NIRBHAY SHAH (🪷 🇮🇳) (@nirbhayshah3) 's Twitter Profile
NIRBHAY SHAH (🪷 🇮🇳)

@nirbhayshah3

હું નિઃશબ્દ આમ જ તને બસ આંખથી રોક્યા કરું.
પ્રત્યેક ક્ષણ લાગ્યા કરે, તું જઈશ કે જાય છે..!

ID: 800977432631095296

calendar_today22-11-2016 08:21:16

26,26K Tweet

1,1K Followers

3,3K Following

Architect Ketan Shaparia🇮🇳 (@shapariaketan) 's Twitter Profile Photo

સંસ્કારી માણસ હોવું એટલે શું....? ફટાકડી અને ફૂલજડી આ બે શબ્દો સાંભળીને જો તમારા મગજમાં દિવાળી નું ચિત્ર આવે.... તો તમે ખરેખર સંસ્કારી માણસ છો...... 😂😂😂😂😂😂😂😂😂

Rajesh Bagrecha (@jaingoldnmandir) 's Twitter Profile Photo

जब भगवान महावीर ने यहाँ मोक्ष प्राप्त किया, तब हजारों श्रद्धालु अंतिम श्रद्धांजलि देने के लिए एकत्र हुए। गहरी श्रद्धा से अनगिनत हाथों ने मिट्टी उठाई, वहाँ एक बड़ा गड्ढा बन गया। समय के साथ,वर्षा के पानी से वह गड्ढा भरा और एक सुंदर कमल सरोवर में बदल गया, जो पवित्रता का प्रतीक है।

Rajesh Bagrecha (@jaingoldnmandir) 's Twitter Profile Photo

🔰भाग्यशाली आज अमावस है✨ 💫 यथाशक्ति जिवदया, अनुकंपा दान करे🙏 🙏महाप्रभावी श्री महावीर प्रभु के दर्शन💖 🙏भगवान महावीर स्वामी के जन्म स्थल शत्रियकुंड में बिराजमान और भगवान के समय मे उनके ही बडे भाई श्री नंदिवर्धन राजा द्वारा निर्मित भगवान महावीर की जीवित प्रतिमा के दर्शन 💖🙏

🔰भाग्यशाली आज अमावस है✨
💫 यथाशक्ति जिवदया, अनुकंपा दान करे🙏
🙏महाप्रभावी श्री महावीर प्रभु के दर्शन💖

🙏भगवान महावीर स्वामी के जन्म स्थल शत्रियकुंड में बिराजमान और भगवान के समय मे उनके ही बडे भाई श्री नंदिवर्धन राजा द्वारा निर्मित भगवान महावीर की जीवित प्रतिमा के दर्शन 💖🙏
NIRBHAY SHAH (🪷 🇮🇳) (@nirbhayshah3) 's Twitter Profile Photo

કેટલું થાક્યું હશે વર્ષ અંતે એણે પણ માંગ્યો વિસામો, કેવું હશે નવું વર્ષ જેણે શરૂ થવામાં પણ માંગ્યો સમય ૨૪ કલાકનો...! 🍂🍃 પડતર દિવસ ની હાર્દિક શુભેચ્છા..🎉

કેટલું થાક્યું હશે વર્ષ અંતે એણે પણ માંગ્યો વિસામો,
કેવું હશે નવું વર્ષ જેણે શરૂ થવામાં પણ માંગ્યો સમય ૨૪ કલાકનો...! 🍂🍃

પડતર દિવસ ની હાર્દિક શુભેચ્છા..🎉
Divya (@divya72709095) 's Twitter Profile Photo

चीजें कहां खुबसूरत होती हैं? खूबसूरत तो लम्हे, यादें और कुछ लोग होते हैं जैसे कि तुम!! #तुम

चीजें 
कहां खुबसूरत होती हैं?

खूबसूरत तो लम्हे,
यादें और कुछ लोग होते हैं 
जैसे कि तुम!!

