સૌને નમ્ર અપીલ કરું છું કે એસ.એમ.એસ. અને વેક્સિનેશનના મંત્રનું પાલન કરીએ અને 29 શહેરોમાં જે નિયંત્રણ લાદવામાં આવ્યા છે તેનું ચુસ્તપણે અમલ કરીએ. સૌ સાથે મળીને કામ કરીશું તો આપણે કોરોના સંક્રમણને અટકાવવામાં સફળ થઈશું, ઝડપથી આ મુશ્કેલ સમયમાંથી બહાર નિકળીશું
x.com/i/broadcasts/1…