jayesh sathwara (@sathwara_j9082) 's Twitter Profile
jayesh sathwara

@sathwara_j9082

blogger ✍️

ID: 1653986706696327170

calendar_today04-05-2023 04:55:57

3,3K Tweet

295 Followers

1,1K Following

jayesh sathwara (@sathwara_j9082) 's Twitter Profile Photo

📜✨ આજનો સુવિચાર ✨📜 "સફળતા કદી સંજોગો પર આધાર રાખતી નથી, એ તો તમારા નિર્ધાર, શિસ્ત અને સતત પ્રયાસ પર નિર્ભર છે." 🌿 ધીરજ રાખો 🌿 મહેનત ચાલુ રાખો 🌿 વિશ્વાસ રાખો — તમારું શ્રેષ્ઠ આવવાનું બાકી છે! 🕉️ 🚩 જય શ્રી કૃષ્ણ 🚩 🌞 Have a Blessed Day!

jayesh sathwara (@sathwara_j9082) 's Twitter Profile Photo

इटली की प्रधानमंत्री ज Giorgia Meloni का केमिकल कैस्ट्रेशन जैसे सख्त कदम उठाया, अब वक्त है भारत में भी बलात्कारियों के खिलाफ कठोर और त्वरित कार्रवाई की। कानून मजबूत हो, न्याय तेज हो — तभी बदलाव आएगा। जागो, अब और नहीं! #JusticeNow #WakeUpIndia

इटली की प्रधानमंत्री ज Giorgia Meloni का केमिकल कैस्ट्रेशन जैसे सख्त कदम उठाया, अब वक्त है भारत में भी बलात्कारियों के खिलाफ कठोर और त्वरित कार्रवाई की।
कानून मजबूत हो, न्याय तेज हो — तभी बदलाव आएगा।
 जागो, अब और नहीं!
#JusticeNow #WakeUpIndia
jayesh sathwara (@sathwara_j9082) 's Twitter Profile Photo

🔱 શનિવાર – જય હનુમાન 🙏 જય હનુમાન દુ:ખ હરનાર, શનિવારે તું ભક્ત ઉધાર. શનિદેવનું ભય દૂર કરે, હનુમાન ચાલીસા જે પઢે. લાલ રંગે ઝલકે તારો રૂપ, ભક્તો કરે તને હમેશાં ભૂપ. હાથ કરું નમસ્કાર, શ્રદ્ધા ભક્તિ વ્યાપે આકાર. જય શ્રી હનુમાન 🔔 શુભ શનિવાર 🙏

🔱 શનિવાર – જય હનુમાન  🙏

જય હનુમાન દુ:ખ હરનાર,
શનિવારે તું ભક્ત ઉધાર.
શનિદેવનું ભય દૂર કરે,
હનુમાન ચાલીસા જે પઢે.

લાલ રંગે ઝલકે તારો રૂપ,
ભક્તો કરે તને હમેશાં ભૂપ.
 હાથ કરું નમસ્કાર,
શ્રદ્ધા ભક્તિ વ્યાપે આકાર.

જય શ્રી હનુમાન 🔔
 શુભ શનિવાર 🙏
jayesh sathwara (@sathwara_j9082) 's Twitter Profile Photo

🌞 આજે રવિવાર મજાનો દિવસ 🌞 આજે રવિવાર મજાનો દિવસ, હૈયે રમઝટ, મનમાં હરખાવસ. કામનો બોજો ભૂલી જજો સાહેબ, હાસ્યમાં વીતી જાય આજનો પ્રભાત. ચા સાથે અખબાર, મીઠી વાતો, મિત્રો સાથે યાદોની સાતો. બપોરે આરામ, સપના રંગીલા, સાંજ પડે ત્યારે ફરે રસ્તા નવીલા. રવિવાર છે આનંદનો પ્રસંગ,🥰😍🥰

🌞 આજે રવિવાર મજાનો દિવસ 🌞

આજે રવિવાર મજાનો દિવસ,
હૈયે રમઝટ, મનમાં હરખાવસ.
કામનો બોજો ભૂલી જજો સાહેબ,
હાસ્યમાં વીતી જાય આજનો પ્રભાત.

