RATUJI THAKOR manekpura
@ratushigh3
BJP
ID: 1357991599293091842
06-02-2021 09:58:08
364 Tweet
2,2K Followers
3,3K Following
Hon'ble PM Shri Narendra Modi ji is honored by Russia's highest state award - The Order of Saint Andrew the Apostle. Truly a great honour for Bharat. #PMinRussia
માઁ સાથે માઁ પ્રકૃતિની વંદના ! આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના આહ્વાનથી '#एक_पेड़_माँ_के_नाम ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું. #Plant4Mother
પ્રજાની સેવા કરી અને પ્રજા ના દિલ માં જગ્યા બનાવી છે સાહેબ શ્રી એ...દરેક સમાજ ના લોકો ના જીવન ને ઉન્નતિ ના પથ પર લઈ જવા રાત દિવસ કાર્ય કરતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ નો અમને ગર્વ છે Shankar Chaudhary સાહેબ શ્રી
ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી સાહેબે ( Shankar Chaudhary ) " માં ". વિશે બહુ સરસ વાત કરી.. #एक_पेड़_मां_के_नाम
દેવાધિદેવ મહાદેવની આરાધનાના પવિત્ર ‘શ્રાવણ માસ’ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. || ૐ નમ: શિવાય || Shankar Chaudhary સાહેબ શ્રી
ૐ શાંતિ શાંતિ..!! બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી Kanubhai Vyas ના ધર્મપત્ની શ્રી સ્વઃ મીનાબેન વ્યાસ નુ આજે દુઃખદ અવસાન થયુ છે. ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે..!!
દુધ સાગર ડેરી ના યશસ્વી ચેરમેન તેમજ લાખો દુધ ઉત્પાદક ના પ્રિય એવા મારા મિત્ર શ્રી અશોકભાઈ ચૌધરી ને જન્મ દિવસ ની ખુબ ખુબ શભેચ્છાઓ અનેમાં બહુચરાજી એમની હરેક મનોકામના પૂર્ણ કરે અને તંદુસ્ત દીર્ધાયુ પ્રાપ્ત થાય એજ પ્રાર્થના.. Ashok Chaudhary
ભારત સરકારના કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ, નવસારી લોકસભાના લોકપ્રિય સાંસદ, કુશળ સંગઠનકર્તા, અનેક કાર્યકર્તાઓના પ્રેરણાસ્રોત માનનીય શ્રી C R Paatil Paatil સાહેબ ને જન્મદિવસની અનેકાનેક શુભકામનાઓ.