#तुम
Rajesh Bagrecha (@jaingoldnmandir) 's Twitter Profile Photo

🌟 भाग्यशाली आज कार्तिक सुदी एकम गुरु गौतम स्वामी💖 के केवलज्ञान दिन की सभी को हार्दिक बधाई🙏 🙏 आज के दर्शन🔔🔔 🛕 श्री महावीर भगवान के साथ श्री गुरु गौतम स्वामी के दर्शन🔔🔔 🙏अंगूठे अमृत वसे, लब्धि तणा भण्डार श्री गुरु गौतम समरिये, वांछित फल दातार🙏 🙏 प्रातः कालीन वंदना 🙏

🌟 भाग्यशाली आज कार्तिक सुदी एकम गुरु गौतम स्वामी💖 के केवलज्ञान दिन की सभी को हार्दिक बधाई🙏

🙏 आज के दर्शन🔔🔔
🛕 श्री महावीर भगवान के साथ श्री गुरु गौतम स्वामी के दर्शन🔔🔔

🙏अंगूठे अमृत वसे, लब्धि तणा भण्डार
श्री गुरु गौतम समरिये, वांछित फल दातार🙏

🙏 प्रातः कालीन वंदना 🙏
NIRBHAY SHAH (🪷 🇮🇳) (@nirbhayshah3) 's Twitter Profile Photo

🪔નુતન વર્ષાભિનંદન 🪔 આપ સૌને મંગલમય નવા વરસની શુભકામના….. આજથી શરૂ થઇ રહેલું વિક્રમ સંવત ૨૦૮૨ આપ સૌને માટે આનંદોલ્લાસથી ભરપૂર, નીરોગી, શુભ ફળદાયી નીવડે અને તમે સતત પ્રગતિ કરો એવી શુભેચ્છા, નિર્ભય શાહ પરિવાર... 🙏

🪔નુતન વર્ષાભિનંદન 🪔
આપ સૌને મંગલમય નવા વરસની શુભકામના….. 
આજથી શરૂ થઇ રહેલું વિક્રમ સંવત ૨૦૮૨ 
આપ સૌને માટે આનંદોલ્લાસથી ભરપૂર, 
નીરોગી, શુભ ફળદાયી નીવડે અને 
તમે સતત પ્રગતિ કરો એવી શુભેચ્છા, 
નિર્ભય શાહ પરિવાર... 🙏
Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

નૂતન વર્ષે અડાલજ ત્રિમંદર જઈને ભગવાન શ્રી સીમંધર સ્વામી સહિત દેવી-દેવતાઓના દર્શન અને પૂજાવંદના કરી. આત્મોન્નતિની દિશામાં સદૈવ આગળ વધવા તેમજ સર્વ જીવોના કલ્યાણ હેતુ પ્રાર્થના કરી. ગુજરાતની સર્વાંગીણ પ્રગતિ માટે અથાક પુરુષાર્થનો સંકલ્પ વ્યક્ત કર્યો.

નૂતન વર્ષે અડાલજ ત્રિમંદર જઈને ભગવાન શ્રી સીમંધર સ્વામી સહિત દેવી-દેવતાઓના દર્શન અને પૂજાવંદના કરી.

આત્મોન્નતિની દિશામાં સદૈવ આગળ વધવા તેમજ સર્વ જીવોના કલ્યાણ હેતુ પ્રાર્થના કરી. ગુજરાતની સર્વાંગીણ પ્રગતિ માટે અથાક પુરુષાર્થનો સંકલ્પ વ્યક્ત કર્યો.
Rajesh Bagrecha (@jaingoldnmandir) 's Twitter Profile Photo

🌟 भाग्यशाली आज तिथि बीज ( 2 ) है✨ 🙏श्री सिमंधर भगवान के दिव्य दर्शन 💖 🇦🇹 मेहसाना में बिराजमान विहरमान तीर्थंकर🪷 🌟 सिमंधर स्वामी के, पास हमे जाना है, 🪔संयम लेके, केवल पाके, मोक्ष में जाना है। 🙏 ॐ ह्रीँ श्री चांद्रायणदेव पंचांगुलीदेवी परिपूजिताय श्री सीमंधरस्वामीने नमः 🙏