ચા સાથે અખબાર, મીઠી વાતો,
મિત્રો સાથે યાદોની સાતો.
બપોરે આરામ, સપના રંગીલા,
સાંજ પડે ત્યારે ફરે રસ્તા નવીલા.

રવિવાર છે આનંદનો પ્રસંગ,🥰😍🥰
jayesh sathwara (@sathwara_j9082) 's Twitter Profile Photo

🔱 હર હર મહાદેવ 🔱 હિમાલય જેવો શાંત સ્વભાવ, ગંગા જેવો પવિત્ર પ્રવાહ. કંઠે વસે નિલકંઠ મહાદેવ, ભક્તિમાં તારે છે જીવનો નાવ. ડમરૂની ધૂનથી ધ્રુજે જગત, ત્રિપુંડથી તેજસ્વી ચહેરો અદભુત. ભસ્મ રુદ્રાક્ષનો શણગાર ધારણ, ભક્તોના દુઃખ હરનાર શિવ શંકર. હર હર મહાદેવ...ઓમ નમઃ શિવાય🙏🙏🙏🙏🙏

🔱 હર હર મહાદેવ 🔱

હિમાલય જેવો શાંત સ્વભાવ,
ગંગા જેવો પવિત્ર પ્રવાહ.
કંઠે વસે નિલકંઠ મહાદેવ,
ભક્તિમાં તારે છે જીવનો નાવ.
ડમરૂની ધૂનથી ધ્રુજે જગત,
ત્રિપુંડથી તેજસ્વી ચહેરો અદભુત.
ભસ્મ રુદ્રાક્ષનો શણગાર ધારણ,
ભક્તોના દુઃખ હરનાર શિવ શંકર.
હર હર મહાદેવ...ઓમ નમઃ શિવાય🙏🙏🙏🙏🙏
jayesh sathwara (@sathwara_j9082) 's Twitter Profile Photo

✅ શ્રાવણ માસનું મહત્વ (સંક્ષેપમાં) ભગવાન શિવનો પ્રિય મહિનો સોમવારના વ્રતથી મનોચ્છિત ફળ સમુદ્ર મન્થનમાં હલાહલ પાનની સ્મૃતિ જપ, તપ, દાન અને પૂજામાં વિશેષ પુણ્ય બિલ્વપત્ર, દૂધ, પાણીથી શિવલિંગ અભિષેક શુભ જય ભૂલે ભંડારી 🚩

✅ શ્રાવણ માસનું મહત્વ (સંક્ષેપમાં)

ભગવાન શિવનો પ્રિય મહિનો
સોમવારના વ્રતથી મનોચ્છિત ફળ
સમુદ્ર મન્થનમાં હલાહલ પાનની સ્મૃતિ
જપ, તપ, દાન અને પૂજામાં વિશેષ પુણ્ય
બિલ્વપત્ર, દૂધ, પાણીથી શિવલિંગ અભિષેક શુભ

જય ભૂલે ભંડારી 🚩
jayesh sathwara (@sathwara_j9082) 's Twitter Profile Photo

ભક્તિની ગુંજ, ધૂપ દીવાના સુગંધે, શિવલિંગે ઝળહળે, પ્રેમના તરંગે। ધતૂરા ચઢાવું, ભક્તિથી ભરપૂર, ભોળેનાથ હસે, કરે પાપો દૂર। સાવણનો સોમવાર, આશીર્વાદ વરસે, મહાકાલના નામે, જીવન પ્રકાશે। 🙏 જય શંકર મહાદેવ! ઓમ નમઃ શિવાય! 🙏

ભક્તિની ગુંજ, ધૂપ દીવાના સુગંધે,  
શિવલિંગે ઝળહળે, પ્રેમના તરંગે।  

ધતૂરા ચઢાવું, ભક્તિથી ભરપૂર,  
ભોળેનાથ હસે, કરે પાપો દૂર।  

સાવણનો સોમવાર, આશીર્વાદ વરસે,  
મહાકાલના નામે, જીવન પ્રકાશે।  
🙏 જય શંકર મહાદેવ! ઓમ નમઃ શિવાય! 🙏
jayesh sathwara (@sathwara_j9082) 's Twitter Profile Photo

