Piyush Darji (@piyushdarj65557) 's Twitter Profile
Piyush Darji

@piyushdarj65557

ID: 1903674890240262145

calendar_today23-03-2025 05:07:38

93 Tweet

3 Followers

12 Following

lamka tejalben (@tejalben442) 's Twitter Profile Photo

#ટેકનિકલ_પગાર_ધોરણ #2800_4200_ગ્રેડ_પે #Guj_Health_Strike અમને ભરોસો છે અમારી ગુજરાતની સંવેદનશીલ સરકાર ઉપર અમને ભરોસો છે અમારી સરકાર ઉપર જે તા.૧૩/૦૩/૨૦૨૪ ના અહેવાલ મુજબ MPHW,MPHS,FHW,FHS કેડરને ટેકનિકલ ગ્રેડ પે આપી ન્યાય આપશે Rushikesh Patel CMO Gujarat Bhupendra Patel

#ટેકનિકલ_પગાર_ધોરણ
#2800_4200_ગ્રેડ_પે
#Guj_Health_Strike
અમને ભરોસો છે અમારી ગુજરાતની સંવેદનશીલ સરકાર ઉપર અમને ભરોસો છે અમારી સરકાર ઉપર જે તા.૧૩/૦૩/૨૦૨૪ ના અહેવાલ મુજબ MPHW,MPHS,FHW,FHS કેડરને ટેકનિકલ ગ્રેડ પે આપી ન્યાય આપશે
Rushikesh Patel
CMO Gujarat
Bhupendra Patel
Chief District Health Office (CDHO) MEHSANA (@cdhomeh) 's Twitter Profile Photo

વર્તમાન સ્થિતિમાં આકસ્મિક સંજોગોને પહોંચી વળવા રક્ત એકત્ર કરવા તા.૧૧-મે ના રોજ સવારે ૮.૩૦ કલાકથી APMCહોલ,વિસનગર ખાતે રક્તદાન કેમ્પ યોજાશે. દેશભક્તિના આ કાર્યમાં જિલ્લાના નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અપીલ કરે છે. #blooddonationcamp #medicalservices

Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

"ઓપરેશન શિલ્ડ" અંતર્ગત મહેસાણા જિલ્લામાં ONGC કેમ્પસ, પાલાવાસણા ખાતે મોકડ્રીલ યોજાઇ. Revenue Dep. Gujarat Gujarat Institute of Disaster Management (GIDM)

"ઓપરેશન શિલ્ડ" અંતર્ગત મહેસાણા જિલ્લામાં ONGC કેમ્પસ, પાલાવાસણા ખાતે મોકડ્રીલ યોજાઇ.
Revenue Dep. Gujarat Gujarat Institute of Disaster Management (GIDM)
Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

"ઓપરેશન શિલ્ડ" અંતર્ગત મહેસાણા જિલ્લામાં બી.એસ.એફ. કેમ્પ, અંબાસણ ખાતે મોકડ્રીલ યોજાઇ. Revenue Dep. Gujarat Gujarat Institute of Disaster Management (GIDM)

"ઓપરેશન શિલ્ડ" અંતર્ગત મહેસાણા જિલ્લામાં બી.એસ.એફ. કેમ્પ, અંબાસણ ખાતે મોકડ્રીલ યોજાઇ.
Revenue Dep. Gujarat
Gujarat Institute of Disaster Management (GIDM)
Chief District Health Office (CDHO) MEHSANA (@cdhomeh) 's Twitter Profile Photo

જિલ્લામાં 17 મે થી 16 જૂન સુધી વિશ્વ હાયપરટેન્શન દિવસની જન જાગૃતિ અભિયાન અંતર્ગત મહેસાણા તાલુકાના પ્રા.આ.કે.આખજ ના આયુષ્યમાન આરોગ્ય મંદિર,ગોઝારીયા-1 ખાતે SHORT FILM બનાવામાં આવી #Healthcare #highbloodpressure Collector Mehsana DDO Mehsana @GujHFWDept youtu.be/faiB9vx2QU4

Piyush Darji (@piyushdarj65557) 's Twitter Profile Photo

આજ રોજ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી એ AAM-TARABH ની મુલાકાત દરમિયાન મમતા દિવસ ની ચકાસણી કરી તથા જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા.

"મારો હક્ક, મારો મત" સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં અચૂક મતદાન કરીએ. મતદાન તારીખઃ- 22 મી જૂન 2025 (રવિવાર) સમયઃ- સવારે 7-00 વાગ્યાથી સાંજે 6-00 વાગ્યા સુધી SEC, Gujarat Collector Mehsana DDO Mehsana Info Mahesana GoG Gujarat Information Chief District Health Office (CDHO) MEHSANA

"મારો હક્ક, મારો મત"
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં અચૂક મતદાન કરીએ.
મતદાન તારીખઃ- 22 મી જૂન 2025 (રવિવાર)
સમયઃ- સવારે 7-00 વાગ્યાથી સાંજે 6-00 વાગ્યા સુધી
SEC, Gujarat Collector Mehsana DDO Mehsana Info Mahesana GoG Gujarat Information Chief District Health Office (CDHO) MEHSANA
Piyush Darji (@piyushdarj65557) 's Twitter Profile Photo

તા - 20/06/2025 - શુક્રવાર ના રોજ AAM TARABH કર્મચારીઓ દ્વારા ગૃહમુલાકાત કરી કામગીરી કરવામાં આવેલ.

