Naman (@mojilo_manas) 's Twitter Profile
Naman

@mojilo_manas

India is our valentine 🇮🇳.

ID: 306737431

calendar_today28-05-2011 10:58:25

25,25K Tweet

1,1K Followers

292 Following

Naman (@mojilo_manas) 's Twitter Profile Photo

મુખ્યમંત્રીશ્રી ના કહેવા મુજબ 22 ગાળા સલામત છે ફક્ત એક જ ગાળો તુટ્યો છે.. આતો ભાજપ સરકાર છે એટલે એક જ ગાળો તુટ્યો બાકી કોઈ અન્ય પાર્ટીનું શાસન હોત તો બધા ગાળા તુટી ગયા હોત.. ફક્ત એક જ ગાળો તુટે તેવો મજબુત બ્રિજ બનાવવા બદલ સમગ્ર રાજ્ય તરફથી મુખ્યમંત્રી શ્રી નો ખુબ ખુબ આભાર...