Rj Harshil (@rjharshil) 's Twitter Profile
Rj Harshil

@rjharshil

Entrepreneur | Insta : @rjharshil | 1st film - Affrataffari | web serieઽ ‘ બસ ચા સુધી ‘ | sports = ❤️ | Branding & promotions | Media Consultant |

ID: 20667689

linkhttps://youtu.be/JCPnxOacpQ8 calendar_today12-02-2009 10:54:29

15,15K Tweet

160,160K Followers

970 Following

Rj Harshil (@rjharshil) 's Twitter Profile Photo

કોણ છે એ માણસો જેમણે વૃક્ષો કાપ્યા ?? કોણ છે એ માણસો જેમણે વૃક્ષો વાવ્યા હોતે તો આજે આપણે પ્રોબ્લેમ ફેસ ના કરતા હોત ?? આવનારા સમય માટે એ માણસો તમે અને હું જ છીયે તો આવો @amdavadamc ના મિશન ફોર મિલિયન ટ્રીઝ નો હિસ્સો બનીને અને આપણે પણ આપણું કર્તવ્ય નિભાવીએ.

Rj Harshil (@rjharshil) 's Twitter Profile Photo

Some people : - On Sunday I am a travel vlogger - On Saturday I am food vlogger - On Friday I am a movie critic - On Thursday life style creator - On Wednesday I am City Vlogging page - On Tuesday I am spritual creator - On Monday ( Aaj mood Nahi hai )

Rj Harshil (@rjharshil) 's Twitter Profile Photo

Finally saw #F1Movie : Firstly if u don’t enjoy F1 racing still you can enjoy the film. It is about life journey ,ego between two drivers it is about dream. Must must watch film. The best part is the production of the film and direction. U ll be hooked up to the screen.

Rj Harshil (@rjharshil) 's Twitter Profile Photo

When senior cricketers are saying prasidh Krishna is good for this pitch also Kuldeep is good for pitch but you will go for newcomers who don’t have any experience why why why ?? India could have easily win this series

Rj Harshil (@rjharshil) 's Twitter Profile Photo

હે મેઘરાજા જો શુભમન અને રાહુલ આજે આઉટ થાય તો આ વરસાદ માન્ચેસ્ટર માં શિફ્ટ કરી દેજો 🙏🏻⛈️

Rj Harshil (@rjharshil) 's Twitter Profile Photo

લોર્ડ્સ નડી ગયું અને ગંભીરનું અમુક સિલેક્શન બાકી સિરીઝ આપણી હતી

Rj Harshil (@rjharshil) 's Twitter Profile Photo

તેલ લેવા ગઈ સ્પોર્ટસમેન સ્પિરિટ ૧૦૦ કરો ત્યાં સુધી રમો !!

Rj Harshil (@rjharshil) 's Twitter Profile Photo

Shahrukh is famous legend and a good actor my personal favourite too. But national award to Shahrukh for Jawan film is too much. Instead he should have got for Swades or chak de in the past.

Rj Harshil (@rjharshil) 's Twitter Profile Photo

Jyare bolave tyare j jaway … ek divas vicharyu hatu koi ni vat sambhali ne ke hun Mahakal kyare jai shakish khabar nathi ane bije j divase ujjain javano chance malyo. Nat mastak 🙏🏻 Har Har Mahadev 🔱 #mahadev #mahakal #harbar #ujjain #sharavan #rjharshil

Jyare bolave tyare j jaway … ek divas vicharyu hatu koi ni vat sambhali ne ke hun Mahakal kyare jai shakish khabar nathi ane bije j divase ujjain javano chance malyo. Nat mastak 🙏🏻 Har Har Mahadev 🔱

#mahadev #mahakal #harbar #ujjain #sharavan #rjharshil
Rj Harshil (@rjharshil) 's Twitter Profile Photo

ટેસ્ટ મેચ ના આ છેલ્લા ૨ મહિનાના ઉતાર ચઢાવ આનંદ દુઃખ હર્ષ ગુસ્સો આ બધું અનુભવી લીધા પછી એવું લાગે છે કે નવી ચેલેન્જ હંમેશા એક્સાઇટિંગ હોય છે. નવી ટીમ કેવું કરે છે એ જોવા લોકો ઉત્સુક હતા અને ટીમે નિરાશ ન કર્યા અને બતાવ્યું કે ભૂતકાળને ભૂલી ને આગળ વધો ભવિષ્ય સુરક્ષિત છે.