તા - 20/06/2025 - શુક્રવાર ના રોજ AAM TARABH  કર્મચારીઓ દ્વારા ગૃહમુલાકાત કરી કામગીરી કરવામાં આવેલ.
Piyush Darji (@piyushdarj65557) 's Twitter Profile Photo

યોગ... સ્વસ્થ જીવન તરફ નો માર્ગ "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" 21 જૂન,2025 નિયમિત કસરત વ્યક્તિને નિરોગી,સમીર અને શાણો બનાવે છે. #InternationalYogaDay #InternationalYogaDay2025 Collector Mehsana DDO Mehsana Rushikesh Patel Chief District Health Office (CDHO) MEHSANA NHM Gujarat @GujHFWDept Info Mahesana GoG Dhananjay Dwivedi

યોગ... સ્વસ્થ જીવન તરફ નો માર્ગ
"આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" 21 જૂન,2025  નિયમિત કસરત વ્યક્તિને નિરોગી,સમીર અને શાણો બનાવે છે.
#InternationalYogaDay
#InternationalYogaDay2025 Collector Mehsana DDO Mehsana Rushikesh Patel Chief District Health Office (CDHO) MEHSANA NHM Gujarat @GujHFWDept Info Mahesana GoG Dhananjay Dwivedi
Rushikesh Patel (@irushikeshpatel) 's Twitter Profile Photo

આજે ઊંઝા ખાતેથી TD રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો રસીકરણના આ અભિયાનમાં જૂલાઈ મહિના દરમિયાન રાજ્યની તમામ સરકારી/ખાનગી શાળાઓમાં ધોરણ 5 અને ધોરણ 10 નાં તમામ બાળકોને ટી.ડી. (ધનૂર અને ડિપ્થેરિયા) ની રસી આપવામાં આવશે. સાથે જ બાળવાટિકાઓમાં 5 વર્ષ પૂર્ણ થયેલા તમામ બાળકોનું

આજે ઊંઝા ખાતેથી TD રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

રસીકરણના આ અભિયાનમાં જૂલાઈ મહિના દરમિયાન રાજ્યની તમામ સરકારી/ખાનગી શાળાઓમાં ધોરણ 5 અને ધોરણ 10 નાં તમામ બાળકોને ટી.ડી. (ધનૂર અને ડિપ્થેરિયા) ની રસી આપવામાં આવશે.

સાથે જ બાળવાટિકાઓમાં 5 વર્ષ પૂર્ણ થયેલા તમામ બાળકોનું
Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

FISU વર્લ્ડ યુનિવર્સિટિ ગેમ્સમાં ભારતીય બેડમિન્ટનની મિકસ ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો .જેમાં બેડમિન્ટન ક્ષેત્રમાં મહેસાણા નું ગૌરવ તસ્નીમ મીર ના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

THOVisnagar (@thovisnagar) 's Twitter Profile Photo

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ગુજરાતને મળશે રેલવેની માળખાગત સુવિધા અને કનેક્ટિવિટીને ગતિ આપતા ₹1400 કરોડના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સના ઉપહાર અને સાથે જ થશે ‘વિકસિત ભારત માટે આધુનિક રેલવે’નો ધ્યેયમંત્ર #ViksitBharatViksitGujarat Collector Mehsana CMO Gujarat PMO India

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ગુજરાતને મળશે રેલવેની માળખાગત સુવિધા અને કનેક્ટિવિટીને ગતિ આપતા ₹1400 કરોડના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સના ઉપહાર અને સાથે જ થશે ‘વિકસિત ભારત માટે આધુનિક રેલવે’નો ધ્યેયમંત્ર #ViksitBharatViksitGujarat
Collector Mehsana CMO Gujarat PMO India
THOVisnagar (@thovisnagar) 's Twitter Profile Photo

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલ તા.25 ઓગસ્ટ, 2025ના રોજ અમદાવાદ ખાતેથી સમગ્ર ગુજરાત પર વરસાવશે ₹5477 કરોડના વિકાસકાર્યોની હેલી. #ViksitBharatViksitGujarat #PMinGujarat Collector Mehsana CMO Gujarat PMO India

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલ તા.25 ઓગસ્ટ, 2025ના રોજ અમદાવાદ ખાતેથી સમગ્ર ગુજરાત પર વરસાવશે ₹5477 કરોડના વિકાસકાર્યોની હેલી.
#ViksitBharatViksitGujarat #PMinGujarat

