Manubhai Patel (@mlamanupatel) 's Twitter Profile
Manubhai Patel

@mlamanupatel

MLA - 164 Udhana Assembly

ID: 1334415324494536712

calendar_today03-12-2020 08:33:13

30,30K Tweet

1,1K Followers

1,1K Following

Manubhai Patel (@mlamanupatel) 's Twitter Profile Photo

આજરોજ સુરત ખાતે વધુ પડતા વરસાદની લઈ મારા મત વિસ્તાર માં ઉધના નવસારી રોડ ખાતે આવેલ ઉધના બસ ડેપો પાસે કેમિકલ વાળું પાણી આવતું હોવાથી સ્થળ પર જઈ જી.પી.સી.પી ના અધિકારી અને મહાનગરપાલિકાના અધિકારીઓ રજૂઆત કરી અને ચાલતા તપેલા ડાઈન તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેની રજૂઆત કરી...

|| जीवेत शरदः शतम् ॥ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. પ્રભુ આપને દીર્ઘાયુ, તંદુરસ્તી અને નિરંતર સફળતાથી ભરેલું જીવન આપે એવી અભિલાષા. આપના નેતૃત્વમાં ગુજરાત સતત વિકાસના નવા મુકામ હાંસલ કરે તેવી શુભકામનાઓ!

|| जीवेत शरदः शतम् ॥

ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.

પ્રભુ આપને દીર્ઘાયુ, તંદુરસ્તી અને નિરંતર સફળતાથી ભરેલું જીવન આપે એવી અભિલાષા. આપના નેતૃત્વમાં ગુજરાત સતત વિકાસના નવા મુકામ હાંસલ કરે તેવી શુભકામનાઓ!
Manubhai Patel (@mlamanupatel) 's Twitter Profile Photo

આપ સૌને 79મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ આવો, આપણે સૌ આ અમૃતકાળમાં ભારતને સ્વચ્છ, સમૃદ્ધ, આત્મનિર્ભર અને વિકસિત બનાવવાનો સંકલ્પ લઈએ. IndependenceDay2025

આપ સૌને 79મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ 

આવો, આપણે સૌ આ અમૃતકાળમાં ભારતને સ્વચ્છ, સમૃદ્ધ, આત્મનિર્ભર અને વિકસિત બનાવવાનો સંકલ્પ લઈએ.

IndependenceDay2025
Manubhai Patel (@mlamanupatel) 's Twitter Profile Photo

आज माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के #HarGhar Tiranga आह्वान के अंतर्गत सूरत स्थित निवास स्थान पर तिरंगा फहराने का सौभाग्य प्राप्त हुआ। अपना क्षण अंकित करें: harghartiranga.com जय हिंद !

आज माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के #HarGhar Tiranga आह्वान के अंतर्गत सूरत स्थित निवास स्थान पर तिरंगा फहराने का सौभाग्य प्राप्त हुआ।

अपना क्षण अंकित करें: harghartiranga.com

जय हिंद !
Manubhai Patel (@mlamanupatel) 's Twitter Profile Photo

આજ રોજ 164 ઉધના વિધાનસભા જન સંપર્ક કાર્યાલય ખાતે 79 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવા માં આવી,

वरिष्ठ नेता एवं महाराष्ट्र के राज्यपाल माननीय श्री सी.पी. राधाकृष्णन जी को NDA के उप-राष्ट्रपति पद के उम्मीदवार नामित होने पर हृदयपूर्वक बधाई और उज्ज्वल भविष्य की शुभकामनाएँ।

NDAના ઉમેદવાર માનનીય શ્રી સી પી રાધાકૃષ્ણનજીને ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવવા બદલ હાર્દિક અભિનંદન...

દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ઉધના વિધાનસભાના ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ દ્વારા "મહારક્તદાન શિબિર" આયોજન કરવામાં આવ્યું છે,આ ભગીરથ કાર્યમાં સુરત શહેરની જનતાને જોડાવવા નમ્ર અપીલ કરું છું.

