
Mishal Patel
@mishalpatel19
FARMERS CO-OPP SCO.LTD
ID: 715044953412472832
30-03-2016 05:16:16
2,2K Tweet
178 Followers
564 Following

સર્વે ના નાટકો ક્યાં સુધી ? ચોમાસા ની અતિવૃષ્ટિ ના ઠેકાણા નથી અને માવઠા ના સર્વે ની ચોકલેટ વિતરણ ચાલુ થઈ છે Raghavji Patel CMO Gujarat Bhupendra Patel

માનનીય Amit Shah જી અન્ય કર્મચારીઓ ની જેમ સહકરી ક્ષેત્ર સહકારી મંડળીઓ માં કર્મચારીઓ ના પગાર રજાઓ ના નિયમો કેન્દ્ર સરકાર લાગુ કરે જેથી આ કર્મચારીઓ ને પણ યોગ્ય પગાર અને અન્ય સવલતો મળી સકે Amit Shah Ministry of Labour & Employment, GoI narendramodi_in PMO India

*हेलीकॉप्टर व्यु अयोध्याजी से*...🛕🚩 Narendra Modi Narendra Modi

ગુજરાત સરકાર જે જમીન કોઈપણ ખરીદી કરી સકે એવો કાયદો લાવી રહી છે તો આ કાયદો ખેડૂતો ને ખૂબ ફાયદો કરવસે મફત ના ભાવે વેચાતી જમીનો ના યોગ્ય ભાવ ખેડૂત ને મળસે અને પૂરા ભાવ થી ખેડૂત જમીન વેચી સકસે સરકાર વહલીતકે આ કરવું જોઇયે CMO Gujarat Bhupendra Patel

📷 માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું !! સુરત લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મુકેશભાઇ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન narendramodi_in Narendra Modi @mukeshdalal568 C R Paatil BJP BJP Gujarat

पनेली मोटी गाँव TALUKA-UPLETA DIST-RAJKOT GUJARAT में स्थित रेलवे फाटक नंबर 91 ऊपर बने अंडरब्रिज की हालत है समस्या से परेशान हैं कृपया इसका समाधान करें Piyush Goyal Piyush Goyal Office GMWR DRM Rajkot Divisionᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠ DRM - Mumbai Central, WR DRM Bhavnagar

આખા ઊપલેટા તાલુકા મા લીલા દુસ્કાળ જેવી પરીસ્થીતી છે મોટાભાગ ના પાક ફેલ છે ત્યારે સરકાર ખેતરે-ખેતરે સર્વે બંધ કરી ઊપલેટા આખા તાલુકા ગામો ના તમામ ખેડુતો ને સહાય જાહેર કરે એવી વીનંતી.. CMO Gujarat Raghavji Patel Bhupendra Patel BJP Gujarat Gujarat Information



ઉપલેટા નું પાનેલી મોટી નુકશાન દેખાય છે???CMO Gujarat Bhupendra Patel Raghavji Patel

સરકાર શીક્ષકો નો પેન્સન યોજનાનો ઠરાવ સમયસર કરી સકે તો આંગણવાડી ની બહેનો ને કાયમી કર્મચારી કરવાનો ઠરાવ પણ કરી શકે. હાઈકોર્ટ નો આદેસ ને સુપ્રીમ મા પડકારી બહેનો સાથે અન્યાય ના કરી પ્રથમ રાજ્ય ગુજરાત બને અને આંગણવાડી કાયમી કર્મચારી જાહેર કવા વિનંતી CMO Gujarat Bhupendra Patel Women & Child Development, Govt of Gujarat

મોટી પાનેલી તા-ઉપલેટા મા આંગણવાડી કેંન્દ્ર નં 123 મોહન નગર નવી આંગણવાડી બનાવવા જુની આંગણવાડી ને પાડી એને 3 મહીના થયા છતા નવી આંગણવાડી નુ કોઈ કામ હજી શરુ થયેલ નથી જેથી વેહલીતકે નવી આંગણવાડી નુ કામ શરુ કરાવવા વીનંતી District Panchayat Rajkot Mamlatdar Aero Upleta TDO UPLETA CMO Gujarat Women & Child Development, Govt of Gujarat

વર્ષો થી રાહ જોતા આંગણવાડી કર્મચારી બહેનો ને આ બજેટ મા કાઈ મળસે કે ફરી માત્ર મહીલા શસક્તીકરણ ની વાતો??? PMO India narendramodi_in Narendra Modi CMO Gujarat Bhupendra Patel Ministry of WCD Ministry of Finance

સરકારી કર્મચારી ને 8 મુ પગારપંચ અને દેવા મા ડુબેલા ખેડુતો ને ખાતર માં 250 નો વધારો વાહ ખેડુતો ની સરકાર... narendramodi_in PMO India Narendra Modi Agriculture INDIA

હાઈકોર્ટ નો આદેશ આંગણવાડી ની બહેનો ને કાયમી કરો હવે સુપ્રીમ કોર્ટ પણ કહે છે હંગામી કર્મીઓ ને કાયમી કરો છતા સરકાર આ મુદે કોઈ ઉકેલ લાવવા અને નીર્ણય કરવા સક્ષમ નથી કોર્ટ ના આદેશ ના માનવા એ કઈ લોકસાહી?? PMO India narendramodi_in CMO Gujarat


મહીલા શસક્તીકરણ ની વાતો કરતી સરકાર આંગણવાડી ની બહેનો માટે કોઈ નીર્ણય કરવા તૈયાર નથી CMO Gujarat Bhupendra Patel Women & Child Development, Govt of Gujarat narendramodi_in


હાઇકોર્ટ નો આદેશ ને લાગુ ના કરી બજેટ મા કોઇ પગાર વધારો ના કર્યો આંગણવાડી બહેનો ne Bhupendra Patel CMO Gujarat Narendra Modi Ministry of WCD Women & Child Development, Govt of Gujarat Bhanuben Babariya BJP Gujarat


હાઈકોર્ટ નો સ્પસ્ટ ચુકાદો હોવા છતા ગુજરાત અને દેશ ની આંગણવાડી ની બહેનો ના પગાર મુદ્દે સરકાર કોર્ટ નો આદેશ લાગુ નથી કરતી અને આંગણવાડી ની બહેનો ના લધુતન વેતન લાગુ નથી કરતા શુ આ અન્યાય નથી આ બહેનો ને ? CMO Gujarat PMO India narendramodi_in Narendra Modi Ministry of WCD Women & Child Development, Govt of Gujarat

સરકાર ક્યાં સુધી આંગણવાડી ના કર્મચારીઓ ને અન્યાય કરશે?? હાઇકોર્ટ નો ફરી હુકમ શું લાગુ કરશે સરકાર?? CMO Gujarat Ministry of WCD Women & Child Development, Govt of Gujarat Bhupendra Patel Narendra Modi narendramodi_in BJP Gujarat Gujarat Information


સરકાર સુપ્રીમ કોર્ટ મા જાવાને બદલે આ નિર્ણય લાગુ કરે તૉ લખો બહેનો નો ઉદ્ધાર થઈ જાય... સરકાર મહેરબાની કરી હાઇકોર્ટ ના નિર્ણય નું સ્વાગત કરે અને લાગુ કરી દાખલો બેસાડે દેશ મા.. CMO Gujarat narendramodi_in Women & Child Development, Govt of Gujarat Ministry of WCD Narendra Modi Bhanuben Babariya BJP Gujarat
