Paras Kava 🇮🇳
@paraskava07
Station Controller/Train Operator At GMRCL
ID: 3258958898
28-06-2015 14:10:54
3,3K Tweet
153 Followers
433 Following
Now it's becoming easier to reach/come from/to #Kalupur Railway Station through #AhmedabadMetro Amdavad Municipal Corporation DRM Ahmedabad Please turn on the street lights that are off on the road. At present Passengers have to walk in the dark. PMO India Harsh Sanghavi
🙌🏼🙏🏻 Harsh Sanghavi Thank you 🙏🏻
પક્ષને અને નેતાઓને tag કરીને જો કોઈ સામાન્ય નાગરીક યોગ્ય સૂચન કરે તો એની ચર્ચા કરાય છે ખરી ? કારણ લાખો કાર્યકર્તાઓ, હજારો નેતાઓમાંથી કોઈ rt કે like ન કરે પણ વાંચતા તો હશે ને ? BJP Karnavati Mahanagar BJP Gujarat
Thanks commuters 👍 3️⃣8️⃣.19 L passengers took #AhmedabadMetro ride in Oct-25 #આપણી_મેટ્રો 🚇 Gujarat Metro Rail Corporation (GMRC) Limited (Source: Site data)
કાલુપુર રેલ્વે સ્ટેશન અને મેટ્રો સ્ટેશન વચ્ચે રસ્તાની સ્થિતિ 7 દિવસ બાદ પણ જૈસે થે. સ્ટ્રીટ લાઇટ બંધ અને સફાઈ નથી. સુરક્ષિત અને સ્વચ્છ શહેરનું સ્થાન જાળવી રાખવા પગલાં લેતા રહેવા પડશે. Amdavad Municipal Corporation Ashwini Vaishnaw DRM Ahmedabad Gujarat Metro Rail Corporation (GMRC) Limited Harsh Sanghavi Narendra Modi PMO India
प्लेटफॉर्म संख्या 9 तरफ अनारक्षित एवं प्लेटफॉर्म टिकट मशीन एकदम कोने मे इंस्टॉल किया है, मुसाफिरों को आसानी से दिखाई दे ऐसी उचित जगह रखने की कृपा करें । DRM Ahmedabad Western Railway
Pranav Vasavada 🇮🇳 Had requested Ahmedabad Police અમદાવાદ પોલીસ on 30th June 2025 to appoint a policeman or traffic PCR & also Amdavad Municipal Corporation to start electric bus from Ambli Rd railway station to Thaltej metro station. Day by day footfall is increasing & road captured by autos haphazardly! Peak time is hell now!
મુસાફરોને મેટ્રો સ્ટેશન સુધી/થી આવવા-જવા last mile connectivity ની યોગ્ય વ્યવસ્થા કરવા નિયમિત રજૂઆત થાય છે પણ Gujarat Metro Rail Corporation (GMRC) Limited અને Amdavad Municipal Corporation વચ્ચે સંકલનના અભાવને લીધે ઘણા લોકો #AhmedabadMetro માં મુસાફરી કરી શકતા નથી. સૌથી વ્યસ્ત સ્ટેશનો પર આ સુવિધા સત્વરે શરુ કરવા ફરી એકવાર રજૂઆત