Paresh Dhanani (@paresh_dhanani) 's Twitter Profile
Paresh Dhanani

@paresh_dhanani

Social Worker

ID: 440098801

linkhttp://www.inc.in calendar_today18-12-2011 15:29:51

1,1K Tweet

107,107K Followers

290 Following

Paresh Dhanani (@paresh_dhanani) 's Twitter Profile Photo

""પડદા પાછળનો ખેલ"" પ્રદેશ પ્રમુખના અહંકારી આદેશનો જાહેરમા ઉલાળિયો થાય છે, અમરેલી જીલ્લો બળવાખોરી માટે સમગ્ર રાજ્યમા ખુબ વખણાય છે, ઈફકોની ચુંટણીમાં સંગઠન વિરુદ્ધ સહકારી ઉમેદવાર ઉભો રખાય છે, પ્રદેશ પ્રમુખનુ નાક કાપી અને ખુદ બળવાખોરો જ જીતી જાય છે. #ભાજપની_ગેંગવોર

Paresh Dhanani (@paresh_dhanani) 's Twitter Profile Photo

""પડદા પાછળનો ખેલ"" પ્રદેશ પ્રમુખની આબરુનુ જાહેરમા નિલામ થાય છે, ચેલકાઓના રાજ-ગુરુની ભારે મોટી ફજેતી થાય છે, નામોશીનો બદલો લેવા જ ગુરુ ને ચેલા ભેગા થાય છે, સ્થાનિક વિરોધીઓની પાંખો કાપવા અંદરો અંદર ષડયંત્રો રચાય છે, ઈ કારણે અસલી પત્રની નકલી ફરીયાદ નોંધાય છે. #ભાજપની_ગેંગવોર

Paresh Dhanani (@paresh_dhanani) 's Twitter Profile Photo

""ગુનાહિત ષડયંત્ર"" તા. 24 ડીસેમ્બર છેલ્લા 10-12 વર્ષોથી વિઠ્ઠલપુર સે. સ. મંડળીના પ્રમુખ તરીકે ખુબ જ વહીવટી જાણકાર અને હાલ ભાજપ શાસિત અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ એવા શ્રી કિશોરભાઈ કાનપરીયા દ્રારા કથિત ગોપનીય પત્ર લખવામા છે. #ભાજપની_ગેંગવોર

Paresh Dhanani (@paresh_dhanani) 's Twitter Profile Photo

""ગુનાહિત ષડયંત્ર"" તા. 25 ડીસેમ્બર પાટીલ ગેંગ વિરુદ્ધ ગંભીર આરોપો ધડતો કથિત ગોપનીય પત્ર હાલ પ્રદેશ ભાજપના સંગઠન પ્રભારી શ્રી રત્નાકરજીને ઉદ્દેશીને જ લખાયો અને તેની નકલ હાલ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહને જાણ સારુ મોકલવામા આવે છે. #ભાજપની_ગેંગવોર

Paresh Dhanani (@paresh_dhanani) 's Twitter Profile Photo

""ગુનાહિત ષડયંત્ર"" તા. 26 ડીસેમ્બર પાટીલ ગેંગ દ્રારા રેતી અને ખનન ચોરી, દારુનુ વધતુ દુષણ, કોન્ટ્રાક્ટમાં કમીશન, ગ્રાંટ ફાળવણીમા ભ્રષ્ટાચાર તથા પોલીસ પાસેથી હપ્તાખોરીના ગંભીર આરોપો સહ કથિત પત્ર વાયરલ થાય છે અને તુરંત જ ખાનગી રાહે પોલીસ તપાસ શરુ થાય છે. #ભાજપની_ગેંગવોર

Paresh Dhanani (@paresh_dhanani) 's Twitter Profile Photo

""ગુનાહિત ષડયંત્ર"" તા. 27 ડીસેમ્બર પાટીલ ગેંગના પપેટો અને પોલીસ દ્રારા કથિત ગંભીર આરોપોથી બચવા માટે જ ખુદ ગોપનીય પત્ર લખનારને દિવસભર ડરાવી ધમકાવી અને કદાચ બળ પ્રયોગ દ્રારા ફરીયાદી બનાવવાનો પ્રયાસ શરુ થાય છે. #ભાજપની_ગેંગવોર

Paresh Dhanani (@paresh_dhanani) 's Twitter Profile Photo

""ગુનાહિત ષડયંત્ર"" તા. 27 ડીસેમ્બર પાટીલ ગેંગના ઈશારે કથિત અસલી પત્ર લખનાર, લખાવનાર અને વાયરલ કરનારા બધાજ શંકાસ્પદ આરોપીઓને અડધી રાતે અંદાજીત 12-00 ના સુમારે ખુદ પોલીસ જ ઉપાડી જાય અને 17 - 17 કલાક સુધી બીન અધિકૃત ગોંધી રખાય છે. #ભાજપની_ગેંગવોર