શિવજી જળ અર્પણ મંત્ર ગંગા ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી। નર્મદે સિંધુ કાવેરિ જલેऽસ્મિન્ સન્નિધિં કુરુ॥ ૐ નમઃ શિવાય।

jayesh sathwara (@sathwara_j9082) 's Twitter Profile Photo

"आपकी कर्म शक्ति आपकी भक्ति की शक्ति से ताकतवर है, वही आपको मोक्ष दिलाती है।" ⛳⛳⛳✨✨🍁💯✨💫💥⛳⛳⛳ 🙏 हर हर महादेव 🙏 जय श्री महाकाल 🙏 जय श्री राम

"आपकी कर्म शक्ति आपकी भक्ति की शक्ति से ताकतवर है,
वही आपको मोक्ष दिलाती है।"
⛳⛳⛳✨✨🍁💯✨💫💥⛳⛳⛳

🙏 हर हर महादेव
🙏 जय श्री महाकाल
🙏 जय श्री राम
jayesh sathwara (@sathwara_j9082) 's Twitter Profile Photo

હસતાં રડવા લાગે ને રડતાં હસવા લાગે, આ પ્રેમ પણ અજબ ગજબ યા‌રો સત્ય સિંહ જેવું હોય છે, તેને રક્ષણની જરૂર નથી પડતી, તેને મુક્ત રહેવા દો, એ પોતાની રક્ષા સ્વયં કરશે..!!" #જય_શ્રી_કૃષ્ણ 🙏🚩 #રાધે_રાધે 🌿👏🌹

હસતાં રડવા લાગે ને  રડતાં હસવા લાગે,
આ પ્રેમ પણ અજબ ગજબ 
 યા‌રો સત્ય સિંહ જેવું હોય છે, 

તેને રક્ષણની જરૂર નથી પડતી, 

તેને મુક્ત રહેવા દો, 

એ પોતાની રક્ષા સ્વયં કરશે..!!"

#જય_શ્રી_કૃષ્ણ 🙏🚩 
#રાધે_રાધે 🌿👏🌹
jayesh sathwara (@sathwara_j9082) 's Twitter Profile Photo

*પ્રમાણિકતા રાખવી એ કોઈના ઉપર ઉપકાર નથી પણ,* *પોતાના હિત માટે એક શ્રેષ્ઠ વિચારધારા છે...*

jayesh sathwara (@sathwara_j9082) 's Twitter Profile Photo

કુદરતનો નિયમ છે... જ્યારે તમે સુધરી જાઓ ત્યારે જ તમારા જુના કાંડ બહાર આવે... 😂😂😂😂😂

jayesh sathwara (@sathwara_j9082) 's Twitter Profile Photo

❤️ રાખી બાંધણી – પ્રેમ, સુરક્ષા અને અતૂટ બંધનનો પર્વ ❤️ રાખી બાંધણી, જેને રક્ષાબંધન પણ કહેવામાં આવે છે, ભારતનો એક અતિ પાવન અને ભાવનાત્મક તહેવાર છે. આ પર્વ ભાઈ-બહેન વચ્ચેના નિષ્કપટ પ્રેમ, વિશ્વાસ અને જીવનભરની સુરક્ષાનું પ્રતિક છે.

❤️ રાખી બાંધણી – પ્રેમ, સુરક્ષા અને અતૂટ બંધનનો પર્વ ❤️
રાખી બાંધણી, જેને રક્ષાબંધન પણ કહેવામાં આવે છે, ભારતનો એક અતિ પાવન અને ભાવનાત્મક તહેવાર છે. આ પર્વ ભાઈ-બહેન વચ્ચેના નિષ્કપટ પ્રેમ, વિશ્વાસ અને જીવનભરની સુરક્ષાનું પ્રતિક છે.
jayesh sathwara (@sathwara_j9082) 's Twitter Profile Photo

World Lion Day – August 10 World Lion Day is celebrated every year on August 10 to raise awareness about lion conservation, their importance, and the challenges they face across the globe. “Save Lions, Protect Nature – When the King is safe, the kingdom will thrive.”