माननीय केंद्रीय जलशक्ति मंत्री एवं गुजरात भाजपा के यशस्वी अध्यक्ष श्री आदरणीय सी.आर.पाटिल जी को बिहार विधानसभा चुनाव के लिए सह प्रभारी के रुप में पुनः नियुक्त होने पर बहुत बहुत बधाई।

भारतीय संस्कृति एवं सभ्यता के गुणों को प्रत्येक भारतीय में सींचने हेतु संकल्पित राष्ट्रीय स्वयंसेवक संघ की स्थापना के १०० वर्ष पूरे होने पर सभी स्वयंसेवकों को हार्दिक शुभकामनाएं।

મારું જીવન એજ મારો સંદેશ - ગાંધીજી સત્ય અને અહિંસાના આગ્રહી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની જયંતી નિમિત્તે તેમને કોટિ કોટિ વંદન....

મારું જીવન એજ મારો સંદેશ - ગાંધીજી
સત્ય અને અહિંસાના આગ્રહી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની જયંતી નિમિત્તે તેમને કોટિ કોટિ વંદન....
Manubhai Patel (@mlamanupatel) 's Twitter Profile Photo

દેશના પૂર્વ વડાપ્રધાન ભારતરત્ન લાલ બહાદુર શાસ્ત્રીજી ની જયંતી નિમિત્તે તેમને કોટિ કોટિ વંદન...

અસત્ય-અધર્મ પર સત્ય-ધર્મના શાશ્વત વિજયના વિજયોત્સવ પર્વ 'દશેરા' ની આપ સૌને અનંત શુભકામનાઓ.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ તરીકે વરણી થવા બદલ ગુજરાત સરકાર ના મંત્રીશ્રી @_jagdishvishwakarma સાહેબ ને ખૂબ ખૂબ શુભકામનાઓ..

*૧૬૪-ઉધના વિધાનસભા ભાજપ પરિવાર GST બચત ઉત્સવ વેપારી સંપર્ક... વક્તા : નરેશભાઈ પટેલ (ધારાસભ્યશ્રી ચીખલી) 📅 *તારીખ:૧૧/૧૦/૨૦૨૫,શનિવાર,* ⏰ *સમય: સાંજે ૦૪:૪૫ કલાકે,* 📍 *સ્થળ: નવદીપ હાઈસ્કુલ ગ્રાઉન્ડ ગુ.હા.ઉ બોર્ડ પાંડેસરા નિમંત્રક, ૧૬૪ ઉધના વિધાનસભા ભાજપા પરિવાર

*૧૬૪-ઉધના વિધાનસભા ભાજપ પરિવાર GST બચત ઉત્સવ વેપારી સંપર્ક...

 વક્તા : નરેશભાઈ પટેલ (ધારાસભ્યશ્રી ચીખલી)

📅 *તારીખ:૧૧/૧૦/૨૦૨૫,શનિવાર,* 
⏰ *સમય: સાંજે ૦૪:૪૫ કલાકે,* 
📍 *સ્થળ: નવદીપ હાઈસ્કુલ ગ્રાઉન્ડ ગુ.હા.ઉ બોર્ડ પાંડેસરા

 નિમંત્રક,
 ૧૬૪ ઉધના વિધાનસભા ભાજપા પરિવાર
Manubhai Patel (@mlamanupatel) 's Twitter Profile Photo

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નવ નિયુક્ત અધ્યક્ષ શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીનું સુરત એરપોર્ટ ખાતે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું.

આપ સૌને કાળી ચૌદશ ની હાર્દિક શુભકામનાઓ.. શક્તિ સ્વરૂપ મહાકાલી માં ના આશીર્વાદ સદૈવ આપ પર બની રહે, જીવનમાં દુઃખો નો નાશ થાય અને આપના જીવનમાં સુખ સમૃદ્ધિ વધે એવી પ્રાર્થના..