
MIHIL PATEL
@mihilpatel_13
Politician.
Chairman of Health Department,District Panchayat, Mehsana.
Sadasya.
Gozaria. #BJP
ID: 1854217069887430656
06-11-2024 17:40:00
261 Tweet
43 Followers
85 Following









ગોઝારિયા ગ્રામ પંચાયતની ચુંટણીમાં ચુંટાયેલા સરપંચશ્રી તથા વોર્ડના સભ્યશ્રીઓ તથા વસાઈ ગ્રામ પંચાયતની ચુંટણીમાં ચુંટાયેલા સરપંચશ્રીને સન્માનિત કરવા શ્રી વિશ્વકર્મા મંદિર ગોઝારિયા દ્વારા એક સન્માન સમારોહ કાર્યક્રમ તથા અમાસ કથા-અન્નકૂટનું આયોજન કરવામાં આવેલ. #Gozaria BJP Gujarat





✳️મૌન તોડો, સ્વચ્છતા નહીં! ✅સારી માસિક સ્વચ્છતા એ સ્વસ્થ શરીર અને આત્મવિશ્વાસપૂર્ણ મનની ચાવી છે. ✅માસિક સ્રાવ દરમિયાન સ્વચ્છ, આરામદાયક અને ચેપમુક્ત રહેવા માટે આ આવશ્યક ટિપ્સ અનુસરો. CMO Gujarat Rushikesh Patel Collector Mehsana DDO Mehsana Chief District Health Office (CDHO) MEHSANA Health Department Gujarat



ખેરાલુ ભાજપ ટીમ સાથે જનસેવા લગત વિષયે મિટિંગ કરવામાં આવી. જેમાં ખેરાલુ તાલુકામાં આરોગ્યલક્ષી સેવાઓ વિશે ચર્ચા કરવામાં આવી, જેમાં કોઈ લાભાર્થી સરકારની સેવાથી વંચિત ના રહે તે સુનિશ્ચિત કરવા જણાવવામાં આવ્યું તેમજ પડતી મુશ્કેલીઓ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. #Bjp BJP Gujarat


તા. ૨૯/૦૭/૨૦૨૫ ના રોજ સચિવાલય, ગાંધીનગર ખાતે માન. આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ માન. શિક્ષણમંત્રીશ્રી કુબેર ડિંડોર સાહેબશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. #BJP #Sachivalay #સચિવાલય #Health #Education CMO Gujarat BJP BJP Gujarat Rushikesh Patel Dr. Kuber Dindor


