન. ધારાસભ્યશ્રી ઉપસ્થિત રહેલ Collector & District Magistrate, Morbi Swapnil Khare

🧘♀️ મોરબી મહાનગરપાલિકા દ્વારા મનિ મંદિર ખાતે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ અવસરે નાગરિકો તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ યોગ દ્વારા આરોગ્ય, શિસ્ત અને આંતરિક શાંતિ માટે ઉત્સાહભેર ભાગ લીધો. Swapnil Khare Info Morbi GoG #InternationalDayofYoga2025






મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ મરામત અને સ્ટ્રીટલાઇટના કામ મોરબી મહાનગરપાલિકા Morbi Municipal Corporation દ્વારા કરવામાં આવ્યા. CMO Gujarat PMO India


ગ્રીન ચોક રીડિંગ રૂમ કમ લાઈબ્રેરીને મોરબી મહાનગરપાલિકા દ્વારા અપગ્રેડ કરી પુનઃ ચાલુ કરવામાં આવ્યું છે. મોરબીના તમામ નાગરિકો, ખાસ કરીને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે આ એક ઉત્તમ વાંચનસુવિધા છે જેમાં જોડાવા માટે સૌને Morbi Municipal Corporation અપીલ કરે છે. CMO Gujarat PMO India