World Lion Day – August 10

World Lion Day is celebrated every year on August 10 to raise awareness about lion conservation, their importance, and the challenges they face across the globe.
“Save Lions, Protect Nature – When the King is safe, the kingdom will thrive.”
jayesh sathwara (@sathwara_j9082) 's Twitter Profile Photo

ભરૂચનો મેઘરાજા મહોત્સવ 250 વર્ષથી ઉજવાતો એક પ્રાચીન અને અનોખો ઉત્સવ છે. આ દિવસોમાં લોકો ભગવાન મેઘરાજાને (ઇન્દ્ર દેવ) વરસાદ માટે પૂજતા અને પ્રાર્થના કરતા હોય છે. આ ઉત્સવ વધુ પડતા દુષ્કાળ અને અનાજનીની કમી સામે સમાજની એકતા અને આશા જાળવવાનું માધ્યમ છે. શ્રાવણ મહિનામાં મહાત્મ્ય

પ્રિયતમ, 😍🥰😍🥰🌹🥀🌹🥀 જ્યારે પણ આંખો બંધ કરું છું, ત્યારે તારી છબી જ દિલમાં ઝલકે છે. મારા દરેક શ્વાસ સાથે તારો અહેસાસ વહે છે, અને એ જ પળે સમજું છું કે — હું તને પ્રેમ કરું છું. તું મારા દિવસનો સૂરજ છે, રાતનો ચાંદ અને સપનાનો ઉજાસ છે. મારી દરેક પ્રાર્થનામાં તારો જ અહેસાસ છે, ❤️

jayesh sathwara (@sathwara_j9082) 's Twitter Profile Photo

🕉️🚩श्रાવण માસનો છેલ્લો સોમવાર 🙏 આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે. ભગવાન ભોલેનાથની ભક્તિ, જપ-તપ અને રુદ્રાભિષેક દ્વારા વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે શ્રદ્ધાપૂર્વક કરેલા ઉપવાસ, આરતી અને "ૐ નમઃ શિવાય" ના જાપથી મહાદેવ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.ઑમ નમઃ શિવાય🙏

🕉️🚩श्रાવण માસનો છેલ્લો સોમવાર 🙏
આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે. ભગવાન ભોલેનાથની ભક્તિ, જપ-તપ અને રુદ્રાભિષેક દ્વારા વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે શ્રદ્ધાપૂર્વક કરેલા ઉપવાસ, આરતી અને "ૐ નમઃ શિવાય" ના જાપથી મહાદેવ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.ઑમ નમઃ શિવાય🙏
jayesh sathwara (@sathwara_j9082) 's Twitter Profile Photo

આસમાનના રંગો હૃદયમાં ઘૂલે, સ્મૃતિઓની સરગમ કાને ઝૂલે… પળો ભીંજાય ને અંતર છલકે, મન વાદળ સાથે તારા સુધી વહે…

jayesh sathwara (@sathwara_j9082) 's Twitter Profile Photo

સાંજ સાથે વીતી પળ વળગી પડે, ને પછી ઘટમાળ ચકરાવે ચડે ! બસ મને એ આમ કોરી ભીંજવે, ને વરસતાં વાદળાં એવાં નડે !

સાંજ સાથે વીતી પળ વળગી પડે,
ને પછી ઘટમાળ ચકરાવે ચડે !
બસ મને એ આમ કોરી ભીંજવે,
ને વરસતાં વાદળાં એવાં નડે !
jayesh sathwara (@sathwara_j9082) 's Twitter Profile Photo

Protect Everything That Matters – Fast & Easy! Life, Health, Motor, Travel, Home & Business – has you covered. ✅ Quick Quotes | ✅ Affordable Plans | ✅ Trusted Service

Protect Everything That Matters – Fast & Easy!
Life, Health, Motor, Travel, Home & Business – has you covered.
✅ Quick Quotes | ✅ Affordable Plans | ✅ Trusted Service