ગાદી દ્વારા કે મોહનથાળ એક મીઠાઈ છે તો તમે જે પ્રસાદ ના બોક્સ ઉપર લખેલું છે માતાજી નો રાજભોગ તો તે લોકો ની સાથે પણ બેમાની કરી છે આ બોક્સ માં મીઠાઈ તરીકે મોહનથાળ આપવામાં આવતો હતો પણ યાત્રિકો તો બોક્સ ઉપર લખવામાં આવ્યું છે અંબાજી માતા નો રાજભોગ તે જોઈ ને લેતા હતા