SDM Dhanera (@sdmdhanera) 's Twitter Profile
SDM Dhanera

@sdmdhanera

official account of Dy.collector & SDM Dhanera

ID: 887619761261035521

calendar_today19-07-2017 10:26:57

357 Tweet

1,1K Followers

33 Following

SDM Dhanera (@sdmdhanera) 's Twitter Profile Photo

આજ રોજ ધાનેરા તાલુકા ના અધિકારીશ્રી ઓ સાથે તાલુકા સંકલન મીટિંગ નું આયોજન પ્રાંત કચેરી -ધાનેરા ખાતે કરવામાં આવ્યું Info Banaskantha GoG Collector & DM Banaskantha CMO Gujarat

Collector & DM Banaskantha (@collectorbk) 's Twitter Profile Photo

આવતીકાલે તા. 07- 05- 2025ના રોજ 07.45 PM થી 08:15 PM (30 મિનિટ સુધી) ઓપરેશન અભ્યાસ અંતર્ગત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં થનાર બ્લેકઆઉટ સંદર્ભે આ સમયગાળા દરમ્યાન પ્રકાશ ઉપકરણ/લાઈટ બંધ રાખવા જિલ્લાના તમામ નાગરિકો તથા સંસ્થાઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે. CMO Gujarat

Collector & DM Banaskantha (@collectorbk) 's Twitter Profile Photo

સિવિલ ડિફેન્સમાં જોડાઈને રાષ્ટ્રસેવામાં ભાગીદાર બનો! યુવાનોને અપીલ—આપત્તિ, આપદા કે યુદ્ધસમાન સ્થિતિમાં દેશની મદદ કરવા આગળ આવો. તમારું સાહસ દેશ માટે મહત્વપૂર્ણ છે. આજે જ અરજી કરો! #CivilDefence #ServeNation #DeshSeva forms.gle/swpT7XcLtkFdGL… CMO Gujarat Harsh Sanghavi

સિવિલ ડિફેન્સમાં જોડાઈને રાષ્ટ્રસેવામાં ભાગીદાર બનો! યુવાનોને અપીલ—આપત્તિ, આપદા કે યુદ્ધસમાન સ્થિતિમાં દેશની મદદ કરવા આગળ આવો. તમારું સાહસ દેશ માટે મહત્વપૂર્ણ છે. આજે જ અરજી કરો! #CivilDefence #ServeNation #DeshSeva

forms.gle/swpT7XcLtkFdGL…

CMO Gujarat Harsh Sanghavi
SDM Dhanera (@sdmdhanera) 's Twitter Profile Photo

Respected sir ધાનેરાના “થાવર” ગામ માં,Collector & DM Banaskantha ના માર્ગદર્શન હેઠળ,રાત્રીસભા કરી ,લોકો પોતાના ઘર ઉપર “ પી એમ સૂર્યઘર યોજના “ હેઠળ , સોલર પેનલ નખાવે તે માટે થઈ , તાલુકા ના આગેવાનો ને સાથે રાખી ગામલોકો ને સમજુત કરવામાં આવ્યાCMO Gujarat Revenue Dep. Gujarat Gujarat Information

Respected sir

ધાનેરાના “થાવર” ગામ માં,Collector & DM Banaskantha ના માર્ગદર્શન હેઠળ,રાત્રીસભા કરી ,લોકો પોતાના ઘર ઉપર “ પી એમ સૂર્યઘર યોજના “ હેઠળ , સોલર પેનલ નખાવે તે માટે થઈ , તાલુકા ના આગેવાનો ને સાથે રાખી ગામલોકો ને સમજુત કરવામાં આવ્યાCMO Gujarat Revenue Dep. Gujarat Gujarat Information
SDM Dhanera (@sdmdhanera) 's Twitter Profile Photo

આજ રોજ Collector & DM Banaskantha ના માર્ગદર્શન હેઠળ દાંતીવાડા તાલુકામાં આવેલા “શિપુ ડેમ “અને “દાંતીવાડા ડેમ” ની , આવનારી વર્ષાઋતું ના સંદર્ભ માં પૂર્વતૈયારી ના ભાગરૂપે મુલાકાત લીધી.CMO Gujarat Revenue Dep. Gujarat

આજ રોજ Collector & DM Banaskantha ના માર્ગદર્શન હેઠળ દાંતીવાડા તાલુકામાં આવેલા “શિપુ ડેમ “અને “દાંતીવાડા ડેમ” ની , આવનારી વર્ષાઋતું ના સંદર્ભ માં પૂર્વતૈયારી ના ભાગરૂપે મુલાકાત લીધી.CMO Gujarat Revenue Dep. Gujarat
Collector & DM Banaskantha (@collectorbk) 's Twitter Profile Photo

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ-૨૦૨૫ અંતર્ગત માન. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજ્ય કક્ષાની બ્રિફિંગ બેઠક જિલ્લા કલેકટરશ્રી સહિત જિલ્લાના અધિકારીઓ જોડાયા હતા. રાજ્યકક્ષાની બ્રિફિંગ બાદ જિલ્લાના સબંધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શક સુચનો કર્યા હતા. CMO Gujarat

Info Banaskantha GoG (@infobanaskantha) 's Twitter Profile Photo

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલ, બનાસકાંઠા ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ કલેકટરશ્રી બનાસકાંઠા દ્વારા માહિતી અપાઈ CMO Gujarat Gujarat Information Collector & DM Banaskantha

SDM Dhanera (@sdmdhanera) 's Twitter Profile Photo

આજ રોજ ધાનેરા મુકામે ,Collector & DM Banaskantha ના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી CMO Gujarat Revenue Dep. Gujarat

આજ રોજ ધાનેરા મુકામે ,Collector & DM Banaskantha ના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી CMO Gujarat Revenue Dep. Gujarat
Collector & DM Banaskantha (@collectorbk) 's Twitter Profile Photo

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બનાસકાંઠા એ આવતીકાલે યોજાનાર ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી સંદર્ભે સરકારી ઇજનેરી કોલેજ, જગાણા ખાતે ગોઠવાયેલ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી માર્ગદર્શક સૂચનો કર્યા. CMO Gujarat Revenue Dep. Gujarat

કલેકટરશ્રી બનાસકાંઠાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજી લોકોના પ્રશ્નો નો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો તથા સબંધિત અધિકારીશ્રી/વિભાગ ને માર્ગદર્શક સૂચનો કરવામા આવ્યાં. CMO Gujarat Revenue Dep. Gujarat Info Banaskantha GoG

કલેકટરશ્રી બનાસકાંઠાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજી લોકોના પ્રશ્નો નો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો તથા સબંધિત અધિકારીશ્રી/વિભાગ ને માર્ગદર્શક સૂચનો કરવામા આવ્યાં. CMO Gujarat Revenue Dep. Gujarat Info Banaskantha GoG
SDM Dhanera (@sdmdhanera) 's Twitter Profile Photo

આજે ધાનેરા ખાતે ત્રિરંગા યાત્રા નું ઉત્સાહ પૂર્વક આયોજન થયું , નગરજનો એ ઉત્સાહસહ ભાગ લીધો CMO Gujarat Collector & DM Banaskantha Revenue Dep. Gujarat Info Banaskantha GoG Gujarat Information