14 મી નવેમ્બર2024 ના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલ બીજી રાજ્ય ગુડ,રિપ્લિકેબલ અને ઇનોવેટિવ પ્રેક્ટિસ (GRIP) સમિટ 2024 માં ભાગ લેવા બદલ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મમતા ડે પર QR કોડ એક્સેસ ના શ્રેષ્ઠ પ્રયાસો અને નવીનતાઓ બદલ સર્ટિફિકેટ એનાયત #GRIP #InnovativePractices #mamtadivas