AJAY (@manvi840) 's Twitter Profile
AJAY

@manvi840

don't try to judge me,
yaaro ka yaar.
; I don't endorsed my own twtt.

ID: 106516056

calendar_today19-01-2010 20:34:11

15,15K Tweet

467 Followers

361 Following

Saurang (@saurangvara) 's Twitter Profile Photo

હવે સહકારનો અર્થ બદલાઈ ગયો છે જે સભ્ય મતભેદ રાખે, એને ગ્રુપમાંથી “remove for national interest” કરી દેવામાં આવશે . નવા સહકાર મંત્રી શ્રી શ્રી જનરલ મેનેજર 2.0 #ગુજરાતી_ટ્વીટર_સરકાર_૩

હવે સહકારનો અર્થ બદલાઈ ગયો છે જે સભ્ય મતભેદ રાખે, એને ગ્રુપમાંથી “remove for national interest” કરી દેવામાં આવશે . નવા સહકાર મંત્રી શ્રી શ્રી જનરલ મેનેજર 2.0

#ગુજરાતી_ટ્વીટર_સરકાર_૩
Saurang (@saurangvara) 's Twitter Profile Photo

હાલ ના સમય માં વધી રહેલ બીમારી ને પોચી વળવા સ્વાસ્થ્ય મંત્રાલય માં ૨ મંત્રી ને નિમણૂક કરવા માં આવે છે. શ્રી Chinky અને શ્રી બીટ્ટુસર #ગુજરાતી_ટ્વીટર_સરકાર_૩

હાલ ના સમય માં વધી રહેલ બીમારી ને પોચી વળવા સ્વાસ્થ્ય મંત્રાલય માં ૨ મંત્રી ને નિમણૂક કરવા માં આવે છે. શ્રી Chinky અને શ્રી બીટ્ટુસર

#ગુજરાતી_ટ્વીટર_સરકાર_૩
Yeda™🇮🇳 (@surati_locho) 's Twitter Profile Photo

પાર્ટી અધ્યક્ષનો ખૂબ ખૂબ આભાર.. હવે મંત્રાલય પાણી ના એક એક ટીપા નો સાચો ઉપયોગ થાય એવી વ્યવસ્થા કરવામાં આવશે... #ગુજરાતી_ટ્વીટર_સરકાર_૩

Saurang (@saurangvara) 's Twitter Profile Photo

#ગુજરાતી_ટ્વીટર_સરકાર_૩ સૌરાષ્ટ્ર અને કચ્છ માં અમદાવાદ સુરત જેવું ડેવલપમેન્ટ અને બેસિક શિસ્ત જાળવણી માટે શ્રી Groot જી ને અર્બન ડેવલપમેન્ટ ખાતું સોંપવા માં આવ્યું છે.

#ગુજરાતી_ટ્વીટર_સરકાર_૩

સૌરાષ્ટ્ર અને કચ્છ માં અમદાવાદ સુરત જેવું ડેવલપમેન્ટ અને બેસિક શિસ્ત જાળવણી માટે શ્રી Groot જી ને અર્બન ડેવલપમેન્ટ ખાતું સોંપવા માં આવ્યું છે.
Saurang (@saurangvara) 's Twitter Profile Photo

શિસ્તબધ્ધ કાયદો વ્યવસ્થા બની રહે એ માટે શ્રી Mathews જી ને ગૃહ મંત્રાલય સોંપવા માં આવ્યું છે. કોઈ પણ નબીરો ઊંચા નીચો ના થાય એવું ગૃહ મંત્રાલય ચોક્કસ કર્યું છે. #ગુજરાતી_ટ્વીટર_સરકાર_૩

શિસ્તબધ્ધ કાયદો વ્યવસ્થા બની રહે એ માટે શ્રી Mathews જી ને ગૃહ મંત્રાલય સોંપવા માં આવ્યું છે. કોઈ પણ નબીરો ઊંચા નીચો ના થાય એવું ગૃહ મંત્રાલય ચોક્કસ કર્યું છે.

#ગુજરાતી_ટ્વીટર_સરકાર_૩
Saurang (@saurangvara) 's Twitter Profile Photo

Mathews સતત ત્રીજી ટર્મમાં બિન હરીફ સમાચાર અને પ્રસારણ મંત્રી શ્રી Deadeye જી #ગુજરાતી_ટ્વીટર_સરકાર_૩

Mathews સતત ત્રીજી ટર્મમાં બિન હરીફ સમાચાર અને પ્રસારણ મંત્રી શ્રી Deadeye જી

#ગુજરાતી_ટ્વીટર_સરકાર_૩
Saurang (@saurangvara) 's Twitter Profile Photo

ગૃહ મંત્રી થી પ્રોમશન મેળવી ને બેરંગ જિંદગી અને રાજ્ય માં રંગ ભરાઈ કરવા માટે માનનીય મુખ્યમંત્રી તરીકે શ્રી Keetliwado જી ને નિયુક્ત કરવામાં આવ્યા છે. દરેક યોજના ફક્ત એટલી વાર ચાલશે જેટલી વાર ચા ઉકળે. #ગુજરાતી_ટ્વીટર_સરકાર_૩

ગૃહ મંત્રી થી પ્રોમશન મેળવી ને બેરંગ જિંદગી અને રાજ્ય માં રંગ ભરાઈ કરવા માટે માનનીય મુખ્યમંત્રી તરીકે શ્રી Keetliwado જી ને નિયુક્ત કરવામાં આવ્યા છે. દરેક યોજના ફક્ત એટલી વાર ચાલશે જેટલી વાર ચા ઉકળે.

