 
                                District ICDS Office, Anand
@poshananand
PM's Overarching Scheme for Holistic Nourishment
ID: 1293149860028395521
11-08-2020 11:39:09
261 Tweet
114 Followers
68 Following
 
        આણંદ જિલ્લા ખાતે ઘટક આણંદ-1 ના બોરીયાવી સેજામાં કિશોરી મેળાનું આયોજન કરાયુ કિશોરીઓના વજન-ઊંચાઈ,HB ટેસ્ટ લેવાયાતથા માર્ગદર્શન આપવામાં આવ્યું. પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન અને માસિક દરમ્યાન સ્વચ્છતા માર્ગદર્શન અપાયું.PMO India CMO Gujarat Women & Child Development, Govt of Gujarat Bhanuben Babariya Collector and DM Anand DDO Anand
 
                        
                    
                    
                    
                 
        આણંદ જિલ્લા ખાતે પોષણ માસ 2025 તથા પોષણ જાગૃતિ અભિયાન અંતર્ગત ઘટક આંકલાવ ખાતે કિશોરીઓ દ્વારા પોષણ સૂત્રોની રેલીનું આયોજન કરાયુ,પૂર્ણાશક્તિ માથી બનતી આરોગ્યપ્રદ વાનગીઓ અંગે કિશોરીઓ સાથે સંપરામર્શન કરવામાં આવ્યું. PMO India CMO Gujarat Women & Child Development, Govt of Gujarat Bhanuben Babariya Collector and DM Anand DDO Anand
 
                        
                    
                    
                    
                 
        તા.૧૧/૧૦/૨૦૨૫ના રોજ આણંદજિલ્લાના બાંધણી ગામમાં વિકાસસપ્તાહની ઉજવણી કરવામાં પેટલાદ તાલુકાના ધારાસભ્યશ્રી,તાલુકાવિકાસ અધિકારીશ્રી,તાલુકા પંચાયત પ્રમુખ,જિલ્લા પંચાયતના સભ્યશ્રી,પ્રોગ્રામ ઓફિસરશ્રી ઉપસ્થિત રહ્યા હતા.PMO India CMO Gujarat Women & Child Development, Govt of Gujarat Bhanuben Babariya Collector and DM Anand DDO Anand
 
                        
                    
                    
                    
                 
        તા. ૧૨/૧૦/૨૦૨૫ ના રોજ આણંદ જિલ્લા ખાતે "વિકાસ સપ્તાહ-૨૦૨૫" ની ઉજવણીના ભાગરૂપે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આજ રોજ આઈ.સી.ડી.એસ. ના લાભાર્થીઓને પોષણ કીટ વિતરણ કરવામાં આવ્યું.PMO India CMO Gujarat Women & Child Development, Govt of Gujarat Bhanuben Babariya Collector and DM Anand DDO Anand
 
                        
                    
                    
                    
                 
        "પોષણ માસ 2025" અંતર્ગત આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા કલેકટર કચેરીના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ માટે BMI સ્ક્રીનિંગ કાર્યક્રમ યોજાયો. સ્વસ્થ જીવનશૈલી તરફનો એક પ્રયાસ! 💪🥗 #Poshanmaah2025 PMO India CMO Gujarat Women & Child Development, Govt of Gujarat Bhanuben Babariya Collector and DM Anand DDO Anand
 
                        
                    
                    
                    
                 
        આણંદ જિલ્લાખાતે પોષણસંગમ જાગૃતિદિવસ, બાલતુલાદિવસ,પોષણસેતુની ઉજવણીકરવામાં આવી. બાળકોને ક્રેયોન્સઅને કલરબુક આપી સન્માનિત કરાયા,પોષણસંગમ કાર્યક્રમઅંતર્ગત કુપોષણમાથીસુધાર થયેલબાળકોનાવાલીઓને ખાદીનોરૂમાલ આપીમાન અપાયું.PMO India CMO Gujarat Women & Child Development, Govt of Gujarat Bhanuben Babariya Collector and DM Anand DDO Anand
 
                        
                    
                    
                    
