Parshottam Sabariya (Modi ka Parivar) (@psabariya_mla) 's Twitter Profile
Parshottam Sabariya (Modi ka Parivar)

@psabariya_mla

Official Account of Ex MLA 64 - Dhranghdhra/Halvad Constituency | Member, Government Assurance Committee, Gujarat Legislative Assembly | Leader- @BJP4Gujarat .

ID: 1207273007263039491

calendar_today18-12-2019 12:15:02

30,30K Tweet

5,5K Followers

652 Following

Poonamben Maadam (@poonambenmaadam) 's Twitter Profile Photo

જામનગરના પ્રવાસે પધારેલા રાજ્યસભા સાંસદ આદરણીય શ્રી Babubhai J Desai જી તથા સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર શ્રી બ્રિજરાજદાન ગઢવી (Brijraj Gadhvi) એ મારા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી. આ પ્રસંગે Reliance Industries Limited ના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજભાઈ નથવાણી (Dhanraj Nathwani) પણ ઉપસ્થિત રહ્યા.

જામનગરના પ્રવાસે પધારેલા રાજ્યસભા સાંસદ આદરણીય શ્રી Babubhai J Desai જી તથા સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર શ્રી બ્રિજરાજદાન ગઢવી (Brijraj Gadhvi) એ મારા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી.

આ પ્રસંગે Reliance Industries Limited  ના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજભાઈ નથવાણી (Dhanraj Nathwani) પણ ઉપસ્થિત રહ્યા.
Vinod Chavda 🇮🇳 (@vinodchavdabjp) 's Twitter Profile Photo

"સાંસદ સ્વચ્છતા અભિયાન" અંતર્ગત "આપણું કચ્છ - સ્વચ્છ કચ્છ" બને તેવી નેમ સાથે કચ્છના મુન્દ્રા શહેરમાં થયેલ સફાઈ કાર્યની ઝલક... #SansadSwachhtaAbhiyan #SwachhBharat #swachhkutch

"સાંસદ સ્વચ્છતા અભિયાન" અંતર્ગત "આપણું કચ્છ - સ્વચ્છ કચ્છ" બને તેવી નેમ સાથે કચ્છના મુન્દ્રા શહેરમાં થયેલ સફાઈ કાર્યની ઝલક...

#SansadSwachhtaAbhiyan
#SwachhBharat
#swachhkutch
Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

મહિલાઓને થતી હેરાનગતિ કે અન્ય પ્રશ્નોના નિરાકરણ અને મહિલાઓની સુરક્ષા માટે પોલીસની SHE ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરી ઘણી સરાહનીય રહી છે. આણંદની શાળાઓમાં ભણતી વિદ્યાર્થીનીઓ તેમની તકલીફોની જાણ પોલીસને કરી શકે તે માટે SHE ટીમ દ્વારા સ્કુલમાં કમ્પ્લેઈન બોક્સ મુકવાનો પ્રયોગ કરવામાં

મહિલાઓને થતી હેરાનગતિ કે અન્ય પ્રશ્નોના નિરાકરણ અને મહિલાઓની સુરક્ષા માટે પોલીસની SHE ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરી ઘણી સરાહનીય રહી છે.

આણંદની શાળાઓમાં ભણતી વિદ્યાર્થીનીઓ તેમની તકલીફોની જાણ પોલીસને કરી શકે તે માટે SHE ટીમ દ્વારા સ્કુલમાં કમ્પ્લેઈન બોક્સ મુકવાનો પ્રયોગ કરવામાં
Vinod Chavda 🇮🇳 (@vinodchavdabjp) 's Twitter Profile Photo

आदरणीय प्रधानमंत्री श्री Narendra Modi जी के 30 दिसंबर को अयोध्या, उत्तर प्रदेश में सार्वजनिक कार्यक्रम।

आदरणीय प्रधानमंत्री श्री Narendra Modi जी के 30 दिसंबर को अयोध्या, उत्तर प्रदेश में सार्वजनिक कार्यक्रम।
BJP Gujarat (@bjp4gujarat) 's Twitter Profile Photo

LIVE: બેટ દ્વારકાના શ્રીકૃષ્ણ મંદિરમાં પૂજા-અર્ચના કરતાં પ્રધાનમંત્રી શ્રી @NarendraModi જી. x.com/i/broadcasts/1…

Parshottam Sabariya (Modi ka Parivar) (@psabariya_mla) 's Twitter Profile Photo

જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી શ્રી Kunvarji Bavaliya જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 💐💐💐

મોદી પરિવાર મારો પરિવાર આજ રોજ મારા જિલ્લા પંચાયત વિસ્તારના મોટી માલવણ શક્તિ કેન્દ્ર મોદી પરિવાર સભા નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા,જિલ્લા પંચાયત સદસ્ય શ્રી છત્રસિંહ ઠાકોર,નંદલાલભાઈ પટેલ તેમજ સંગઠન ના હોદેદારો સાથે ઉપસ્થિત રહ્યો.