🌟 भाग्यशाली आज तिथि बीज ( 2 ) है✨
🙏श्री सिमंधर भगवान के दिव्य दर्शन 💖
🇦🇹 मेहसाना में बिराजमान विहरमान तीर्थंकर🪷
🌟 सिमंधर स्वामी के, पास हमे जाना है,
🪔संयम लेके, केवल पाके, मोक्ष में जाना है।

🙏 ॐ ह्रीँ श्री चांद्रायणदेव पंचांगुलीदेवी परिपूजिताय श्री सीमंधरस्वामीने नमः 🙏
𝐀𝐥𝐤𝐚..🦋 (@bholi_akku) 's Twitter Profile Photo

માણસ ભગવાનની પૂજા નથી કરતો,, પરંતુ તેમની મૂર્તિમાં છૂપાયેલી પોતાની મહત્વાકાંક્ષાની પૂજા કરે છે..!! Good morning ❤️

Neelam (@neelamwrites) 's Twitter Profile Photo

रफ़्ता-रफ़्ता अपने रंगों का खुलासा किया तुमनें... तुम्हें जाना था दूर सो तमाशा किया तुमनें..!! #अज्ञात

रफ़्ता-रफ़्ता अपने रंगों का
 खुलासा किया तुमनें...

तुम्हें जाना था दूर
सो तमाशा किया तुमनें..!!

#अज्ञात
Swara Shah (@radhaswara) 's Twitter Profile Photo

કોઈ અચાનક, સામે મળી જાય ને, આનંદનો સાગર ઉમટી પડે, ને હરખ દિલમાં ન સમાય, એ હરેક ક્ષણ નવું વર્ષ..✨❤️ -સ્વરા શાહ(રાધા) #રાધાસ્વરા

કોઈ અચાનક,
સામે મળી જાય ને,
આનંદનો સાગર ઉમટી પડે,
ને હરખ દિલમાં ન સમાય,
એ હરેક ક્ષણ નવું વર્ષ..✨❤️
-સ્વરા શાહ(રાધા)
#રાધાસ્વરા
NIRBHAY SHAH (🪷 🇮🇳) (@nirbhayshah3) 's Twitter Profile Photo

પામ્યા પછી ક્યારેય ન ગુમાવું પડે એવું સુખ, પ્રયત્ન ના કોઈ એમ જ માણવાનું એવું સુખ, પદાર્થની ન કોઈ અપેક્ષા અંશ પણ દુઃખનો નહીં, પરમ સૌભાગ્ય મળ્યા અમને એવા મોક્ષમાર્ગી..! 🙏 જૈનમ જયતિ શાસનમ 🙏

પામ્યા પછી ક્યારેય ન ગુમાવું પડે એવું સુખ,
પ્રયત્ન ના કોઈ એમ જ માણવાનું એવું સુખ,
પદાર્થની ન કોઈ અપેક્ષા અંશ પણ દુઃખનો નહીં,
પરમ સૌભાગ્ય મળ્યા અમને એવા મોક્ષમાર્ગી..!

🙏 જૈનમ જયતિ શાસનમ 🙏
NIRBHAY SHAH (🪷 🇮🇳) (@nirbhayshah3) 's Twitter Profile Photo

किस को मालूम हैं इस वक़्त का दौर, जैसा दर्द होगा वैसा मंज़र होता है, मौसम तो इंसान के अंदर ही होता है, 💞 💞 💞 💞 💞 💞 💞 💞

किस को मालूम हैं इस वक़्त का दौर,
जैसा दर्द होगा वैसा मंज़र होता है, 
मौसम तो इंसान के अंदर ही होता है,
💞 💞 💞 💞 💞 💞 💞 💞