Paresh Dhanani (@paresh_dhanani) 's Twitter Profile Photo

"ગુનાહિત ષડયંત્ર" તા-28 ડિસેમ્બર વહેલી સવારે ખુદ નાયબ દંડકની ખુલાસા ગેંગ ગાંધીનગર રવાના થાય છે, અંદાજીત બપોરે 2-00 ના સુમારે પ્રદેશ પ્રમુખ સાથે ખાસ મુલાકાત ગોઠવાય છે, ગુફતેગુ બાદ તુરંત સાંજે 5-00 ના સુમારે કથિત અસલી પત્રની ઈરાદાપૂર્વક જ નકલી ફરીયાદ નોંધાય છે. #ભાજપની_ગેંગવોર

Paresh Dhanani (@paresh_dhanani) 's Twitter Profile Photo

""ગુનાહિત ષડયંત્ર"" તા-29 ડીસેમ્બર વહેલી સવારે અચાનક જ નાયબ દંડકના ગુરુભાઈ અને રાજ્યના ખુદ ગૃહમંત્રીશ્રીનુ ચાર્ટર્ડ ફ્લાઈટ દ્રારા અમરેલી ખાતે ખાસ આગમન થાય છે. એરપોર્ટ ઉપર જ સ્થાનિક એસ.પી. દ્રારા થયેલ સ્વાગત પછી તેમના મારફતે મળેલી સુચનાઓ સત્વરે અમલમા મુકાય છે. #ભાજપની_ગેંગવોર

Paresh Dhanani (@paresh_dhanani) 's Twitter Profile Photo

""ગુનાહિત ષડયંત્ર"" તા-29 ડીસેમ્બર બધા જ શંકાસ્પદ આરોપીઓને અંદાજીત 5-00 ના સુમારે નામ. કોર્ટ સમક્ષ હાજર કરાય છે. ઉપરથી મળેલી સુચના મુજબ 10 દિવસના રીમાન્ડ મંગાય છે અને સમી સાંજના એક કુંવારી દીકરી સહિત બધાજ આરોપીઓનો ભર બજારમાં જાહેર વરધોડો કઢાય છે. #ભાજપની_ગેંગવોર

Paresh Dhanani (@paresh_dhanani) 's Twitter Profile Photo

""ગુનાહિત ષડયંત્ર"" તા-29 ડીસેમ્બર પોલીસ સ્ટેશને એક નિર્દોષ દિકરીની નજર સામે જ અડધી રાત સુધી સહ આરોપીઓને ઢોરમાર મારીને મોટા માથાના નામ ખોલાવવાની મથામણ થાય છે. તા-30 ડીસેમ્બર સવારના પહોરમા ખુબજ ડરાવાયેલી એક નિર્દોષ દિકરીને પણ પગે પટ્ટા મારવાના આદેશ અપાય છે. #ભાજપની_ગેંગવોર

Paresh Dhanani (@paresh_dhanani) 's Twitter Profile Photo

""ગુનાહિત ષડયંત્ર"" તા-30 ડીસેમ્બર રીમાન્ડ પુરા થયા પછી પણ નામ. કોર્ટમા શંકાસ્પદ આરોપીઓની બાજુમા ડંડા-મારુ પોલીસ વાળાને જ ખાસ ઉભા રખાય છે. આજીવન કેદની કલમ-338 નો ઉમેરો કરાવી નામ. નીચલી કોર્ટની હકૂમત છીનવાય છે અને એક નિર્દોષ દિકરી પણ જેલના સળીયા પાછળ ધકેલાય છે. #ભાજપની_ગેંગવોર

Paresh Dhanani (@paresh_dhanani) 's Twitter Profile Photo

""અમરેલીની આબરુ બચાવો"" સમગ્ર ગુજરાતને કલંકિત કરનારી કમનસીબ ધટના ઈ પાટીલ ગેંગનુ જ ગુનાહિત ષડયંત્ર છે, સીટીંગ જજને તપાસ સોપો અને 'ગુજરાત ભાજપના ગુરુ' સહિત બંને ચેલકાઓના સત્વરે નાર્કોટેસ્ટ કરાવો, જે કોઈ ગુનેગાર હોય તેને રાજકીય ફાંસીના માચડે ચડાવો..! #નારી_સ્વાભિમાન_આંદોલન

""અમરેલીની આબરુ બચાવો""

સમગ્ર ગુજરાતને કલંકિત કરનારી
કમનસીબ ધટના ઈ પાટીલ ગેંગનુ
જ ગુનાહિત ષડયંત્ર છે,

સીટીંગ જજને તપાસ સોપો અને
'ગુજરાત ભાજપના ગુરુ' સહિત 
બંને ચેલકાઓના સત્વરે નાર્કોટેસ્ટ
કરાવો,

જે કોઈ ગુનેગાર હોય તેને રાજકીય
ફાંસીના માચડે ચડાવો..!

