Prant Officer & SDM Modasa (@prant_modasa) 's Twitter Profile
Prant Officer & SDM Modasa

@prant_modasa

Official Account of Prant Officer & SDM, Modasa. ERO 30-Bhiloda AC (5-Sabarkantha PC).
District - Arvalli, Gujarat.

ID: 1504495611965743106

calendar_today17-03-2022 16:31:35

595 Tweet

951 Followers

191 Following

Collector & District Magistrate, Arvalli (@collectorarv) 's Twitter Profile Photo

વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું... બજેટનું કદ : ₹3 લાખ 70 હજાર 250 કરોડ #GujaratBudget2025

વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું...

બજેટનું કદ : ₹3 લાખ 70 હજાર 250 કરોડ

#GujaratBudget2025
Collector & District Magistrate, Arvalli (@collectorarv) 's Twitter Profile Photo

*પ્રગતિનો નવો અધ્યાય: બજેટ 2025-26* ગુજરાતના ઉન્નત ભવિષ્ય માટે ૩ લાખ ૭૦ હજાર ૨૫૦ કરોડનું પરિવર્તનશીલ બજેટ #GujaratBudget2025

Prant Officer & SDM Modasa (@prant_modasa) 's Twitter Profile Photo

ભિલોડા ખાતે પેટ્રોલપંપની આકસ્મિક તપાસણી કરવામાં આવી તેમજ ભિલોડા ખાતેના પુરવઠાના ગોડાઉનની મુલાકાત લેવામાં આવી.Collector & District Magistrate, Arvalli CMO Gujarat

સુરપુર અને ટીંટોઈ ગામના ખેડૂતોને રેલવેમાં સંપાદન થયેલી જગ્યા પછી ખેતરમાં જવા-આવવા ઊભા થયેલા રસ્તા બાબતના પ્રશ્નોના સંદર્ભે રેલવેના અધિકારીઓને સાથે રાખી હકારાત્મક વાતાવરણમાં સંવાદ કર્યો. Collector & District Magistrate, Arvalli CMO Gujarat

ઇસરી પોલીસ સ્ટેશન, મેઘરજની આકસ્મિક તપાસણી તેમજ રેલ્લાવાડા પ્રાથમિક શાળા, મેઘરજમાં બાળકો સાથે મધ્યાહનભોજન લીધું. Collector & District Magistrate, Arvalli CMO Gujarat

મેઘરજ વ્યાજબી ભાવની દુકાનની તપાસણી, પેટ્રોલ પંપની આકસ્મિક મુલાકાત, વાસણા ગ્રુપ ગ્રામ પંચાયત એપેન્ડિક્સ A તેમજ સામાન્ય દફતર તપાસણી, મેઘરજ પુરવઠા ગોડાઉનની મુલાકાત લેવામાં આવી.. Collector & District Magistrate, Arvalli CMO Gujarat

મોડાસા તાલુકા સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી તેમજ ઈ-ધરા અમલીકરણ સમિતિની બેઠક લેવામાં આવી.Collector & District Magistrate, Arvalli CMO Gujarat

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં જિલ્લા વહીવટી તંત્ર વતી ઓબ્ઝર્વર તરીકે ભિલોડા ખાતે આર.જે. તન્ના પ્રેરણા મંદિર ખાતે મુલાકાત લીધી.Collector & District Magistrate, Arvalli CMO Gujarat

મોડાસા નગરપાલિકાના પદાધિકારીઓ, ચીફ ઓફિસરશ્રી, માર્ગ અને મકાન(રાજ્ય)ના.કા.ઈ,મામલતદારશ્રી મોડાસા, ધાર્મિક પ્રતિનિધિઓ,પોલીસતંત્ર તમામને સાથે રાખી ધાર્મિક દબાણ, શાકભાજીની લારીઓની વૈકલ્પિક વ્યવસ્થા, દબાણ હટાવવા બાબતેની રૂપરેખા વિગેરેની ચર્ચા અને સ્થળમુલાકાત કરી.Collector & District Magistrate, Arvalli CMO Gujarat

ઉનાળાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટે આટલું જરૂર કરો….