                 
        પોષણ માસ 2025 અંતર્ગત રવિકૃષિ મહોત્સવ દરમિયાન ICDS દ્વારા વિવિધ પૌષ્ટિક વાનગીઓના સ્ટોલનું નિદર્શન કરવામાં આવ્યું હતું. #poshanmaah2025 PMO India CMO Gujarat Women & Child Development, Govt of Gujarat Bhanuben Babariya Collector and DM Anand DDO Anand
 
                        
                    
                    
                    
                 
        તા.14/10/2025ના રોજ વિકાસસપ્તાહ 2025ની ઉજવણી અંતર્ગત પેટલાદતાલુકા ખાતે રવિકૃષિમહોત્સવ કાર્યક્રમયોજાયો.કાર્યક્રમ દરમિયાન ICDS વિભાગદ્વારા THRઅને મિલેટસથી બનેલપૌષ્ટિક વાનગીઓનાસ્ટોલનું આકર્ષક નિદર્શન કરવામાંઆવ્યું. PMO India CMO Gujarat Women & Child Development, Govt of Gujarat Bhanuben Babariya Collector and DM Anand DDO Anand
 
                        
                    
                    
                    
                 
        પોષણ સપ્તાહની ઉજવણી અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં સ્ટોલ રાખવામાં આવેલ જેમાં પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત બાળકોમાં કુપોષણના પગલાં ઓ અંગે નિદર્શન દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી, પૌષ્ટિક વાનગીનું નિદર્શન રાખવામાં આવ્યુંPMO India CMO Gujarat BhanubenMLA Women & Child Development, Govt of Gujarat Collector and DM Anand DDO Anand
 
                        
                    
                    
                    
                 
        આજ રોજ પોષણ માસ – વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લા સ્તરે માનનીય ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, માનનીય કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારી (DDO) મેડમનું BMI સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.PMO India CMO Gujarat Bhanuben Babariya Women & Child Development, Govt of Gujarat Collector and DM Anand DDO Anand
 
                        
                    
                    
                    
                 
        આણંદ જિલ્લા ખાતે પોષણ સંગમ (CMAM/EGF) તથા પોષણ ભી પઢાઈ ભી (PBPB) ની ત્રણ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું. PMO India CMO Gujarat Women & Child Development, Govt of Gujarat Bhanuben Babariya Collector and DM Anand DDO Anand
 
                        
                    
                    
                    
                 
        આણંદજિલ્લા ખાતે વિકાસ સપ્તાહ-૨૦૨૫ અંતર્ગત પદયાત્રાનું આયોજન કરાયું.જેમાં આ.વા.કાર્યકરો ધ્વારા પોષણસંગમ કાર્યક્રમ, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના,THR,પા-પા પગલી યોજના વગેરેજેવી યોજનાઓનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો. PMO India CMO Gujarat Women & Child Development, Govt of Gujarat Bhanuben Babariya Collector and DM Anand DDO Anand
 
                        
                    
                    
                    
                 
        આણંદ જિલ્લા ખાતે ચાલી રહેલી ત્રણ દિવસીય તાલીમનોબીજો દિવસ ઉત્સાહ,શૈક્ષણિક ઉર્જાથી ભરપૂર રહ્યો. તાલીમઅંતર્ગત પોષણ ભીપઢાઈભી (PBPB)તથા પોષણસંગમ(CMAM/EGF)કાર્યક્રમ હેઠળઆંગણવાડી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.PMO India CMO Gujarat Women & Child Development, Govt of Gujarat Bhanuben Babariya Collector and DM Anand DDO Anand
 
                        
                    
                    
                    
                 
        આજરોજ માન.કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ICDS શાખાની ત્રિમાસિક DLMRC સમીક્ષા બેઠક યોજાઈ. જેમાં માન.જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, સંલગ્ન શાખાઅધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ICDS હેઠળ થયેલ કામગીરીની સમિક્ષા કરવામાં આવી. PMO India CMO Gujarat Women & Child Development, Govt of Gujarat Collector and DM Anand DDO Anand
 
                        
                    
                    
                    
                