Swachh Bharat Mission- Gramin, Gujarat (@sbmr_gujarat) 's Twitter Profile
Swachh Bharat Mission- Gramin, Gujarat

@sbmr_gujarat

Official account of Swachh Bharat Mission (Gramin), Govt. Of Gujarat.

ID: 761474395768360961

linkhttps://www.facebook.com/sbmrgujarat/ calendar_today05-08-2016 08:10:18

2,2K Tweet

2,2K Followers

141 Following

Swachh Bharat Mission- Gramin, Gujarat (@sbmr_gujarat) 's Twitter Profile Photo

'સ્વચ્છ ગામ, સ્વચ્છ ભારત' 'સ્વચ્છતા હી સેવા' અભિયાનના ભાગરૂપે રાજ્યભરના ગ્રામ્ય વિસ્તારોમાં દૈનિક સફાઈ ઉપરાંત વિશેષ ઝુંબેશ યોજવામાં આવી, જે અંતર્ગત સફાઈ મિત્રો સાથે ગ્રામજનોએ પણ સ્વચ્છતાની જવાબદારી પોતાના શિરે ઉપાડી. #sbmrgujarat #shsgujarat2024

'સ્વચ્છ ગામ, સ્વચ્છ ભારત'

'સ્વચ્છતા હી સેવા' અભિયાનના ભાગરૂપે રાજ્યભરના ગ્રામ્ય વિસ્તારોમાં દૈનિક સફાઈ ઉપરાંત વિશેષ ઝુંબેશ યોજવામાં આવી, જે અંતર્ગત સફાઈ મિત્રો સાથે ગ્રામજનોએ પણ સ્વચ્છતાની જવાબદારી પોતાના શિરે ઉપાડી.

#sbmrgujarat 
#shsgujarat2024
Swachh Bharat Mission- Gramin, Gujarat (@sbmr_gujarat) 's Twitter Profile Photo

પ્રસ્તુત છે આજની સ્વચ્છ ખબર... રાજ્યભરમાં સ્વચ્છતા પ્રણાલી મજબૂત કરવા માટે તાલુકાના સરપંચ તથા તલાટી મંત્રીઓને તાલીમ આપવામાં આવી તથા શાળા કોલેજના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરી. #SBMRGujarat #SHSGujarat2024

Swachh Bharat I #AzadiKaAmritMahotsav (@swachhbharat) 's Twitter Profile Photo

🌟 A Big THANK YOU! 🌟 We are grateful to the amazing 175+ celebrities who lent their voices, time, and energy to support the #SwachhBharatMission for a cleaner, healthier India! 🙏🌿💧🚮 Let’s keep the momentum going! 🙌 #SwachhBharat

Swachh Bharat Mission- Gramin, Gujarat (@sbmr_gujarat) 's Twitter Profile Photo

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનના ભાગરૂપે બોટાદ તાલુકાના અનેક ગામોમાં ભીંતચિત્રોથી દીવાલોને સુંદર રીતે સજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી, જે અંતર્ગત સ્વચ્છતાના સૂત્રોને અંકિત કરી, ગ્રામજનોમાં સ્વચ્છતા અંગે જાગૃતતા આવે તે માટે સુંદર કામગીરી કરવામાં આવી. #sbmrgujarat #shsgujarat2024

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનના ભાગરૂપે બોટાદ તાલુકાના અનેક ગામોમાં ભીંતચિત્રોથી દીવાલોને સુંદર રીતે સજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી, જે અંતર્ગત સ્વચ્છતાના સૂત્રોને અંકિત કરી, ગ્રામજનોમાં સ્વચ્છતા અંગે જાગૃતતા આવે તે માટે સુંદર કામગીરી કરવામાં આવી.

#sbmrgujarat 
#shsgujarat2024
Swachh Bharat Mission- Gramin, Gujarat (@sbmr_gujarat) 's Twitter Profile Photo

પ્રસ્તુત છે આજની સ્વચ્છ ખબર... રાજ્યભરમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત દૈનિક સફાઈ સાથે વિશેષ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું જેના ભાગરૂપે સફાઈ મિત્રોની સાથે ગ્રામજનોએ પણ જાહેર સ્થળોને સ્વચ્છ અને સુંદર બનાવ્યા. #SBMRGujarat #SHSGujarat2024

Swachh Bharat Mission- Gramin, Gujarat (@sbmr_gujarat) 's Twitter Profile Photo

''શપથ સ્વચ્છ ગામના નિર્માણનો, સંકલ્પ ગુજરાતને કચરા મુક્ત બનાવવાનો...'' 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અન્વયે રાજ્યભરના ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈ ઝુંબેશનું આયોજન કરીને એકત્રિત થયેલ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો. #SBMRGujarat #SwachhtaHiSeva2024 #SHS2024 #SHSGujarat2024

''શપથ સ્વચ્છ ગામના નિર્માણનો,
સંકલ્પ ગુજરાતને કચરા મુક્ત બનાવવાનો...''

'સ્વચ્છતા હી સેવા' અભિયાન અન્વયે રાજ્યભરના ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈ ઝુંબેશનું આયોજન કરીને એકત્રિત થયેલ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો.

#SBMRGujarat
#SwachhtaHiSeva2024
#SHS2024
#SHSGujarat2024
Swachh Bharat Mission- Gramin, Gujarat (@sbmr_gujarat) 's Twitter Profile Photo

સ્વચ્છતાના માર્ગે અવિરત આગળ વધતું આપણું ગુજરાત! ✌🏼 #sbmrgujarat #shsgujarat2024

Swachh Bharat Mission- Gramin, Gujarat (@sbmr_gujarat) 's Twitter Profile Photo

'સ્વચ્છતા હી સેવા અભિયાન બની રહ્યું જનજાગૃતિ અભિયાન' 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત રાજ્યભરમાં જિલ્લા તંત્ર અને નાગરિકોના સહિયારા પ્રયાસો થકી સફાઈ ઝુંબેશ યોજીને એકત્રિત કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવી રહ્યો છે. #SBMRGujarat #shsgujarat2024 #Wastetoart

'સ્વચ્છતા હી સેવા અભિયાન બની રહ્યું જનજાગૃતિ અભિયાન'

'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત રાજ્યભરમાં જિલ્લા તંત્ર અને નાગરિકોના સહિયારા પ્રયાસો થકી સફાઈ ઝુંબેશ યોજીને એકત્રિત કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવી રહ્યો છે.

#SBMRGujarat
#shsgujarat2024 
#Wastetoart
Swachh Bharat Mission- Gramin, Gujarat (@sbmr_gujarat) 's Twitter Profile Photo

પ્રસ્તુત છે આજની સ્વચ્છ ખબર... રાજ્યના જિલ્લાઓમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત રિફ્રેશર તાલીમ તથા ઘન કચરા વ્યવસ્થાપનની તાલીમ આપવામાં આવી, ગ્રામ્યજનોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવાય તે માટે નાટક-ભવાઈના કાર્યક્રમ ભજવાયા. #SBMRGujarat #SHSGujarat2024

Swachh Bharat Mission- Gramin, Gujarat (@sbmr_gujarat) 's Twitter Profile Photo

મહેસાણા જિલ્લાની સરકારી કચેરીઓમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વિશેષ સફાઈ ઝુંબેશ યોજાઈ, જેના ભાગરૂપે ગ્રામ પંચાયત, આંગણવાડી સહિતની સરકારી કચેરીઓમાં તિજોરી તથા કબાટની સફાઈ કરીને બિનજરૂરી વસ્તુઓનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો. #sbmrgujarat #shsgujarat2024

મહેસાણા જિલ્લાની સરકારી કચેરીઓમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વિશેષ સફાઈ ઝુંબેશ યોજાઈ, જેના ભાગરૂપે ગ્રામ પંચાયત, આંગણવાડી સહિતની સરકારી કચેરીઓમાં તિજોરી તથા કબાટની સફાઈ કરીને બિનજરૂરી વસ્તુઓનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો.

#sbmrgujarat 
#shsgujarat2024
Swachh Bharat Mission- Gramin, Gujarat (@sbmr_gujarat) 's Twitter Profile Photo

અમદાવાદ જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત દિવાળીની પૂર્વ તૈયારીના ભાગરૂપે સરકારી કચેરીઓમાં વિશેષ ઝુંબેશ યોજાઈ જે અંતર્ગત કચેરીમાં જમા થયેલ જૂના કાગળો અને રેકર્ડનું વર્ગીકરણ કરીને તેમનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો. #SBMRGujarat #SHSGujarat2024

અમદાવાદ જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત દિવાળીની પૂર્વ તૈયારીના ભાગરૂપે સરકારી કચેરીઓમાં વિશેષ ઝુંબેશ યોજાઈ જે અંતર્ગત કચેરીમાં જમા થયેલ જૂના કાગળો અને રેકર્ડનું વર્ગીકરણ કરીને તેમનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો.

