Savabhai Ragabhai Patel (@patelsavabhai) 's Twitter Profile
Savabhai Ragabhai Patel

@patelsavabhai

Mahamantri Bhabhar taluka Bhartiya Janta party. Secretary The Hinglajpura (Devkapdi) seva sahkari mandali.

ID: 1713079376777244672

calendar_today14-10-2023 06:29:30

1,1K Tweet

103 Followers

431 Following

Savabhai Ragabhai Patel (@patelsavabhai) 's Twitter Profile Photo

શ્રાવણ માસના પવિત્ર મહિનામાં આપ સૌને દેવાધિદેવ મહાદેવ પર્વની ખુબ ખુબ શુભકામનાઓ

શ્રાવણ માસના પવિત્ર મહિનામાં આપ સૌને દેવાધિદેવ મહાદેવ પર્વની ખુબ ખુબ શુભકામનાઓ
Shankar Chaudhary (@chaudhryshankar) 's Twitter Profile Photo

Attended the Lions Clubs 8th District Cabinet Installation Ceremony in Ahmedabad, interacted with members, and congratulated the new team.

Attended the Lions Clubs 8th District Cabinet Installation Ceremony in Ahmedabad, interacted with members, and congratulated the new team.
Collector & DM Banaskantha (@collectorbk) 's Twitter Profile Photo

અંબાજી યાત્રાધામના વિકાસ માટે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. શક્તિ કૉરિડોર, ચાચર ચોકનું ત્રણ ગણું વિસ્તરણ, યાત્રી નિવાસ અને સરોવરોનું સૌંદર્યીકરણ સાથે અંબાજી વૈશ્વિક આધ્યાત્મિક કેન્દ્ર બનશે.🛕 CMO Gujarat Gujarat Information

Info Banaskantha GoG (@infobanaskantha) 's Twitter Profile Photo

વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયો CMO Gujarat Gujarat Information Collector & DM Banaskantha Shankar Chaudhary Balvantsinh Rajput

Bharat Pandya (@bharatpandyabjp) 's Twitter Profile Photo

माननीय श्री Amit Shah जी को भारत के इतिहास में सबसे लंबे समय तक गृह मंत्री रहने पर बधाई। #ViksitBharat के निर्माण में निरंतर आपकी सफलता की प्रार्थना करता र्हुं ।

माननीय श्री Amit Shah जी को भारत के इतिहास में सबसे लंबे समय तक गृह मंत्री रहने पर बधाई।

#ViksitBharat के निर्माण में निरंतर आपकी सफलता की प्रार्थना करता र्हुं ।
Shankar Chaudhary (@chaudhryshankar) 's Twitter Profile Photo

Inspired by PM Shri Narendra Modi ji’s #HarGharTiranga campaign, the people of Tharad came together in a grand Tiranga Yatra, writing a vibrant chapter of patriotism.

Inspired by PM Shri Narendra Modi ji’s #HarGharTiranga campaign, the people of Tharad came together in a grand Tiranga Yatra, writing a vibrant chapter of patriotism.
Banas Dairy (@banasdairy1969) 's Twitter Profile Photo

Next Generation GST 2.0 दूध, घी, चीज़, आइसक्रीम व अन्य उत्पादों पर टैक्स में बड़ी राहत 🥛🧀🍦 किसानों व उपभोक्ताओं के लिए शुभ समाचार ✅ दूध व डेयरी उत्पादों पर टैक्स घटकर 0% और 5% तक। माननीय प्रधानमंत्री श्री Narendra Modi जी का हार्दिक आभार 🙏 #GST2_0 #BanasDairy

Next Generation GST 2.0

दूध, घी, चीज़, आइसक्रीम व अन्य उत्पादों पर टैक्स में बड़ी राहत 🥛🧀🍦

किसानों व उपभोक्ताओं के लिए शुभ समाचार ✅

दूध व डेयरी उत्पादों पर टैक्स घटकर 0% और 5% तक।

माननीय प्रधानमंत्री श्री Narendra Modi जी का हार्दिक आभार 🙏

#GST2_0 #BanasDairy
Amrut Desai Gadh (@amrutdesaigadh) 's Twitter Profile Photo

વિધાનસભાના માન.અધ્યક્ષ-બનાસડેરીના ચેરમેન- લોકનેતા માન.શંકરભાઈ ચૌધરી સાહેબના સફળ વહીવટથી બનાસડેરીના બિનહરિફ ચુંટાઈ આવેલા તમામ ડિરેક્ટરશ્રીઓ તેમજ બૃહદ બનાસકાંઠા જીલ્લાના ખમીરવંતા પશુપાલકોને નતમસ્તક વંદન સહ અભિનંદન.. આપના નેતૃત્વમાં બનાસડેરી વિશ્વની નંબર વન ડેરી બને એવી શુભેચ્છાઓ

વિધાનસભાના માન.અધ્યક્ષ-બનાસડેરીના ચેરમેન- લોકનેતા માન.શંકરભાઈ ચૌધરી સાહેબના સફળ વહીવટથી બનાસડેરીના બિનહરિફ ચુંટાઈ આવેલા તમામ ડિરેક્ટરશ્રીઓ તેમજ બૃહદ બનાસકાંઠા જીલ્લાના ખમીરવંતા પશુપાલકોને નતમસ્તક વંદન સહ અભિનંદન..
આપના નેતૃત્વમાં બનાસડેરી વિશ્વની નંબર વન ડેરી બને એવી શુભેચ્છાઓ
ASHOK DAMA G.P 🚔 (@pariksha31) 's Twitter Profile Photo

હાલમાં ગુજરાત સરકાર દ્વારા સરકારી ભરતીનું 10 વર્ષીય કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. શું હવે આ કેલેન્ડર પ્રમાણેજ ભરતી કરવામાં આવશે..? તમારું શું માનવું છે આ અંગે..👇

હાલમાં ગુજરાત સરકાર દ્વારા સરકારી ભરતીનું 10 વર્ષીય કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

શું હવે આ કેલેન્ડર પ્રમાણેજ ભરતી કરવામાં આવશે..?

