Mukeshh Khunt (@mpkhunt) 's Twitter Profile
Mukeshh Khunt

@mpkhunt

Son Of Farmer. Director at Global Polymers. With Nature. Become a Defender of Wildlife. Activism for a Save Nature & Clean Environment. Live in Great Gujarat.

ID: 528514106

linkhttp://www.globalmasterbatches.com/ calendar_today18-03-2012 13:25:59

50,50K Tweet

11,11K Followers

12,12K Following

Mukeshh Khunt (@mpkhunt) 's Twitter Profile Photo

નીતીશ મોદી બબાલ શાંત કરવા ટ્રેમ્પ નો સંપર્ક કરો .... તરત માની જશે બેય😂😂 #Amarish

Mukeshh Khunt (@mpkhunt) 's Twitter Profile Photo

એમ ડબા બદલે દિ નો વળે દેશ નો એન્જીન બદલો ડીયોરો 😂😂 #Amarish

Mukeshh Khunt (@mpkhunt) 's Twitter Profile Photo

इन्सान की चाहत है कि उड़ने को पर मिले, और परिंदे सोचते हैं कि रहने को घर मिले... #Morning #Friends

Mukeshh Khunt (@mpkhunt) 's Twitter Profile Photo

વચ્ચે વચ્ચે થોડોક પોરો ખાઈ લેજો ખોટે ખોટી રાડો અને ઉપાડા લેવા વાળા 😂 . થાકી જશો પાછા

Mukeshh Khunt (@mpkhunt) 's Twitter Profile Photo

મોવડીમંડળ એ #Junagadh આખો જિલ્લો AAP માં ગણી લીધો હયસે કે શું ?🤣😂

Mukeshh Khunt (@mpkhunt) 's Twitter Profile Photo

व्यक्तियो को कुचल कर , वे विचारों को नहीं मार सकते। #goodmorning #mukeshhquotes 😎

व्यक्तियो को कुचल कर , 
वे विचारों को नहीं मार सकते।

#goodmorning #mukeshhquotes 😎
Mukeshh Khunt (@mpkhunt) 's Twitter Profile Photo

ઘેટા બકરાની જેમ ભર્યા છે તોય વાહ વાહી જ કરવાની છે બધાયે કોઈએ એમ નથી કહેવાનું કે ચાર પાચ ડબ્બા વધારી દયો

Mukeshh Khunt (@mpkhunt) 's Twitter Profile Photo

આવનાર આખા વર્ષમાં, તમને કોઈ ચૌદશ ના નડે તેવી.. એવી કાળી ચૌદશની શુભેચ્છાઓ... મિત્રોસ 💐💐💐

Mukeshh Khunt (@mpkhunt) 's Twitter Profile Photo

દેશ તાનાશાહી તરફ આગળ વધી રહ્યો છે, એવા વિરોધ સાથે એક દિવસમાં ૨૬૦૦ રેલીઓ નીકળી, ૭૦ લાખ લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા. આ મહાસત્તા અમેરિકાની વાત છે. ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધમાં સૌથી મોટું પ્રદર્શન યોજાયું. આપણે અહીંયા આવું દેશવિરોધી કૃત્ય કરવાનું વિચારતા પણ નહી 😏 #સાગર શુભરાત્રી

Mukeshh Khunt (@mpkhunt) 's Twitter Profile Photo

"जीतने के बाद नम्रता और निरभिमानता आनी चाहिए, और वह यदि न आए तो वह घमंड कहलाएगा।" #સરદારપટેલ