#SBMRGujarat
#SHSGujarat2024
Swachh Bharat Mission- Gramin, Gujarat (@sbmr_gujarat) 's Twitter Profile Photo

રાજ્યભરની સરકારી કચેરીમાં યોજાયેલ સફાઈ ઝુંબેશની એક ઝલક... #SBMRGujarat #SHSGujarat2024

Swachh Bharat Mission- Gramin, Gujarat (@sbmr_gujarat) 's Twitter Profile Photo

પ્રસ્તુત છે આજની સ્વચ્છ ખબર... રાજ્યના જિલ્લાઓમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત રિફ્રેશર તાલીમ તથા ઘન કચરા વ્યવસ્થાપનની તાલીમ આપવામાં આવી, તથા સરકારી કચેરીઓમાં સફાઈ ઝુંબેશ યોજીને રેકર્ડના વર્ગીકરણની કામગીરી કરવામાં આવી. #SBMRGujarat #SHSGujarat2024

Swachh Bharat Mission- Gramin, Gujarat (@sbmr_gujarat) 's Twitter Profile Photo

'સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા' 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની સરકારી કચેરીઓમાં સફાઈ ઝુંબેશ યોજીને કચેરીઓને સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવી રહી છે તથા જૂના રેકર્ડનું વર્ગીકરણ કરવામાં આવી રહ્યું છે. #sbmrgujarat #shsgujarat2024

'સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા'

'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની સરકારી કચેરીઓમાં સફાઈ ઝુંબેશ યોજીને કચેરીઓને સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવી રહી છે તથા જૂના રેકર્ડનું વર્ગીકરણ કરવામાં આવી રહ્યું છે.

#sbmrgujarat 
#shsgujarat2024
Swachh Bharat Mission- Gramin, Gujarat (@sbmr_gujarat) 's Twitter Profile Photo

Get ready to make a real impact! 🌍 Join the #7DaySwachhataChallenge and let’s come together to create cleaner, greener villages. Take simple actions every day and help rural India shine. 🌿 Let's do this, one step at a time! #shsgujarat2024 #sbmrgujarat

Get ready to make a real impact! 🌍 

Join the #7DaySwachhataChallenge and let’s come together to create cleaner, greener villages. 

Take simple actions every day and help rural India shine. 🌿 

Let's do this, one step at a time!

#shsgujarat2024 
#sbmrgujarat
Swachh Bharat Mission- Gramin, Gujarat (@sbmr_gujarat) 's Twitter Profile Photo

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં ગ્રામ્યસ્તરે આરોગ્ય કેન્દ્રો, સરકારી દવાખાના અને હોસ્પિટલ ખાતે સઘન સફાઈ ઝુંબેશ યોજવામાં આવી, સફાઈ દરમિયાન એકત્રિત થયેલ કચરાને વર્ગીકૃત કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો. #SBMRGujarat #SHSGujarat2024

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં ગ્રામ્યસ્તરે આરોગ્ય કેન્દ્રો, સરકારી દવાખાના અને હોસ્પિટલ ખાતે સઘન સફાઈ ઝુંબેશ યોજવામાં આવી, સફાઈ દરમિયાન એકત્રિત થયેલ કચરાને વર્ગીકૃત કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો.

#SBMRGujarat
#SHSGujarat2024
Swachh Bharat Mission- Gramin, Gujarat (@sbmr_gujarat) 's Twitter Profile Photo

જન જનનાં પ્રયાસો થકી વેગવંતુ બન્યું સ્વચ્છતા અભિયાન...✌️ #SHSGujarat2024 #SBMRGujarat

Swachh Bharat Mission- Gramin, Gujarat (@sbmr_gujarat) 's Twitter Profile Photo

ચાલો સાથે મળી ઈક્રો ફેન્ડલી જીવનશૈલી અપનાવીએ, આપણા ગામને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવીએ... #swachhdiwali #EcoFriendlyfestivities #Diwali2024 #sbmrgujarat #shsgujarat2024

ચાલો સાથે મળી ઈક્રો ફેન્ડલી જીવનશૈલી અપનાવીએ,
આપણા ગામને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવીએ...

#swachhdiwali
#EcoFriendlyfestivities 
#Diwali2024
#sbmrgujarat 
#shsgujarat2024