#નારી_સ્વાભિમાન_આંદોલન
Paresh Dhanani (@paresh_dhanani) 's Twitter Profile Photo

""આરપારની લડાઈ"" એક ટોળી ખુદ પોતાના જ નાર્કોટેસ્ટની માંગણી કરે છે, અને બીજી ટોળી એક એક મહીનાથી મોંઢુ છુપાવે છે., 'ત્રિકમ ગેંગ' ખુદ ગુમાન કરે છે, મિડીયાને પણ દુર ભગાવે છે..? એક એક મહિનાનુ અકળ મૌન ઈ કલંકીત ગુનાનો એકરાર છે.! #ભાજપની_ગેંગવોર

Paresh Dhanani (@paresh_dhanani) 's Twitter Profile Photo

"100 મણનો સવાલ" હુ પોતે નાર્કોટેસ્ટ માટે તૈયાર છુ અને અન્ય 2/4 વ્યક્તિના પણ નાર્કોટેસ્ટ થવા જોઈએ- શ્રી સંઘાણી અન્ય એટલે, આરોપ લાગ્યા તેવા શ્રી વેકરીયા.? ચાર્ટર્ડ ફ્લાઈટ લઈને મદદે આવ્યા તેવા શ્રી સંઘવી.? કે પછી જેણે બંને ચેલકાઓને બળે ચડાવ્યા તેવા શ્રી પાટીલ.? #ભાજપની_ગેંગવોર

Paresh Dhanani (@paresh_dhanani) 's Twitter Profile Photo

""પાર્લામેન્ટમાં પડઘો"" આખલાઓની લડાઈમા એક નિર્દોષ દિકરીનો ખો નિકળ્યો, અસલી હોય કે નકલી બધાનો નાર્કો ટેસ્ટ કેમ ના કરાયો.? કેન્દ્રીય માનવ અધિકાર આયોગે DGP પાસે જવાબ તો મંગાવ્યો, એક એક મહિનો વિત્યો છતાય તપાસનો રીપોર્ટ કેમ ના આવ્યો.? #નારી_સ્વાભિમાન_આંદોલન

Paresh Dhanani (@paresh_dhanani) 's Twitter Profile Photo

""ૐ શાંતી"" ઈસ્માઈલી ખોજા સમાજ ના આધ્યાત્મિક ગુરુ નામ. પ્રિન્સ આગાખાન સાહેબના નિધનથી, આરોગ્ય, શિક્ષણ અને સમાજ સુધારણાનો એક પ્રજ્વલિત દિપ બુઝાયાનુ સમગ્ર વિશ્વને દુખ છે, એમણે પ્રગટાવેલ સદભાવનાની જ્યોત અમર રહે એવી પ્રાર્થના.! @Ya_Ali_Madad

""ૐ શાંતી""

ઈસ્માઈલી ખોજા સમાજ ના
આધ્યાત્મિક ગુરુ નામ. પ્રિન્સ
આગાખાન સાહેબના નિધનથી,

આરોગ્ય, શિક્ષણ અને સમાજ
સુધારણાનો એક પ્રજ્વલિત દિપ
બુઝાયાનુ સમગ્ર વિશ્વને દુખ છે,

એમણે પ્રગટાવેલ સદભાવનાની
જ્યોત અમર રહે એવી પ્રાર્થના.!

@Ya_Ali_Madad
Paresh Dhanani (@paresh_dhanani) 's Twitter Profile Photo

""બેફામ વિકાસ"" ગાંધીના ગુજરાતમા હવે બેફામ બનેલો "વિકાસ", શુ આજકાલ ગુંડાઓને જ "સહાય" કરતો હશે..? #ગુંડારાજ

Paresh Dhanani (@paresh_dhanani) 's Twitter Profile Photo

"વિધાનસભામાં પડધો" ચોરના ભાઈ ઈ ધંટી ચોર, લાગો તો છો તમે બેય ગુનેગાર, સૌના નાર્કોટેસ્ટ કરાવો, FSL રીપોર્ટ જાહેર કરો, SIT રીપોર્ટ જાહેર કરો, CCTV ફૂટેજ કબ્જે કરો, જજ પાસે તપાસ કરાવો, અરે ઓ નકટાઓ હવે થોડાં શરમાવો, ગુનેગારોને જલ્દીથી જેલમા પુરાવો..! #નારી_સ્વાભિમાન_આંદોલન

Paresh Dhanani (@paresh_dhanani) 's Twitter Profile Photo

""વિસાવદરની વાણી"" "પોતીકો" ચુંટાય જાશે, "પડોશી" કચડાઈ જાશે, ભાજપ "ત્રીજા" નંબરે ધકેલાશે અને.., "પરદેશી" વીરો પાછો વતન ભેગો થઈ જાશે.! #આગમ_વાણી