
Jaydeep Pranami
@pranamijaydeep
Royal Boy
ID: 1347753214616104967
09-01-2021 03:53:25
176 Tweet
35 Followers
36 Following

માલપુર તાલુકાના અણીયોર ગામમાં આવેલ સસ્તા અનાજની દુકાનની તપાસણી કરી જેમાં અનાજના જથ્થાની ગુણવત્તા ચકાસણી અને લાભાર્થી લોકોને સુચારુ રીતે અનાજની વહેંચણી અંગેના રેકોર્ડની ચકાસણી,વજન કાંટો,માલનો સ્ટોકની ગણતરી કરી જરૂરી બાબતો અંગે ધ્યાન દોર્યું. CMO Gujarat prashasti pareek


અણીયોર ગામના ગ્રામજનો સાથે વાતચીત કરી તેમનાં પ્રશ્નો અને ગામની સુવિધાઓ વિશે જાણકારી મેળવી અને ગામના લોકોના અંગત અભિપ્રાયો જાણીને ગામનું સ્વ નિરક્ષણ કર્યું. CMO Gujarat Bhikhusinhji Parmar prashasti pareek


માલપુર તાલુકાના અણીયોર ગ્રામ પંચાયતની મુલાકાત દરમ્યાન એપેન્ડિક્ષ-એ સામાન્ય દફતર ચકાસણી,સરપંચશ્રી,સભ્યો તથા ગ્રામજનો સાથે ગામના લોકોના પ્રાથમિક પ્રશ્નો પ્રત્યક્ષ સાંભળી સમય મર્યાદામાં પૂર્ણ થાય,સ્વચ્છતા,આરોગ્યલક્ષી સેવાઓ અંગે માર્ગદર્શક સૂચનો કર્યા. CMO Gujarat Revenue Dep. Gujarat

