Collector Mehsana CMO Gujarat  PMO India
Piyush Darji (@piyushdarj65557) 's Twitter Profile Photo

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ગુજરાતને મળશે રેલવેની માળખાગત સુવિધા અને કનેક્ટિવિટીને ગતિ આપતા ₹1400 કરોડના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સના ઉપહાર અને સાથે જ થશે ‘વિકસિત ભારત માટે આધુનિક રેલવેનોધ્યેયમંત્રસાકાર. #ViksitBharatViksitGujarat #PMinGujarat Collector Mehsana

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ગુજરાતને મળશે રેલવેની માળખાગત સુવિધા અને કનેક્ટિવિટીને ગતિ આપતા ₹1400 કરોડના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સના ઉપહાર અને સાથે જ થશે ‘વિકસિત ભારત માટે આધુનિક રેલવેનોધ્યેયમંત્રસાકાર.
#ViksitBharatViksitGujarat
#PMinGujarat
Collector Mehsana
Piyush Darji (@piyushdarj65557) 's Twitter Profile Photo

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ગુજરાતને મળશે રેલવેની માળખાગત સુવિધા અને કનેક્ટિવિટીને ગતિ આપતા ₹1400 કરોડના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સના ઉપહાર અને સાથે જ થશે ‘વિકસિત ભારત માટે આધુનિક રેલવે’નો ધ્યેયમંત્ર સાકાર. #ViksitBharatViksitGujara #PMinGujarat Collector Mehsana

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ગુજરાતને મળશે રેલવેની માળખાગત સુવિધા અને કનેક્ટિવિટીને ગતિ આપતા ₹1400 કરોડના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સના ઉપહાર અને સાથે જ થશે ‘વિકસિત ભારત માટે આધુનિક રેલવે’નો ધ્યેયમંત્ર સાકાર.
#ViksitBharatViksitGujara
#PMinGujarat
Collector Mehsana
Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

રોકાણની અનન્ય સંભાવનાઓ સાથે ખૂલશે સમૃદ્ધિનાં નવા દ્વાર... વાઇબ્રન્ટ ગુજરાતના વિચાર બીજ સાથે વર્ષ 2003માં શરૂ થયેલી ગુજરાતની વિકાસ યાત્રા નવા સંકલ્પ, નવી ઊર્જા અને નવા સામર્થ્ય સાથે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસના મંચ થકી ગ્લોબલ હરણફાળ ભરવા તૈયાર છે... #VGRC2025

Chief District Health Office (CDHO) MEHSANA (@cdhomeh) 's Twitter Profile Photo

ટીબી નાબૂદી માટે લોક ભાગીદારીના અભિયાનમાં જોડાવો. આવો રાષ્ટ્રને ટીબી મુક્ત બનાવીએ. #nikshaymitra #tbmuktbharat #tbmuktgujrat #tbharegadeshjitega

ટીબી નાબૂદી માટે લોક ભાગીદારીના અભિયાનમાં જોડાવો.
આવો રાષ્ટ્રને ટીબી મુક્ત બનાવીએ. #nikshaymitra #tbmuktbharat #tbmuktgujrat #tbharegadeshjitega
Chief District Health Office (CDHO) MEHSANA (@cdhomeh) 's Twitter Profile Photo

"ટીબીના લક્ષણો જાણો ! સતત ઉધરસ, છાતીમાં દુખાવો, વજન ઘટવું, રાત્રે પરસેવો આવવો વગેરે ટીબીના સામાન્ય લક્ષણો છે. ઉપરાંત નીચે મુજબના લક્ષણો પણ જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરો ! વિનામૂલ્યે નિદાન કરાવો અને જો ટીબી જણાય તો નિયમિત સારવાર લો. #TBMuktBharat

MIHIL PATEL (@mihilpatel_13) 's Twitter Profile Photo

નિક્ષય મિત્ર બનો–ટીબી દર્દીઓને પોષણ,સંભાળ અને આશા આપો. 9th Sept.(2022 to 2025) પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન Nikshay Mitra Initiative અંતર્ગત નિક્ષય મિત્ર તરીકે પોતાનું રજીસ્ટ્રેશન કરો. ચાલો સાથે મળીને ટીબી મુક્ત ભારતનું સ્વપ્ન સાકાર કરીએ. #NikshayMitra #TBMuktBharat

નિક્ષય મિત્ર બનો–ટીબી દર્દીઓને પોષણ,સંભાળ અને આશા આપો.
9th Sept.(2022 to 2025)
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન Nikshay Mitra Initiative અંતર્ગત નિક્ષય મિત્ર તરીકે પોતાનું રજીસ્ટ્રેશન કરો.
ચાલો સાથે મળીને ટીબી મુક્ત ભારતનું સ્વપ્ન સાકાર કરીએ.
#NikshayMitra #TBMuktBharat