#ગુજરાતી_ટ્વીટર_સરકાર_૩
Chinky (@dreamner_) 's Twitter Profile Photo

“લવેરિયાના વધતા કેસને ધ્યાનમાં રાખી, સરકારે હવે ‘હાર્ટ-બ્રેક વેક્સિન’ બનાવવાનું શરૂ કર્યું છે” ✌️✌️ #ગુજરાતી_ટ્વીટર_સરકાર_૩

Chinky (@dreamner_) 's Twitter Profile Photo

“ટ્વિટર પર વધતી જતી ગાંડબળતરાને ધ્યાનમાં રાખી, આરોગ્ય મંત્રાલય હવે એ પણ આયુષ્માન કાર્ડ હેઠળ આવરી લેવાનો વિચાર કરી રહ્યું છે" નકલ રવાનાં મુખ્યમંત્રી Keetliwado પાર્ટી અધ્યક્ષ Saurang પાર્ટી અધ્યક્ષ #ગુજરાતી_ટ્વીટર_સરકાર_૩

लंकेश 🏹 ™️ (@nim3222) 's Twitter Profile Photo

“2025નું નવીન ફાઇનાન્સ નિયમ: જે ‘Seen’ કરીને reply ના આપે, તેમને Emotional Compensation Tax 😌 #ગુજરાતી_ટ્વીટર_સરકાર_૩ #નાણાંમંત્રી

जाविंत्री🪴 (@chemistaatma) 's Twitter Profile Photo

નવું મંત્રાલય મળ્યા પછી મારી ટીમ કામ પર લાગી ગઈ છે. સહુથી પહેલા નશા કંટ્રોલ કરતા ખાતા સાથે વાતચીત કરી સ્ટેશન પર " બુંગીયા પાર્ટી" કરતી પ્રજા ને પકડી ને અર્બનડાયરા માં બેસાડી ને ફ્યુઝનફૂડ ખવડાવવા માં આવશે. નકલ રવાના: Rupal ahir 🇮🇳 MLA. LANKESH #ગુજરાતી_ટ્વીટર_સરકાર_૩

Mansi Joshi 🇮🇳 (@mansijoshi_17) 's Twitter Profile Photo

ઉર્જા મંત્રાલયનો નવો નિયમ — જે સવારે ચા વગર online આવે, એનો પાવર કટ!" ☕😴 #ઉર્જાવિભાગ નકલ રવાના મુખ્યમંત્રી મુખ્યમંત્રી શ્રી Keetliwado પાર્ટી અધ્યક્ષ Saurang પાર્ટી અધ્યક્ષ #ગુજરાતી_ટ્વીટર_સરકાર_૩

Keetliwado (@keetliwado) 's Twitter Profile Photo

નશાબંધી ના વધતા જતા ગુનાઓ ને ધ્યાન માં લઈને મંત્રી શ્રી Rupal ahir 🇮🇳 સાથે અંગત ચર્ચાઓ કરી. અને હની સિંગ ના બ્લુ હે પાણી પાણી વારી કોલારત્યુંન રાખીને જનતા સમક્ષ એક અનોખો વિરોધ દર્શાવ્યો. #ગુજરાતી_ટ્વીટર_સરકાર_૩

Groot (@inspectorgroot) 's Twitter Profile Photo

જાહેર જનતા નોંધ લે. શહેરમાં સ્વચ્છતાનું પાલન હવે ફરજિયાત કરવામાં આવશે. માર્ગમાં કચરો નાખશો તો માર્ગ પહેલા ગુદામાર્ગ પહોળા કરી નાખવામાં આવશે. #ગુજરાતી_ટ્વીટર_સરકાર_૩

Groot (@inspectorgroot) 's Twitter Profile Photo

શહેરમાં ટ્રાફિકની સમસ્યા સુધારવા માટે રીક્ષા માટે અલગ કોરીડોર બનાવવામાં આવશે. આ સિવાય નાગરિકોની સલામતીના ભાગ રૂપે મહિલાઓને એક વર્ષની કડક તાલીમ પછી જ લાયસન્સ મળે તેવા કાયદા માટે હું વિધાનસભામાં રજુઆત કરીશ. #ગુજરાતી_ટ્વીટર_સરકાર_૩

बावरी ✨ (@sirfapnidhunme) 's Twitter Profile Photo

ધોકા દિવસ દિવાળી ના આ પાવન અવસર પર આવતો આ એક પડતર દિવસ સ્પેશિયલી પતિ અને પત્ની માટેનો દિવસ છે આ દિવસે પતિ પોતાને પત્ની દ્વારા પડેલા ધોકા માટે માફી માંગે છે અને પત્ની તેને ખુશી ખુશી માફ કરી દે છે અને બંને ફરી થી સંસાર સારો ચાલે એ માટે ભગવાન ને પ્રાર્થના કરે છે

Yeda™🇮🇳 (@surati_locho) 's Twitter Profile Photo

સી@# સીવે ગોદડા ના બને એમજ હવે આમ કવર કરે કવર ની થાય....😭😭🤣

બીટ્ટુસર (@docbittu) 's Twitter Profile Photo

મહિલા સશક્તિકરણ ખાતું મળ્યા પછી કપા અને ગબ્બરસર, gabbar 🔥🇮🇳 Fyrnox 🐦‍🔥 #ગુજરાતી_ટ્વીટર_સરકાર_૩