RAVI MACHHI
@ravinvarma
social activist, Canser advisor
ID: 329618876
05-07-2011 11:15:21
8,8K Tweet
2,2K Followers
2,2K Following
RAVI MACHHI ભારત અને અમેરિકા માં ચીન કેટલો માલ એક્સપોર્ટ કરે છે એ આંકડા જોઈ ખ્યાલ આવી જશે!
RAVI MACHHI વાતો શાંતિ ફેલાવાની ઘરે અને ખુદ અશાંતિ ફેલાવતા હોય એવું જ લાગે છે
RAVI MACHHI બરાબર છે..૨૧૦૦ નહિ ૫૧૦૦₹ માં મળવો જોઇએ કેમ કે આપણે જ જિમ્મેદાર છીએ મોંઘવારી વઘારમાં
ભાજપ ની ભગતાણીયો હવે આનો વિરોધ કરશે, ગુજરાત માં રાષ્ટ્રપતિ શાસન ની માંગ કરશે ભાજપીયા સાચું જ બોલતા હતા બેટી બચાવો પણ ત્યારે કોઈ સમજ્યું નહીં, સાલો નરાધમ પૌત્રી જેવી ઉંમર ની છોકરી જોડે રેપ કરવા નો પ્રયત્ન કરતા શરમ ના આવી Bhupendra Patel હવે બુલડોઝર ચલાવો આના ઘર પર Harsh Sanghavi
Janak sutariya કોઈપણ ગોદી મીડિયા પત્રકારે આ નરાધમ ને લયને હર્ષ સંધવી કે ભુપેન્દ્ર પટેલ ને ટેગ કરેલ હોય તો મારી ટ્વીટર ની દિવાલે સ્ક્રીન શોટ ચોંટાડજો Kaushik Kanthecha Hiren Nidhi patel Janak sutariya Deval Panchal 𝔸𝕣𝕧𝕚𝕟𝕕 ℙ𝕒𝕥𝕖𝕝💙- भारतीय 🇮🇳🇬🇧 Dilip Patel દિલીપ પટેલ Tushar Basiya Siddharth Dholakia Krishna Patel RAVI MACHHI
RAVI MACHHI દૂધમાં અને દહીંમાં હાથ રાખવા વાળાને છેલ્લે છાસ પણ નથી મળતી..😂😂
RAVI MACHHI Bhupendra Patel Harsh Sanghavi કઈ નહિ થાય જો જો વાતો સિવાય bcs મેરા ભારત મહાન
અમેં તો વર્ષો થી ગળું ફાળી ને કહીએ છે એક દિવસ આ સરકાર શ્વાસ લેવા ના પણ પૈસા વસુલ કરશે, જે આજે સાચું થયું, BJP Gujarat
RAVI MACHHI નફરત ને ધર્મ ના નશા માં પ્રજા માનસિક ગુલામ થય છે દલાલ મિડીયા જુઠા ડીબેટ આન્કડા ફેંક ગૌરવ બોધડોઝ નફરતથી ને જેના બેફામ મળતિયાના ઘર ભરાય એ ભગવાન ને મહામાનવ એવા બિરુદ ને ભારત મજબુત ને વિકાસ થયા માં ભરમાવે હકકીતે એંશી ટકાની હકહિસો શિક્ષા રોજગાર અવસરો બધું ખતમ ને ગુલામી તરફ ધકેલાયા.🇮🇳
RAVI MACHHI વિરોધ કરવાવાળા અત્યારે સત્તામાં છે અને જે વિરોધમાં છે તેને બાપદાદે પણ વિરોધ કરતા આવડતું નથી હંમેશા સત્તા નું સુખ ભોગવ્યું છે તો તેને ક્યાંથી ખબર હોય તાળાબંધી એટલે શું? પોસ્ટકાર્ડ ઝુંબેશ એટલે શું? વિરોધ વાળા અંદરો અંદર ટાટીયા ખેચવા માંથી જ ઊંચા નથી આવતા.
RAVI MACHHI હવે તો જો સ્મૃતિ ઈરાનીને ગુજરાત કોંગ્રેસ માં લાવવા માં આવે તો મજબૂત વિરોધ થાય રોડ ઉપર તેલ નાં ડબ્બા સાથે 😂
RAVI MACHHI ઓઇલ મીલર તરફથી મળેલું ચૂંટણી ભંડોળ ફાળો વસૂલ ક્યાંથી થશે? ફાઇનલી કે ના ખિસ્સામાંથી?