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના પગલે ત્યાં પ્રવાસ અર્થે ગયેલ ગુજરાતના પરિવારોની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય સરકાર જમ્મુ કાશ્મીર તંત્ર સાથે સતત સંકલનમાં છે. ગુજરાતના પ્રવાસીઓ હેમખેમ વતનમાં પરત ફરે તે માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના

Prant Officer & SDM Modasa (@prant_modasa) 's Twitter Profile Photo

તા.૦૨/૦૫/૨૫ના રોજ મે.એડીશનલ જજ સાહેબશ્રી ભીલોડાના હુકમ અન્વયે મોજે કુંડોલપાલ, તા. ભીલોડાના ખેડુત ખાતેદારોની જમીનના સિવિલ પ્રોસીજર કોડની કલમ-૫૪ મુજબ હિસ્સા વિભાજન અન્વયે મામલતદારશ્રી ભીલોડા તથા ડી.આઇ.એલ.આર શ્રી અરવલ્લીને સાથે રાખી કામગીરી કરવામાં આવી.CMO Gujarat Collector & District Magistrate, Arvalli

તા.૦૨/૦૫/૨૦૨૫ના રોજ મામ. કોર્ટ એક્ટની કલમ -5 મુજબના કામે ભિલોડા તાલુકાના રાયસિંગપૂર ગામે સ્થળ મુલાકાત કરવામાં આવી.CMO Gujarat Collector & District Magistrate, Arvalli RAC ARVALLI

મામલતદાર કચેરી ભિલોડાના ઈ -ધરા કેન્દ્ર અને જનસેવા કેન્દ્રની મુલાકાત કરવામા આવી અને કામગીરીની ચકાસણી કરી નાગરિકોની અરજીઓનો ઝડ૫થી નિકાલ કરવા સુચનો કર્યા.CMO Gujarat Collector & District Magistrate, Arvalli RAC ARVALLI

#MakeinIndia નું પ્રતીક દાહોદ! ₹21 હજાર કરોડથી વધુના ખર્ચે બનેલ લોકો મેન્યુફેક્ચરિંગ શોપ-રોલિંગ સ્ટોક વર્કશોપનું વડાપ્રધાન શ્રી Narendra Modi જી દ્વારા લોકાર્પણ, જેનાથી સ્થાનિક યુવાનોને રોજગારી અને રેલવેના આધુનિકીકરણને વેગ મળશે #ViksitBharatViksitGujarat

#MakeinIndia નું પ્રતીક દાહોદ!

₹21 હજાર કરોડથી વધુના ખર્ચે બનેલ લોકો મેન્યુફેક્ચરિંગ શોપ-રોલિંગ સ્ટોક વર્કશોપનું વડાપ્રધાન શ્રી Narendra Modi જી દ્વારા લોકાર્પણ, જેનાથી સ્થાનિક યુવાનોને રોજગારી અને રેલવેના આધુનિકીકરણને વેગ મળશે

#ViksitBharatViksitGujarat
Prant Officer & SDM Modasa (@prant_modasa) 's Twitter Profile Photo

મામલતદાર કચેરી બાયડ અને સબ રજીસ્ટ્રાર કચેરી બાયડની ચકાસણી કરવામાં આવી. જેમાં ઇ-ઘરા કેન્દ્ર,જનસેવાકેન્દ્ર તથા અન્ય તમામ શાખાઓની કામગીરીની ચકાસણી કરી જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આ૫વામાં આવી.CMO Gujarat Collector & District Magistrate, Arvalli RAC ARVALLI

સૌ ભણે, સૌ આગળ વધે’ એવી ઉમદા નેમ સાથે રાજ્ય સરકાર દ્વારા આગામી તા.26, 27 અને 28મી જૂન દરમિયાન રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરાયું છે. આ પહેલથી ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થશે. #ShalaPraveshotsav2025

‘’શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’’ અંતર્ગત બાયલ ઢાંખરોલ હાઇસ્કુલ અને ઇટાડી પ્રાથમિક શાળા ખાતે હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા. CMO Gujarat Collector & District Magistrate, Arvalli #ShalaPraveshotsav2025

‘’શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’’ અંતર્ગત બાયલ ઢાંખરોલ હાઇસ્કુલ અને ઇટાડી પ્રાથમિક શાળા ખાતે હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા. CMO Gujarat Collector & District Magistrate, Arvalli
#ShalaPraveshotsav2025