તમારું શું માનવું છે આ અંગે..👇
Shankar Chaudhary (@chaudhryshankar) 's Twitter Profile Photo

Received the highest “Mahatma Award” for Cooperative Excellence in Delhi today, dedicated to the millions of Banas Dairy farmers! This honor reflects our commitment to sustainability, empowerment, and overall community progress.

Received the highest “Mahatma Award” for Cooperative Excellence in Delhi today, dedicated to the millions of Banas Dairy farmers!

This honor reflects our commitment to sustainability, empowerment, and overall community progress.
Collector & DM Banaskantha (@collectorbk) 's Twitter Profile Photo

માનનીય મુખ્યમંત્રીશ્રીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત થઈને નવો વાવ–થરાદ જિલ્લો તથા નવા તાલુકાઓ ઓગડ, ધરણીધર, રાહ અને હડાદ આવતીકાલે અસ્તિત્વમાં આવશે.આ ઐતિહાસિક નિર્ણયથી વધુ ઝડપી, પારદર્શક અને સુગમ વહીવટી સેવાઓ પ્રાપ્ત થશે અને વિકાસનો એક નવો અધ્યાય શરૂ થશે.

Kirtisinh Vaghela (Modi Ka Parivar) (@kpvaghelabjp) 's Twitter Profile Photo

આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત “કચ્છ કમલમ્”, ભુજ ખાતે કચ્છ જિલ્લા કાર્યશાળા સંપન્ન થઈ. જેમાં વક્તા તરીકે પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ શ્રીમતિ જયશ્રીબેન પટેલ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રીશ્રી આઈ.કે.જાડેજાજી ઉપસ્થિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું.

આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત “કચ્છ કમલમ્”, ભુજ ખાતે  કચ્છ જિલ્લા કાર્યશાળા સંપન્ન થઈ. જેમાં વક્તા તરીકે પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ શ્રીમતિ જયશ્રીબેન પટેલ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રીશ્રી આઈ.કે.જાડેજાજી
ઉપસ્થિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું.
Shankar Chaudhary (@chaudhryshankar) 's Twitter Profile Photo

Congratulations to all the newly sworn-in ministers of Gujarat! Wishing you great success in your journey ahead. May your leadership bring progress, prosperity, and inclusive growth to the people of Gujarat.

Congratulations to all the newly sworn-in ministers of Gujarat! Wishing you great success in your journey ahead. May your leadership bring progress, prosperity, and inclusive growth to the people of Gujarat.
Savabhai Ragabhai Patel (@patelsavabhai) 's Twitter Profile Photo

દિપાવલી ના નવા વર્ષે આપ સૌને શુભકામનાઓ જે તે ક્ષેત્રમાં પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં નવુ વર્ષ સફળ નિવડે સુખ સમૃદ્ધિ અર્પે આરોગ્યમય જીવન રહે એવી ભગવાન રાજેશ્વરને પ્રાર્થના આવો આપણે સૌ સાથે મળી આવનાર નવા વર્ષમાં સૌનું કલ્યાણ થાય એના માટે ભગીરથ પ્રયાસ કરીએ

દિપાવલી ના નવા વર્ષે આપ સૌને શુભકામનાઓ જે તે ક્ષેત્રમાં પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં નવુ વર્ષ સફળ નિવડે સુખ સમૃદ્ધિ અર્પે આરોગ્યમય જીવન રહે એવી ભગવાન રાજેશ્વરને પ્રાર્થના આવો આપણે સૌ સાથે મળી આવનાર નવા વર્ષમાં સૌનું કલ્યાણ થાય એના માટે ભગીરથ પ્રયાસ કરીએ
Shankar Chaudhary (@chaudhryshankar) 's Twitter Profile Photo

Greetings to all on the auspicious occasion of Diwali. रोशनी और खुशियों के अनुपम उत्सव दीपावली की हार्दिक शुभकामनाएं।

Greetings to all on the auspicious occasion of Diwali.

रोशनी और खुशियों के अनुपम उत्सव दीपावली की हार्दिक शुभकामनाएं।
Shankar Chaudhary (@chaudhryshankar) 's Twitter Profile Photo

Gratitude to the senior leadership and the entire Banas family for their unanimous trust in electing Chairman and Vice Chairman. Under the leadership and guidance of Hon'ble Shri Narendra Modi Ji and Union Home & Co-operation Minister Shri Amit Shah Ji, we remain committed to

Gratitude to the senior leadership and the entire Banas family for their unanimous trust in electing Chairman and Vice Chairman.

Under the leadership and guidance of Hon'ble Shri Narendra Modi Ji and Union Home & Co-operation Minister Shri Amit Shah Ji, we remain committed to