P.M.Jadeja (@pmjadejamla) 's Twitter Profile
P.M.Jadeja

@pmjadejamla

MLA Abdasa - Kutch,Gujarat.

ID: 985119802204209152

linkhttp://pmjadeja.com/ calendar_today14-04-2018 11:37:18

13,13K Tweet

4,4K Followers

329 Following

P.M.Jadeja (@pmjadejamla) 's Twitter Profile Photo

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ગુજરાતના પનોતા પુત્ર તથા આપણા યશસ્વી અને ઓજસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું ગુજરાતની ખમીરવંતી ધરા પર હાર્દિક સ્વાગત છે. #ViksitBharatViksitGujarat

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ગુજરાતના પનોતા પુત્ર તથા આપણા યશસ્વી અને ઓજસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું ગુજરાતની ખમીરવંતી ધરા પર હાર્દિક સ્વાગત છે.

#ViksitBharatViksitGujarat
P.M.Jadeja (@pmjadejamla) 's Twitter Profile Photo

શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મળશે નવી ગતિ.... આદરણીય વડાપ્રધાન મોદીજીના વરદ્દ હસ્તે અમદાવાદ અને ગાંધીનગરમાં શહેરી વિકાસને લગતા ₹2,548 કરોડના પ્રોજેક્ટ્સનું થશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. #ViksitBharatViksitGujarat

P.M.Jadeja (@pmjadejamla) 's Twitter Profile Photo

ભારતીય રેલવેનું મોર્ડન સ્ટોપેજ ગુજરાત... માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ₹1,400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સની આપશે ભેટ, ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા તેમજ ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાઓને લાભ થશે. #ViksitBharatViksitGujarat

P.M.Jadeja (@pmjadejamla) 's Twitter Profile Photo

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના વરદ હસ્તે ગુજરાતને મળશે ₹1,400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સની ભેટ… રેલ પ્રોજેક્ટ થકી રિજનલ કનેક્ટિવિટી, ઔદ્યોગિક વિકાસ, લૉજિસ્ટિક્સ કાર્યક્ષમતા અને રોજગાર સર્જનને મળશે પ્રોત્સાહન. #ViksitBharatViksitGujarat

P.M.Jadeja (@pmjadejamla) 's Twitter Profile Photo

ભાજપ એટલે ભરોસાની છત... પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતમાં અત્યાર સુધીમાં 15 લાખથી વધુ આવાસોનું નિર્માણ પૂર્ણ, દરેક ગરીબ પરિવારનો પોતાના ઘરનો સંકલ્પ થઇ રહ્યો છે સાકાર. #ViksitBharatViksitGujarat

P.M.Jadeja (@pmjadejamla) 's Twitter Profile Photo

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી 5 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ ધરવા ગુજરાત પધારી રહ્યા છે, ત્યારે વિકસિત ગુજરાતના મંત્ર સાર્થક કરવા સહુ સાથે મળી આત્મનિર્ભરતાના મંત્રને આત્મસાત કરીએ. #ViksitBharatViksitGujarat

P.M.Jadeja (@pmjadejamla) 's Twitter Profile Photo

વડાપ્રધાન મોદી અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ₹133.42 કરોડના ખર્ચે બનેલા 1,449 આવાસો તથા 130 દુકાનોનું લોકાર્પણ કરશે. #ViksitBharatViksitGujarat

P.M.Jadeja (@pmjadejamla) 's Twitter Profile Photo

Hon’ble PM Shri Narendra Modi will inaugurate 1,449 houses built at a cost of ₹133.42 crore. This PMAY (Urban) project will provide several families with modern facilities and their own dream home.  #ViksitBharatViksitGujarat

P.M.Jadeja (@pmjadejamla) 's Twitter Profile Photo

The dream of “Housing for All” is becoming a reality through the Pradhan Mantri Awas Yojana. Hon’ble Prime Minister Shri Narendra Modi will inaugurate 1,449 houses built at a cost of ₹133.42 crore. #ViksitBharatViksitGujarat

P.M.Jadeja (@pmjadejamla) 's Twitter Profile Photo

With the launch of railway projects worth ₹1,400 crore, citizens of Mehsana, Patan, Banaskantha, Gandhinagar, and Ahmedabad districts will benefit from improved connectivity. #ViksitBharatViksitGujarat

P.M.Jadeja (@pmjadejamla) 's Twitter Profile Photo

Gujarat reaching new heights of development! Hon’ble Prime Minister Shri Narendra Modi will dedicate and lay the foundation stone of projects worth ₹5,477 crore in Ahmedabad, making citizens’ lives more convenient and prosperous. #ViksitBharatViksitGujarat

P.M.Jadeja (@pmjadejamla) 's Twitter Profile Photo

The 6 projects of the Roads & Buildings Department in North Gujarat will bring upgraded roads, underpasses, and overbridges, enhancing safety and convenience in travel. #ViksitBharatViksitGujarat

Narendra Modi (@narendramodi) 's Twitter Profile Photo

अहमदाबाद के विकास कार्यक्रम में अपने परिवारजनों से मिले अपार आशीर्वाद ने नई ऊर्जा से भर दिया है।

अहमदाबाद के विकास कार्यक्रम में अपने परिवारजनों से मिले अपार आशीर्वाद ने नई ऊर्जा से भर दिया है।
P.M.Jadeja (@pmjadejamla) 's Twitter Profile Photo

खामेमि सव्वे जीवा, सव्वे जीवा खमंतु मे। मित्तिमे सव्व भुएस् वैरं ममझं न केणई। સંવત્સરીના પર્વ નિમિત્તે મન, વચન અને કાયાથી મિચ્છામિ દુક્કડમ

खामेमि सव्वे जीवा, सव्वे जीवा खमंतु मे। 
मित्तिमे सव्व भुएस् वैरं ममझं न केणई।

સંવત્સરીના પર્વ નિમિત્તે મન, વચન અને કાયાથી મિચ્છામિ દુક્કડમ
P.M.Jadeja (@pmjadejamla) 's Twitter Profile Photo

વિઘ્નહર્તા આપ સૌના જીવનના તમામ વિઘ્નો દૂર કરે અને સર્વ રીતે આપનું તથા આપના પરિવારનું કલ્યાણ કરે એવી પ્રાર્થના સહ "ગણેશ ચતુર્થી" ની હાર્દિક શુભકામનાઓ. #GaneshChathurthi

વિઘ્નહર્તા આપ સૌના જીવનના તમામ વિઘ્નો દૂર કરે અને સર્વ રીતે આપનું તથા આપના પરિવારનું કલ્યાણ કરે એવી પ્રાર્થના સહ "ગણેશ ચતુર્થી" ની હાર્દિક શુભકામનાઓ. 

#GaneshChathurthi
P.M.Jadeja (@pmjadejamla) 's Twitter Profile Photo

આજરોજ વિરાણી મોટી ખાતે શ્રી સનાતન સેવા સંઘ મોટી વિરાણી દ્વારા આયોજિત શ્રી ગણેશ મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહી શ્રી ગણપતિ મહારાજની આરાધના કરી.. #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa

આજરોજ વિરાણી મોટી ખાતે શ્રી સનાતન સેવા સંઘ મોટી વિરાણી દ્વારા આયોજિત શ્રી ગણેશ મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહી શ્રી ગણપતિ મહારાજની આરાધના કરી..
#ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa