
Shailesh Mehta(Sotta)
@shailesh_sotta
MLA-140 Dabhoi,Gujarat । Ex. Dy Mayor(5 terms) । Corporator @VMC(1987 to 2021) । Chairman- International Brahmin Parliament । National VP & President - WBF
ID: 803181538041012224
http://www.shaileshsotta.com 28-11-2016 10:19:35
12,12K Tweet
8,8K Followers
263 Following










ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે શ્રી CP Radhakrishnan જીને ચૂંટવવા બદલ અનેક અનેક શુભેચ્છાઓ. . #VicePresident #India #VCElection #CPRadhakrishnan


ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ તથા જનસેવા માટે અવિરત કાર્ય કરનારા નેતા શ્રી Jitu Vaghani જીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. તેમને લોકસેવા માટે નવી શક્તિ મળે તેવી પ્રાર્થના. . #Vadodara #Dabhoi #BJP #Sotta


પોતાની કારકિર્દીની શરૂઆતથી વિવિધ હોદ્દાઓ પર રહી લોકસેવા કરનારા રાવપુરાના કર્તવ્યનિષ્ઠ ધારાસભ્ય શ્રી Balkrishna Shukla જીને તેમના જન્મદિવસે ખુબ ખુબ શુભેચ્છાઓ! . #Vadodara #Dabhoi #BJP #Sotta









દેશહિત તથા દેશવિકાસને પોતાના જીવનનું ધ્યેય બનાવી દેશનું નેતૃત્વ કરતા આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને તેમના જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ! . #NarendraModi #Vadodara #Dabhoi #BJP #sotta