મોદી પરિવાર  મારો પરિવાર
આજ રોજ મારા જિલ્લા પંચાયત વિસ્તારના મોટી માલવણ શક્તિ કેન્દ્ર મોદી પરિવાર સભા નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા,જિલ્લા પંચાયત સદસ્ય શ્રી છત્રસિંહ ઠાકોર,નંદલાલભાઈ પટેલ તેમજ સંગઠન ના હોદેદારો સાથે ઉપસ્થિત રહ્યો.
Parshottam Sabariya (Modi ka Parivar) (@psabariya_mla) 's Twitter Profile Photo

રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના અત્યંત દુઃખદ છે. પરમ કૃપાળુ પરમાત્મા મૃતકોની આત્માને શાંતિ અર્પે તથા પરિજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના ૐ શાંતિ

રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના અત્યંત દુઃખદ છે. પરમ કૃપાળુ પરમાત્મા મૃતકોની આત્માને શાંતિ અર્પે તથા પરિજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના

ૐ શાંતિ
Parshottam Sabariya (Modi ka Parivar) (@psabariya_mla) 's Twitter Profile Photo

ધાંગધ્રા તાલુકાના જસમતપુર ગામના ઠાકોર સમાજના યુવા આગેવાન નવયુવાન અમારા સાથી મિત્ર એવા દાદરેજા દિનેશભાઈ ઠાકરશીભાઈ ના હાર્ટ એટેકથી અવસાન ના સમાચાર માંડ્યા દુઃખ ની લાગણી અનુભવું છું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કે તેમના દિવ્ય આત્માને શાંતિ આપે..

આજે માલવણ ખાતે શ્રી મસાણી મેલડી માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા નવરંગો માંડવા પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી પપ્પુભાઈ ઠાકોર તેમજ સંતો મહંતો સમાજ ના આગેવાનો સાથે હાજરી આપી..

આજે માલવણ ખાતે શ્રી મસાણી મેલડી માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા નવરંગો માંડવા પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી પપ્પુભાઈ ઠાકોર તેમજ સંતો મહંતો સમાજ ના આગેવાનો સાથે હાજરી આપી..
Adv Atulbhai Zezariya / अतुल जेज़रिया (@advatulbhai) 's Twitter Profile Photo

પૂર્વ ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ સાબરીયા સાહેબ ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા... Parshottam Sabariya (Modi ka Parivar)

પૂર્વ ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ સાબરીયા સાહેબ ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા...

Parshottam Sabariya (Modi ka Parivar)
Parshottam Sabariya (Modi ka Parivar) (@psabariya_mla) 's Twitter Profile Photo

ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીની અધ્યક્ષતામાં દેશના પદનામિત પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ તથા કેન્દ્રીય મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ. 🕖 આવતીકાલે સાંજે 7:15 કલાકે

ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીની અધ્યક્ષતામાં દેશના પદનામિત પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ તથા કેન્દ્રીય મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ.

🕖 આવતીકાલે સાંજે 7:15 કલાકે
Parshottam Sabariya (Modi ka Parivar) (@psabariya_mla) 's Twitter Profile Photo

ભાવનગરના સાંસદ શ્રીમતી @Nimu_Bambhania જીને કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકેના શપથ લેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...

ભાવનગરના સાંસદ શ્રીમતી @Nimu_Bambhania જીને કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકેના શપથ લેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...
Parshottam Sabariya (Modi ka Parivar) (@psabariya_mla) 's Twitter Profile Photo

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેમજ પરિવારજનો અને કાર્યકર્તાઓને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના  ૐ શાંતિ🙏

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેમજ પરિવારજનો અને કાર્યકર્તાઓને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના

ૐ શાંતિ🙏
Parshottam Sabariya (Modi ka Parivar) (@psabariya_mla) 's Twitter Profile Photo

પોતાનાં વિસ્તારના લોકોની પડખે હંમેશાં રહેતાં સામાન્ય જીવન અને બહુ ઉચ્ચ વ્યક્તિત્વ ધરવનાર અબડાસા કચ્છ ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી P.M.Jadeja જી ને જન્મદિવસની શુભકામના..!💐 આપના ઉત્તમ સ્વાસ્થ્ય ની માં આશાપુરા પાસે પ્રાર્થના..🙏

ગુજરાત રાજ્યના યશસ્વી અને લોકપ્રિય મુખ્યમંત્રી મા. શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીને જન્મ દિવસ ની અનેક શુભેચ્છાઓ ..! ॥ जिवेत शरदः शतम् ॥

ગુજરાત રાજ્યના યશસ્વી અને લોકપ્રિય મુખ્યમંત્રી મા. શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીને
જન્મ દિવસ ની અનેક શુભેચ્છાઓ ..!
॥ जिवेत शरदः शतम् ॥