RACGirsomnath (@racgirsomnath) 's Twitter Profile
RACGirsomnath

@racgirsomnath

Resident Additional Collector - Girsomnath

ID: 1445677977660899340

linkhttp://www.girsomnath.nic.in calendar_today06-10-2021 09:11:31

580 Tweet

150 Followers

74 Following

Collector Gir Somnath (@collectorgirsom) 's Twitter Profile Photo

‘’વિકસિત ભારત, વિકસિત ગુજરાત’’ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ગુજરાતને ₹1,400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સની ભેટ. આ પ્રોજેક્ટ્સ રિજનલ કનેક્ટિવિટી, ઔદ્યોગિક વિકાસ, લૉજિસ્ટિક્સ કાર્યક્ષમતા અને રોજગાર સર્જનને આપશે પ્રોત્સાહન. #ViksitBharatViksitGujarat

‘’વિકસિત ભારત, વિકસિત ગુજરાત’’
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ગુજરાતને ₹1,400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સની ભેટ. આ પ્રોજેક્ટ્સ રિજનલ કનેક્ટિવિટી, ઔદ્યોગિક વિકાસ, લૉજિસ્ટિક્સ કાર્યક્ષમતા અને રોજગાર સર્જનને આપશે પ્રોત્સાહન.
#ViksitBharatViksitGujarat
Collector Gir Somnath (@collectorgirsom) 's Twitter Profile Photo

શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અમદાવાદ ખાતે થશે ₹5,477 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જે નાગરિકોને જીવનને બનાવશે વધુ સુવિધાસભર. #ViksitBharatViksitGujarat

શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અમદાવાદ ખાતે થશે  ₹5,477 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જે નાગરિકોને જીવનને બનાવશે વધુ સુવિધાસભર.
#ViksitBharatViksitGujarat
Collector Gir Somnath (@collectorgirsom) 's Twitter Profile Photo

લાખો લોકોના જીવનમાં નવી આશાનું કિરણ લઈને આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાને પરિણામે 'સપનાનું ઘર' હવે બન્યું હકીકત.. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે આજે ₹133.42 કરોડના 1449 આવાસોનું લોકાર્પણ. #ViksitBharatViksitGujarat

લાખો લોકોના જીવનમાં નવી આશાનું કિરણ લઈને આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાને પરિણામે 'સપનાનું ઘર' હવે બન્યું હકીકત..
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે આજે ₹133.42 કરોડના 1449 આવાસોનું લોકાર્પણ. #ViksitBharatViksitGujarat
Collector Gir Somnath (@collectorgirsom) 's Twitter Profile Photo

ગુજરાતમાં તૈયાર થઈ રહ્યું છે સુદૃઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે રોડ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે ઉત્તર ગુજરાતમાં ₹307 કરોડના 6 જેટલા રોડ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત. #ViksitBharatViksitGujarat

Collector Gir Somnath (@collectorgirsom) 's Twitter Profile Photo

ઘરના ઘરનું સ્વપ્ન થયું સાકાર.પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતમાં અત્યારસુધીમાં 15 લાખથી વધુ આવાસોનું નિર્માણ.પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) અંતર્ગત ગુજરાતને 2019માં વિવિધ કેટેગરીમાં કુલ 6 અને 2022માં વિવિધ કેટેગરીમાં કુલ 7 એવોર્ડ પ્રાપ્ત થયા. #ViksitBharatViksitGujarat

Collector Gir Somnath (@collectorgirsom) 's Twitter Profile Photo

પ્રધાનમંત્રી આવાસ યોજના થકી 'Housing For All'ની સંકલ્પના થઈ રહી છે સાકાર... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ₹133.42 કરોડના ખર્ચે 1449 આવાસોનું થશે લોકાર્પણ. #ViksitBharatViksitGujarat

Info Girsomnath GoG (@infogirsomnath) 's Twitter Profile Photo

કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ યોજાયો --- અરજીઓના હકારાત્મક નિરાકરણ સહિત જનહિતલક્ષી સમસ્યાઓનું સત્વરે સમાધાન લાવવા સૂચન કરતા કલેક્ટરશ્રી #GoodGovernence CMO Gujarat Gujarat Information Collector Gir Somnath District panchayat Gir Somnath RACGirsomnath

કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ યોજાયો

અરજીઓના હકારાત્મક નિરાકરણ સહિત જનહિતલક્ષી સમસ્યાઓનું સત્વરે સમાધાન લાવવા સૂચન કરતા કલેક્ટરશ્રી
#GoodGovernence
CMO Gujarat Gujarat Information Collector Gir Somnath District panchayat Gir Somnath RACGirsomnath
Info Girsomnath GoG (@infogirsomnath) 's Twitter Profile Photo

હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન -- નેશનલ સ્પોર્ટ્સ ડે - ૨૦૨૫ : ગીર સોમનાથ -- પ્રથમ દિવસે ટેબલ-ટેનિસ, હોકી, વોલીબોલ, કેરમ સહિતની ટૂર્નામેન્ટ યોજાઈ -- સ્પર્ધામા વિજેતા ખેલાડીઓને મેડલ આપી સન્માનિત કરાયા #NationalSportsDay CMO Gujarat Gujarat Information Collector Gir Somnath District panchayat Gir Somnath

હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન

નેશનલ સ્પોર્ટ્સ ડે - ૨૦૨૫ : ગીર સોમનાથ

પ્રથમ દિવસે ટેબલ-ટેનિસ, હોકી, વોલીબોલ, કેરમ સહિતની ટૂર્નામેન્ટ યોજાઈ

સ્પર્ધામા વિજેતા ખેલાડીઓને મેડલ આપી સન્માનિત કરાયા
#NationalSportsDay
CMO Gujarat Gujarat Information Collector Gir Somnath District panchayat Gir Somnath
Collector Gir Somnath (@collectorgirsom) 's Twitter Profile Photo

ખરીફ ૨૦૨૫-૨૬માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબિનની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણી પ્રક્રિયા શરૂ થશે ------------------ તા.૧.૦૯.૨૦૨૫થી તા.૧૫.૦૯.૨૦૨૫ દરમ્યાન ખેડૂતો જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી નોંધણી કરાવી શકે છે