
Lucy patel (Modi Ka Parivar)
@lucy_patel_01
Ward No-22 Mahila Morcha President, Surat
ID: 1456299569365454848
04-11-2021 16:37:51
618 Tweet
3,3K Followers
172 Following



લોકતંત્રના મહાપર્વમાં સહભાગી થઈ રાષ્ટ્રહિતમાં મતદાન કરી અને કરાવી એક નાગરિક તરીકેની જવાબદારી નિભાવી.. C R Paatil saheb Sandip Desai Bjp ji



આજરોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil સાહેબે ૧૮ મી લોકસભાના સદસ્ય તરીકે શપથગ્રહણ કર્યા.





Twitter(X) પર 100 મિલિયન ફોલોવર્સ પ્રાપ્ત કરી વિશ્વના સૌથી વધુ ફોલોવર્સ ધરાવતા નેતા બનવા બદલ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને ખૂબ ખૂબ અભિનંદન Narendra Modi









અટલ બિહારી વાજપેયીજીએ નદીઓને એકબીજા સાથે જોડવાનું સ્વપ્ન જોયું હતું, વડાપ્રધાન Narendra Modi નદીઓને એકબીજા સાથે જોડ્યા વિના દેશના વિકાસનું વિઝન અધૂરું છે તે સમજીને સાહેબે આ સ્વપ્નને પ્રાધાન્ય આપ્યું - C R Paatil

Happy birthday Harsh Sanghavi Sir.. May god bless you with a long and healthy life ahead💐


અપાર ઉત્સાહ અને ઉમંગ... વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી Narendra Modi જીને આવકારવા તૈયાર છે વડોદરા... #PMinVadodara
